વર્ષ 2020ની શરૂઆત થઇ ગઈ છે. વર્ષ 2019ને ભૂલીને બધા લોકો આગળ વધી ગયા છે. બૉલીવુડ સેલિબ્રેટીથી માંડીને સામાન્ય માણસો પણ 2020નું સ્વાગત કરવા માટે આતુર હતા. 2019નું વર્ષ બધા લોકો માટે મિક્સ રહ્યું હતું. 2019માં ઘણા સેલિબ્રિટીઓઓ માતા-પિતા બન્યા હતા તો ઘણા સેલિબ્રિટીઓ લગ્ન ગ્રંથિથી બધાઈ ગયા હતા. બોલીવુડના ઘણા કલ્પસ 2019માં તેની ખાસ તસ્વીરને લઈને ચર્ચામાં રહ્યા હતા. જે લોકો તસ્વીરને લઈને ચર્ચામાં રહ્યા હતા તેમાં વિરાટ-અનુષ્કા, દીપિકા-રણવીર અને પ્રિયંકા-નિક સહીત ઘણા કપલ શામેલ છે.
આજે અમે તમને જણાવીશું કે 2019માં ક્યાં કપલની તસ્વીરની સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા થઇ છે.
બોલીવુડની બેબો એટલે કે,કરીના કપૂર ખાન પતિ સૈફ અલી ખાનને કિસ કરતી નજરે આવી હતી. કપલની આ રોમેન્ટિક તસ્વીરની ઘણા સમય સુધી ચર્ચા થઇ હતી.
View this post on Instagram
શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે તેને વેડિંગ એનિવર્સરી પર એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં કપલ રોમેન્ટિક મૂડમાં નજરે આવ્યું હતું.
View this post on Instagram
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ની રોમેંટિક ફોટો વેડિંગ એનિવર્સરી પર સામે આવી હતી. ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે, રોમેન્ટિક તસવરી તેની પુત્રી આરાધ્યાએ ક્લિક કરી હતી.
View this post on Instagram
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
View this post on Instagram
રણવીર સિંહ પત્ની દીપિકા પાદુકોણ સાથે ટેવની પહેલી વેડિંગ એનિવર્સરી પર તિરુપતિ બાલાજીના દર્શને પહોંચ્યો હતો. કપલની આ તસ્વીર ઘણી ચર્ચામાં રહી હતી.
View this post on Instagram
અનિલ કપૂરની લાડલી સોનમ કપૂર અને જમાઈ આનંદ આહુજા માલદીવ વેકેશન દરમિયાન કંઈક રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા.
View this post on Instagram
શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને તેની વેડીંગ એનિવર્સરી પર એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર બ્લેક-વ્હાઇટ હોય બંને બેહદ ખુબસુરત લાગી રહ્યા હતા.
View this post on Instagram
ફરહાન અખ્તર અને શિવાની દાંડેકર છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં છે. ફરહાનના બર્થડે પર શિવાનીએ આ તસ્વીર શેર કરી હતી જે ઘણી ચર્ચામાં રહી હતી.
View this post on Instagram
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની આ રોમેન્ટિક તસ્વીર તેના ભૂટાનના વેકેશન દરમિયાન સામે આવી હતી.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.