સોશિયલ મીડિયાની અંદર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે ઘણા વીડિયો જોઈને આપણે હસવું પણ નથી રોકી શકતા, આજે અમે તમને એક એવો જ વીડિયો બતાવીશું જે જોઈને તમે પણ હસવા લાગશો.

આ વીડિયો કોઈ કોમેડીનો નથી, પરંતુ એક શો રૂમમાંથી નવી ગાડી છોડવવા દરમિયાનનો છે.જેમાં નવી ગાડીને શો રૂમમાંથી બહાર કાઢતી વખતે જ ડ્રાઈવર તેને સીધા જ દીવાલની અંદર ઠોકી દે છે.સોશિયલ મીડિયામાં આ વીડિયોને ધ કપિલ શર્મા શોના કોમેડિયન સુનિલ ગ્રોવર દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.સુનિલ ગ્રોવર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો ઉપર 13 લાખથી પણ વધારે લાઈક આવી ચુકી છે. જેમાં સુનિલ ગ્રોવરે કેપશન આપ્યું છે. “નવી કાર, શો રુમમાંથી સીધી જ સર્વિસ સ્ટેશનમાં”
View this post on Instagram