મનોરંજન

ક્રિકેટરોની પત્નીઓએ પણ પોતાના પતિ સાથે કરવાચોથ ઉજવી, સહેવાગથી લઈને કોહલી સુધીના ક્રિકેટરોએ પોતાના ફોટા શેર કર્યા

કરવાચોથ ઉપર ઘણા ફિલ્મી સિતારાઓએ પોતાના ફોટા શેર કરીને પોતાના ચાહકોને ખુશી આપી હતી ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટરોએ પણ પોતાની પત્ની સાથે કરવાચોથના ફોટા શેર કરી પોતાના ચાહકોને ખુશી આપી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ પોતાની પત્ની રિતિકા સજદેહ સાથે કરવાચોથ નો ફોટો શેર કર્યો હતો.

રોહિતે આ ફોટો  શેર કરતા  “કરવાચોથની શુભકામનાઓ મારા પ્રેમ..” લખી ને એક સુંદર સંદેશ પણ આપ્યો હતો.

ભારતના બીજા સલામી બલ્લેબાજ શિખર ધવને પણ પોતાની પત્ની સાથે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફોટો શૅર કર્યો હતો.

શિખર ધવને પોતાની પત્ની સાથે તો આજના દિવસે ના રહી શક્યો પરંતુ એક સુંદર મેસેજ દ્વારા તેને કરવાચોથના દિવસની શુભકામનાઓ પાઠવી. સાથે તેને બધા જ વિવાહિત જોડાંઓને પણ કરવાચોથની શુભકામનાઓ આપી હતી.

ભારતના ભૂતપૂર્વ ધુંવાધાર બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે પણ કરવાચોથના પ્રસંગે પોતાની પત્ની સાથે ફોટો લઈને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

Bahut ghazab prem aur shraddha #karwachauth #chand

A post shared by Virender Sehwag (@virendersehwag) on

 

ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ પણ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથેનો ફોટો પણ શેર કર્યો.

 

View this post on Instagram

 

The ones who fast together laugh together ❤️😃. Happy karvachauth 😇

A post shared by Virat Kohli (@virat.kohli) on

કરવાચોથના આ પ્રસંગે ગૌતમ ગંભીર અને ભુવનેશ્વર કુમારે પણ પોતાની પત્ની સાથેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

अरे चाँद तो कब का निकला हुआ था!!!! @natashagauti

A post shared by Gautam Gambhir (@gautamgambhir55) on

ગૌતમ ગંભીરે ફોટો શેર કરતા પોતાની પત્નીને જોઈને એમ પણ કહ્યું કે :”અરે, ચાંદ તો ક્યારનો નીકળી ગયો હતો.”

 

View this post on Instagram

 

Happy karwachauth wifey 😊😍 #karwachauth #love #life @nupurnagar

A post shared by Bhuvneshwar Kumar (@imbhuvi) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.