ખબર

નિર્ભયા કેસ: નરાધમોએ સાબિતી હટાવવામાં માટે કર્યું હતું આ ગંદુ કામ, પોલીસને ભીની સીટ જોઈને ગયો શક

છેલ્લા ઘણા વર્ષોથી ન્યાય માટે લડી રહેલી નિર્ભયાની માતાને આજે શાંતિ મળી, ગઈકાલે રાત્રે મોડા સુધી આખા દેશની નજર નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી થશે કે નહિ તેના પાર લાગેલી હતી અને છેલ્લે કોર્ટ દ્વારા સવારે 3:30 કલાકે આરોપીઓની દયા યાચિકા રાડ કરી અને ફાંસીના માંચડે લટકાવવાનો નિર્ણય યથાવત રાખ્યો હતો.

Image Source

આજે સવારે 5:30 કલાકે નિર્ભયા કેસના ચારેય આરોપીઓને ફાંસી આપી દેવામાં આવી જેના બાદ દેશભરમાં ખુશીનું વાતાવરણ છે, ખાસ કરીને નિર્ભયાની માતા જે છેલ્લા 7 વર્ષથી પણ વધુ સમયથી નય્ય માટે લડી રહી હતી એ માતાને વધારે ખુશી છે.

Image Source

16 ડિસિમ્બરની રાત્રે નિર્ભયા પોતાની મિત્રો સાથે સાકેતમાં રહેલા સિલેક્ટ સીટી મોલથી ફિલ્મ જોઈને રાત્રે 9 વાગે મુનિરકા પહોંચી હતી, જ્યાંથી તે આરોપીઓની બસમાં દ્વારકા જવા માટે રવાના થઇ હતી, બધા જ આરોપીઓ રવિદાસ કેમ્પ આરકે પુરમમાં પારી કરીને બસ લઈને નીકળ્યા હતા.

Image Source

આ સમયે બધા જ આરોપીઓ દારૂના નશામાં ચકનાચૂર હતા, સ્વ નવ વાગે આઈઆઈટી થઈને મુનિરકા પહોંચીને દોષિયોએ નિર્ભયા અને તેના મિત્રને જોતા દ્વારકા છોડવાનું બહાનું કાઢીને બસમાં બેસાડી લીધા હતા, ત્યાર બાદ તેમને નિર્ભય સાથે દુષ્કર્મ આચર્યું હતું.

Image Source

નિર્ભય સાથે દુષ્કર્મ આચાર્ય બાદ આરોપીઓએ સાબિતી મિટાવવા માટેના પણ પૂરતા પ્રયાસો કર્યા હતા, બસના ડ્રાઈવર રામસિંહે સાબુથી બસને સાફ કરી દીધી હતી, આરોપીઓ વિશે માહિતી મળતા જયારે પોલીસની ટિમ આર.કે.પુરમ પહોંચી ત્યારે બસની ચમક અને ભીની સીટ જોઈને પોલિશને વધુ શંકા જાગી હતી.

Image Source

ત્યારબાદ પોલીસે એવી સાબિતી શોધી જે તે લોકો મિટાવી શક્ય નહોતા, જેની અંદર લોહીના ડાઘ, ફાટેલા સીટ કવર અને બીજી કેટલીક નિશાનીઓ સામેલ હતી.  ત્યારબાદ પોલીસે ડ્રાઈવર રામસિંહની ધરપકડ કરી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.