જીવનશૈલી

ગ્લેમરસ અને હોટ પત્નીને કારણે ચર્ચામાં રહે છે આ ભારતીય ક્રિકેટર,બોલિવૂડ અભિનેત્રીઓ પાણી ભારે છે એમની સામે

ક્રિકેટર મનોજ તિવારી એક મશહૂર અને જાણેમને ભારતીય ક્રિકેટર ખેલાડી છે. મનોજ તિવારી ભારતીય ટિમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે. ક્રિકેટર મનોજ તિવારીનો જન્મ 14 નવેમ્બર 1985માં શ્યામ શઁકર તિવારી અને બીના તિવારીને ત્યાં હાવડામાં થયો હતો.  મનોજ તેના પરિવારને આદર્શ માને છે કારણકે તેના પરિવારનો દરેક સદસ્ય તેને ક્રિકેટર બનવાના સપના ને હકીકતમાં બદલવા માટે તૈયાર હતો. મનોજ તેની કામયાબીનો બધો જ શ્રેય તેના પરિવારને આપે છે.

 

View this post on Instagram

 

#stepsofheaven 💙✨ #santorinigreece

A post shared by SusmitaRoyTiwary (@roy_susmita7) on


ક્રિકેટ ખેલાડી મનોજ તિવારીને એક ભારતીય ક્રિકેટ ખેલાડીને જેમ જ  ઓળખવામાં આવે છે. મનોજનું જેટલું જોઈએ તેટલું સારું કરિયર રહ્યું ના હતું. તે બંગાળના બહુજ આક્રમક બોલિંગ માટે જાણીતો છે. 2006-07માં રણજી ટ્રોફીમેં તેને શાનદાર 796 રન બનાવ્યા હતા.ત્યારે બઁગાળના બધા જ રેકોર્ડ  નાખ્યા હતા.જેના કારણે બાંગ્લાદેશમમાં રમાયેલી મેચના કારણે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું.

 

View this post on Instagram

 

Wen taking a selfie , remember d most natural pose is still best #sundayselfie 🤳 #LA#hollywoodsign

A post shared by SusmitaRoyTiwary (@roy_susmita7) on


મનોજને તેની કરિયરમાં બહુજ ઓછા અવસર મળ્યા હતા. પરંતુ જયારે પણ મોકો  મળ્યો હતો તેનો ફાયદો ઉઠાવી લીધો હતો. જયારે વેસ્ટ ઇંડીઝની વિરુદ્ધમાં રમવાનો મોકો મળ્યો ત્યારે તેની કરિયરની પહેલી સદી ફટકારી હતી.

 

View this post on Instagram

 

D best relationship is wen u can act like lovers & best friends at d same time 👫💏💞💑

A post shared by SusmitaRoyTiwary (@roy_susmita7) on


પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે, આટલું સારું અને બહેતર પ્રદર્શન હોવા છતાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધમાં  મેચમાં મનોજ તિવારીને ટીમની બહાર કાઢી નાખવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

Mine Forever 💞🗝🧿

A post shared by SusmitaRoyTiwary (@roy_susmita7) on


એક સારો બેટ્સમેન હોવની સાથે સાથે લેગ સ્પિન ગેંદબાજ પણ હતો. તે આઇપીએલની પહેલી બે સીઝનમાં દિલ્લી ડેયર તરફથી રમ્યો હતો. અને બાદમાં  5 વર્ષ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી.

 

View this post on Instagram

 

Missing all d fun 🌊🏝🚴🏻‍♀️🧿❣️

A post shared by SusmitaRoyTiwary (@roy_susmita7) on


2011માં આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સમાં મનોજ તિવારીને સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાંચ વર્ષ પછી 2017માં રાઇઝિંગ પુણે સુપરઝાયન્ટ ટિમમાં તેને જગ્યા મળી હતી.


મનોજ તિવારીની પર્સનલ લાઈફ ની વાત કરવામાં આવે તો તેની પત્ની સુષ્મિતા એકદમ ગ્લેમરસ અંદાજ છે. સુષ્મિતાનો લુક એકદમ મોડેલ જેવો જ છે. થોડા દમય પહેલા મનોજ તિવારી અને તેની પતિની માલદીવમાં વેકેશન માણવા ગયા હતા. તેના ફોટો શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

Always wear ur invisible crown 👸🏼🤙 #maldives #paradise🌴 #turquoisewater #maldivesislands #ocean #niyamamaldives

A post shared by SusmitaRoyTiwary (@roy_susmita7) on


મનોજ અને સુષ્મિતાની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. 7 વર્ષ એકબીજા સાથે ડેટ કર્યા બાદ 2013માં બન્ને લગ્નગ્રંથિથી જોડાયા હતા.


વર્ષ 2012માં આઈપીએલની એક મેચમાં મુંબઇના બોલર લસિથ મલિંગાના બિલ પર સિક્સ લગાવ્યા બાદ સુષ્મિતા મનોજ સાથે લગ્ન કરવા તૈયાર થઇ હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks