જો ભારતમાં જોવા જઈએ તો તો બે બાબતોમાં સૌથી વધારે પૈસા છે, એક તો રાજકારણ અને બીજુ છે ક્રિકેટ. ભારતમાં, જો તમારૂ બૅટ ક્રિકેટમાં એક વાર ચાલે છે, તો તે તમારા નસીબને બદલવામાં કોઈ મોડું નહી કરે. અહીં, ક્રિકેટરોને રમવા માટે વધારે પૈસા મળતા નથી. પરંતુ તેઓ બધા બ્રાન્ડ્સમાંથી વધુ પ્રમોશન કરી પૈસા મેળવે છે.
Retweet if you feel Dhoni should play next 2023 World Cup #Dhoni #INDvsNZ pic.twitter.com/gwqhEVbGDV
— ICC #CWC2019 #CWC19 #INDvNZ #IndvsNZ (@WorldCup_Score) July 10, 2019
આજકાલ વર્લ્ડ કપનો ફીવર ચાલી રહ્યો છે. ભારત 2019ની વર્લ્ડકપની ફાઇનલમાંથી બહાર નીકળી ગયું છે. ત્યારે અમુક લોકો આ હારનો ટોપલો અમુક લોકોએ ભારતીય ટિમ પર ઢોળ્યો છે. તો અમુક લોકોએ તભારતીય ટીમને પ્રોત્સાહન પણ આપ્યું છે.
Rohit Sharma (647) needs 27 runs to break Sachin Tendulkar’s record of most runs (673) in a World Cup Tournament.#TeamIndia #RohitSharma #CWC19 #SachinTendulkar pic.twitter.com/ikccWh1CIq
— ICC #CWC2019 #CWC19 #INDvNZ #IndvsNZ (@WorldCup_Score) July 9, 2019
ભારતીય ટીમમાં અમુક ક્રિકેટરોની પર્સનલ લાઈફી વાત કરવામાં આવેતો તે બહુ જ નાના પરિવારમાંથી આવ્યા છે. અને ભારતીય ટીમમાં સ્થાન પામ્યા છે. રવિન્દ્ર જાડેજાની વાત કરવામાં આવે તો એક સમયે તેની પાસે ક્રિકેટના સાધનો લેવાના પણ પૈસા ના હતા. ત્યારે એજ જાડેજા આજે વર્લ્ડ કંપની ફાઇનલમાં 77 રન કર્યા હતા. આજે માણસ પાસે પૈસો જ સર્વસ્વ થઈ ગયું છે. ત્યારે આજેપણ અમુક ક્રિકેટરરો એ સામાન્ય છોકરી સાથે લગ્ન કર્યા છે.
The captain interviews his star player 🤩#CWC19 | $/#INDvSL #TeamIndia pic.twitter.com/2DKsXYfZAg
— ICC #CWC2019 #CWC19 #INDvNZ #IndvsNZ (@WorldCup_Score) July 6, 2019
કરોડો રૂપિયાના માલિક હોવા છતાં અમુક એવા પણ ક્રિકેટરો છે જેમને પૈસાનો નશો ચડ્યો નથી. અને તેમણે તેમની જીવનસાથી તરીકે કોઈ કરોડપતિ છોકરી નહી પરંતુ સાવ સાધારણ છોકરીને જ પસંદ કરી છે. તો શેની વાર છે. ચાલો જાણીએ આખરે એ મહાન ક્રિકેટર છે કોણ ? જેમને લગ્ન માટે સાધારણ છોકરી પસંદ કરી છે.
તમને જણાવી દઈએ કે સાધારણ છોકરીઓને પોતાના જીવનસાથીના રૂપમાં પસંદ કરવા વાળા ભારતીય ક્રિકેટરોમાં પહેલું નામ આવે છે. સુરેશ રૈના. તમને જણાવી દઈએ કે સુરેશ રૈનાએ પણ કોઈને સમૃદ્ધ અને ધનવાન છોકરીની પસંદગી કરવાની જગ્યાએ જીવનસાથી તરીકે તેમણે પ્રિયંકા ચૌધરી પર પસંદગી ઉતારી હતી. ખરેખર તો પ્રિયંકા એક મિડલક્લાસ પરિવારમાંથી આવે છે. પરંતુ સુરેશ રૈના સાથેની તેની મિત્રતા ખૂબ જ જૂની હતી. અને તેથી બંનેએ પછીથી લગ્ન કર્યા.
ભારતીય ટીમના એક્સ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું. તમે જાણો છો કે, ધોનીએ ભારતીય ટીમની કપ્તાની દરમિયાન, ખૂબ જ ટૂંકા સમયમાં, બધા જ ભારતીયોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. પણ તેણે વર્લ્ડકપ જીત્યો હતો. કરોડો હિન્દુસ્તાનની છોકરીઓ તેમના પર ફીદા હતી. પરંતુ તેમણે પોતાની જીવનસાથી માટે એક સાધારણ છોકરી જ પસંદ કરી જે તેમના પરિવારજનોએ તેમના માટે પસંદ કરી હતી.
હા, ચાલો આપણે કહીએ કે સાક્ષી સાથેના લગ્નનો નિર્ણય નો હતો. પરંતુ તેના પરિવારજનોએ જ ધોની માટે સાક્ષીને પસંદ કરી હતી. તમને જણાવી દઈએ કે સાક્ષીએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરેલ છે તે તેના બાળપણના દિવસથી જ તેને ધોની ખૂબ પસંદ હતો. કેમકે તે બંને એક જ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં હતા.
જો ભારતીય ક્રિકેટ ટીમમાંથી દિગ્ગજ બલ્લેબાજનું નામ લેવામાં આવે તો તે છે ગૌતમ ગંભીરનું નામ. તમને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર તેમના સમયમાં એક સ્ટાર ક્રિકેટરના રૂપમાં ઓળખાતા હતા. તેમના લૂક્સ અને તેમની જોરદાર બલ્લેબાજીના કરાને લાખો છોકરીઓ તેમની દિવાની હતી. ત્યારે ગૌતમે પોતાના જીવનસાથી ના રૂપમાં કોઈ સેલિબ્રિટી નહી પણ તેની દોસ્ત નતાશા જૈનને જ પસંદ કરી.
View this post on Instagram
તમને એ પણ જણાવી દઈએ કે, ગૌતમ ગંભીરની પત્નીના સંદર્ભે ઓળખાતી નતાશા વર્ષો પહેલા તેમની ખાસ દોસ્ત હતી. ગૌતમને બાળપણથી જ તેના તરફ આકર્ષણ હતું ને પછી તે દોસ્તી પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી.
ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટરોની કહાની હતી. જેમને જીવનસાથી તરીકે સામાન્ય છોકરી પસંદ કરી છે.