ભારત દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા અચાનક વધી, જાણો વિગતે

0

ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 724 થઈ ગઈ છે. આ વાઈરસના કારણે અત્યાર સુધી 17 લોકોના મૃત્યુ થયા છે જો કે 45 લોકો સાજા થઈ ચૂક્યા છે.

Image Source

કેન્દ્ર સરકારે કોરોનાની તપાસ માટે ખાનગી લેબની સંખ્યા વધારી છે. અત્યાર સુધી કુલ 35 લેબ છે. મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 130 થઈ ગઈ છે. દિલ્હીમાં આ સંખ્યા 37 છે. રાજસ્થાનમાં ૪૧, હરિયાણામાં 30, કર્ણાટકમાં 57, કેરળમાં 118, તમિલનાડુમાં 27, તેલંગાણામાં 44, પશ્ચિમ બંગાળમાં 11, છત્તીસગઢમાં 6 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે.

Image Source

બિહારમાં 7, આંધ્ર પ્રદેશમાં 11, ઉત્તર પ્રદેશમાં 41, ગુજરાતમાં 46, હિમાચલ પ્રદેશમાં 4, મધ્ય પ્રદેશમાં 21, પંજાબમાં 34 લોકો કોરોના વાઈરસની ચપેટમાં આવી ગયા છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.