હેલ્થ

મોટાપો ઘટાડવામાં મદદરૃપ છે આ જાદુઈ વસ્તુ, પહેરતા જ શેપ જાય છે બેડોળ શરીર, વાંચો માહિતી

આજે જંકફૂડના કારણે લોકોના વજન વધતા જાય છે તો સાથે-સાથે મોટાપાનો શિકાર પણ બને છે. લોકો વજન ઘટાડવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. ઘણા લોકો કસરત કરીને વજન ઘટાડતા હોય છે તો ઘણા લોકો આયુર્વેદિક જડીબુટીઓને સેવન કરીને પણ વજન ઘટાડતા હોય છે. આ બધા ઉપાયની સાથે ઘણા જ્યોતિષ ઉપાયથી પણ વજન ઘટી શકે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, અમુક પ્રકારના ક્રિસ્ટલ એવા હોય છે જેનાથી વિશેષ પ્રકારની એનર્જી નીકળે છે. જેને પહેરવાથી ફક્ત પાચન ક્રિયામાં જ સુધારો થાય એવું નથી. પરંતુ શરીરમાં મેટાબોલિઝ્મનેર વધારવામાં પણ મદદ કરે છે.

Image Source

આ ક્રિસ્ટલ બધી વ્યક્તિ પર અલગ-અલગ રીતે કામ કરે છે. ઘણા લોકોએ જલ્દી જ પરિણામ મળી જાય છે, તો ઘણા લોકોને વજન ઘટાડવામાં સમય પણ લાગે છે. વજન ઘટાડવા માટે આ ક્રિસ્ટલ શરીર પર ધારણ કરી શકો છો અથવા તો તમે તેની પાસે રાખી શકો છો. બન્ને રીતે લાભદાયીક છે.

મોટાપામાં ઘટાડો કરવામાં મદદરૂપ છે આ ક્રિસ્ટલ

ટોપાઝ એટલે કે પોખરાજ
પોખરાજ એક ફેટ બેનિન ક્રિસ્ટલ છે. જે તમારા શરીરમાં જમા થયેલી ચરબીને ઓછું કરવામાં મદદરૂપ છે. જો તમે હેલ્થી ખાવવાના શોખીન હોય તો પોખરાજ તમને મહેનત કર્યા વગર વજન ઓછું કરવામાં મદદરૂપ થશે. કેલેરી બર્ન કરવા માટે સફેદ પોખરાજ ધારણ કરો.

જેસ્પીટ
આ સ્ટોન પણ વજન ઓછું કરવામાં અગત્યનું અંગ છે. આ સ્ટોનથી મેટાબોલિઝ્મ ઉતેજીત થાય છે, જેની ક્રિયા બહેતર હોય છે. આ ક્રિસ્ટલથી ઉર્જા ઉત્સર્જિત થાય છે, જે તમારા ભોજન પર નિયંત્રણ રાખે છે. આ સિવાય ક્રિસ્ટલમાં હાજર રહેલી ઉર્જા જળ પ્રતિધારણને રોકે છે. જેનાથી વજન ઘટી શકે છે.

Image Source

લોલાઇટ
આ ક્રિસ્ટલનો ઉપયોગ કરવાથી વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. કારણકે આ સસ્ટોન પહેરવાથી શરીરમાં જમા ફેટને નષ્ટ કરે છે, જેના પરિણામે શરીરને એનર્જી મળે છે, સાથે જ શરીરને મેટાબોલિઝ્મ પણ મજબૂત થાય છે. આ સિવાય આ ક્રિસ્ટલમાં અન્ય ગુણ પણ હોય છે જે શરીરમાં વીભીન્ન તકલીફોને દૂર કરે છે.

પિકાસો માર્બલ
વજન ઘટાડવા માટે આ ક્રિસ્ટલ બહુજ અલગ રીતે કામ કરે છે. આ ક્રિસ્ટલ રહેલી ઉર્જા મેટાબોલિઝ્મને બહેતર બનાવી રેગ્યુલેટ કરવામાં મદદરૂપ થાય છે. તેનું કંપન તમારા આત્મનિયંત્રણને મજબૂત કરવામાં મદદરૂપ થાય છે, સાથે જ વધારે ખાવવાથી પણ રોકે છે. આ સ્ટોનની એનર્જીના કારણે મેટાબોલિઝ્મ તેજ થવાને કારણે વેંત લોસ જર્ની દરમિયાન તમને શાંત પણ રાખે છે. આ સ્ટોનને પિકાસો સ્ટોન અથવા પિકાસો જાસ્પરના નામથી પણ જાણવામાં આવે છે.

એપીડોટ
આ ક્રિસ્ટલથી શરીરમાં ઉચ્ચ માત્રામાં ઉર્જા મળે છે. જે વ્યક્તિને ભાવનાત્મક રૂપથી મજબૂત બનાવે છે અને ડિપ્રેશનની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. આ સિવાય આ ક્રિસ્ટલ અનિચ્છિત વજનને ઓછું કરવામાં મદદ કરે છે જો તમે આ ક્રિસ્ટલને પાસે રાખો છો અથવા તો શરીરમાં ધારણ કરી શકો છો.

Image Source

સેનસા ગૈરન્યુલ્સ
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, એક એવો ક્રિસ્ટલ તૈયાર કરવામાં આવ્યો છે જેને સૂંઘવાથી જ મોટાપાથી મુક્તિ મેળવી શકાય છે. આ ક્રિસ્ટલને સુંઘતા તમારો મગજ સમજી જાય છે કે, તમારે શરીરમાં કોઈ પણ પ્રકારની ભોજનની જરૂરિયાત નથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.