અજબગજબ

ગાયના ગોબરમાંથી શરૂ કરો આ વ્યવસાય, થોડા જ સમયમાં કામની થવા લાગશે લાખોમાં

આજના જમાનામાં લોકો નોકરી કરતા વ્યવસાય કરવાનું વધારે પસંદ કરે છે, કારણ કે નોકરીમાં આજે જોઈએ તેટલો પગાર નથી મળી રહ્યો જેના કારણે લોકો નોકરી સાથે પણ બાજુમાં કોઈ નાનો મોટો વ્યવસાય કરતા હોય છે કે કરવાનું વિચારતા હોય છે, પરંતુ વ્યવસાય કરવાનો વિચાર કરતા ઘણા લોકોના મનમાં એક જ મૂંઝવણ હોય છે કે વ્યવસાયમાં રોકાણ સામે એટલો નફો મળશે કે નહિ અને કેવા પ્રકારનો વ્યવસાય કરવો પરંતુ આજે અમે તમને એક એવો વ્યવસાય કરવાનું જણાવવાના છીએ જે તમને ઓછી મહેનતમાં જ લાખોની કમાણી કરાવી આપશે.

Image Source

આજે અમે તમને ગાયના ગોબર (છાણ)માંથી જોડાયેલા કેટલાક વ્યવસાય વિષે જેને કરવા વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય, આ વ્યવસાયમાં ના તો વધારે મહેનતની જરૂર પડે છે ના વધારે મૂડીની, તો ચાલો જાણીએ આ વ્યવસાય કેવી રીતે થઇ શકે છે.

Image Source

ગાયના કોબારમાંથી ઘણા પ્રકારના વ્યવસાય થઇ શકે છે તેમાંથી વેજીટેબલ ટાઈ બનાવી શકાય છે. તમે ગાયના ગોબરમાંથી કાગળ ઉપરાંત વેજીટેબલ ટાઈ બનવાનો વ્યવસાય પણ કરી શકો છો, એટલે કે તમે વેજીટેબલ ટાઈ સાથે કાગળ પણ બનાવી શકો છો એટલે કે તમે એક સાથે જ બે વ્યવસાય કરી શકો છો.

તમને જણાવી દઈએ કે ગયાં ગોબરમાંથી કાગળ બનાવવા લાયક મટીરીયલ ફક્ત 7 ટકા નીકળે છે. બચેલા 93 ટકા વેજીટેબલ ટાઈ બનાવવામાં સરળતાથી ઉપયોગમાં લઇ શકાય છે. વેજીટેબલ ટાઈ પર્યાવરણ માર્તે સૌથી શ્રેષ્ઠ હોય છે. સાતેહ જ તમે એની નિકાસ પણ કરી શકો છો.

Image Source

તમને જણાવી દઈએ કે ગાયના ગોબરથી કાગળ બનાવવા માટેનો વ્યવસાય કરવાનું તો તમે વિચારી રહ્યા હોય તો આના માટે સરકાર પણ તમારી મદદ કરે છે. સરકાર આ વ્યવસાય શરૂ કરવા માટે લોન પણ આપી રહી છે. ગાયના ગોબરમાંથી કાગળ બનાવવા માટેના પ્લાન્ટ માટે 15 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જેમાંથી તમે દર મહિને 1 લાખ કાગળની બેગ બનાવીને વેચી શકો છો જેના દ્વારા તમને ખાંસી એવી આવક પણ થઇ શકે છે.