ખેલ જગત લવ-સ્ટોરી

OMG આટલી બધી સુંદર છે ક્રિકેટર મલિંગાની પત્ની, તેની ખુબસુરતી તમે થઈ જશો દીવાના-જુઓ 10 PHOTOS

ના હોય આટલી સુંદર પત્ની???? 10 ફોટો જોતા જ બોલશો નસીબ હોય તો આવા

શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ માલિંગાની પર્સનલ લાઈફ ખુબ રોમાંચક છે. તે પોતાની કળા-આવડતથી સારા એવા ખેલાડીઓને પણ નાસીપાસ કરી દે છે. આમ જોઈએતો રમત-ગમત અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીજ સાથે જોડાયેલ સામાન્યરીતે સોશીયલ મીડિયા પાર જોવા મળતા હોય છે.

મલિંગા એક એડ ની શુટિંગમાં હતા. ત્યાંની મેનેજર તાન્યા હતી. મલિંગા અને તાન્યા પહેલી મુલાકાત હતી. પરંતુ ત્યારે તાન્યા ને ક્રિકેટનો એટલો શોખન હતો. માલિંગનો જન્મ 28 ઓગસ્ટ,1983 માં ગાળામાં થયો.

Image Source

માલિંગાની વાઈફ તાનિયાએ એક ઇન્ટરવ્યુમાં તેની લોવે સ્ટોરી વિષે કહ્યુતું. તેમની પેહલી મુલાકાત હીકકદુવાની હોટલ માં થઈ. મારા માટેતો સામાન્ય મુલાકાત હતી. પરંતુ માલિંગાને પહેલીવારમાંજ લવ થઈગયો.

અમારી બીજી મુલાકાત માલિંગાના શહેરની ગાલે હોટલમાં કરી. તે સમયે અમે એક-બીજાના નમ્બર લીધા. ત્યારથી અમારી વાતો દરરોજ વધવા લાગી. મલિંગાએ એક વર્ષમાં તાન્યાને લગ્ન વિષે પૂછી લીધું અને મલિંગાએ તાન્યાના પિતાને માનવીને લગ્ન વિશેની વાત પણ કરીલીધી.

તેસમયે તાન્યાના પિતા લાલીથ યુએસએ માં હતા. તેઓ આવીને મુલાકાત લઈને લાલીથ ને એ નક્કી કરવુંતું કે મલિંગા કેવીરીતે તેની દીકરીને ખુશ રાખીશકશે. મલિંગા એ પોતાની વાતોથી લાલિથ ને ખુશ કરીલીધો. અને બંનેના લગ્ન નક્કી કરાયા તેઓ 22 જાન્યુઆરી 2010માં લગ્ન કરી લીધા.

Image Source

લાથીસ મલિંગા ઘણી પાર્ટિયોંમાં તેની પત્ની તાન્યા પરેરાની સાથે નજર આવે છે.

માલિંગાનું ક્રિકેટ જીવન-જગત

વનડે રીવ્યુ : શ્રીલંકા & યુએઈ, 17 જુલાઈ 2004

બે હેટ્રિક નો રેકોડ

Image Source

શ્રીલંકાનો ફાસ્ટ બોલર મલિંગા ક્રિકેટ વલ્ડ કપમાં કોલંબોના પ્રેમદાસ સ્ટેડિયમમાં કેનિયા સામે હેટ્રિક લઈ ક્રિકેટની દુનિયામાં પહેલા બોલર બન્યા. મલિંગા અને તાન્યાને બે બાળકો છે. એક છોકરો અને છોકરી.હાઉશ વાઈફ તાન્યા તેની ફેમેલી શાથે ખુશ છે.

મલિંગાની પ્રેમકહાની વિશે તેની પત્ની તાન્યાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે બન્નેની પહેલી મુલાકાત હિક્કદુઆની એક હોટલમાં થઇ હતી. અહીંયા મલિંગા એક જાહેરાત શૂટ કરવા માટે પહોંચ્યો હતો. તે દરમિયાન તાન્યા એક ઇવેન્ટ મેનેજરનું કામ સંભાળી રહી હતી. આ દરમિયાન મલિંગા તાન્યાની એક મુસ્કાન પર જ દિલ આપી બેઠો હતો. જોકે, તાન્યાને ક્રિકેટમાં કોઇ જ રસ ન હોવાથી તેમે મલિંગા સાથે ઓછી વાત કરી હતી.

Image Source

પછી બેય બીજીવાર ગાલેની એક હોટલમાં મળ્યાં હતાં. આ સમયે બન્નેએ એકબીજાનો નંબર શૅર કર્યો અને પછી ફોન પર વાતો શરૂ થઇ હતી. આવી રીતે બન્ને એકબીજાની ક્લોઝ આવતાં ગયાં. ઇન્ટરવ્યૂમાં તાન્યાએ જણાવ્યું કે મલિંગા ક્રિકેટ મેચની ટૂર પર હોવાં છતાં કલાકો તેની સાથે વાત કરતો હતો અને દિવસમાં અનેકવાર તેને કોલ પણ કરતો હતો.

Image Source

મલિંગાની પત્ની તાન્યાનો બર્થ ઓસ્ટ્રેલિયામાં થયો હતો.જો કે બાદમાં તેનો પરિવાર શ્રીલંકામાં શીફ્ટ થઇ ગયો હતો. કોલેજ લાઇફથી જ તાન્યાને ડાન્સનો શોખ હતો. પહેલા તાન્યા પ્રોફેશનલ ડાન્સર બની તે બાદ તેને ઓસ્ટ્રેલિયામાં ચીયરલીડરનું કામ પણ કર્યુ.

Image Source

એક વર્ષનીમાં ક્રિકેટર મલિંગાએ તાન્યાને લગ્ન માટે પ્રપોઝ કરી દીધુ હતું, તાન્યાએ પોતાના પિતાને પુછીને હાં કહેવા કહ્યું હતું. આ સમયે તાન્યાના પિતા અમેરિકા હતા, તે પાછા ફર્યા તો તાન્યાએ બન્નેની મુલાકાત કરાવી હતી. તાન્યાના પિતા જાણવા માંગતા હતા કે લસિથ મલિંગા તેની પુત્રીને કેવી રીતે ખુશ રાખી શકશે.

આ બાબતે લસિથ મલિંગાએ પોતાની વાત કરી હતી. જેનાથી તે ખુશ થયા હતા અને બન્નેના 22 જાન્યુઆરી 2010માં લગ્ન થયા હતા. આ કપલને અત્યારે એક પુત્ર અને એક પુત્રી છે.