અજબગજબ

આ 15 ચિત્રોને જોઈને, તમે જરૂર મુંજાશો!, તમને તો એવું જ લાગશે કે આ કોઈ જિનીયસનું કામ છે કે કોઈ મૂર્ખનું …

ઇન્ટરનેટ એ અજબ ગજબ તસવીરોનો અડ્ડો છે. અહીં તમે વિવિધ પ્રકારના તસવીરો જોવા મળશે. કેટલીક તસવીરો ખાસ છે તો કેટલીક તસવીરો સાવ સરળ છે. આજે અમે જે તસવીરો તમને દેખાડી રહ્યા છીએ એ બધી જ તસવીરો ખાસ છે. ખાસ એટલા માટે કે બધી જ તસવીરોમાં કોઈ ને કોઈ વસ્તુ ખાસ છે. આ બધી જ તસવીરોને જોઈને તમે કંફ્યૂઝ જરૂર થશો. કા તો આ તસવીર લેવા વાળો એકદમ બુદ્ધિમાન છે કા તો સાવ મૂર્ખ. તમે જ જોઈલો આ અજબ ગજબ તસવીરો.

અહીં જુઓ અજબ ગજબ તસવીર!

1. ગ્રાહક: અમને એવી બાઇકની જરૂર છે જે કાર જેવી જ છે.
ઓડી: ઠીક છે.

2. યુનિકોર્ન જુતે, આ ખરેખર અદ્ભુત છે.

3. આવા કપડાં તમારા બાળકનો ટાઈમ પાસ કરી શકે છે.

4 કદાચ આ કોઈ બાળકનો પૌષ્ટિક ખોરાક છે.

5. બીઅર બોયનોકૂલર

6. આ નાના વાળમાં ખરેખર દમ છે.

7. આપણે ખેડૂત છીએ તો શું થયું, આપણે પણ બિન્દાસ સેલફી લઈ શકીએ છીએ.

8. આ વિચાર થોડો અલગ ને  હટકર છે.

9. સ્કેટબોર્ડ ફેન. કોઈ પણ સ્કેટબોર્ડર માટે ગર્વ લેવા જેવી વાત છે.

10. અને આ સર્ફબોર્ડ ફેન છે યુ.એસ.માં, 4 બ્લેડ વાળા પંખા સામાન્ય છે, પરંતુ આમાં પાંચમી બ્લેડ જોઈ તમે આશ્ચર્ય જરૂર પામી રહ્યા હશો.

11. આ એકદમ સાચું છે. સ્ટ્રો સંપૂર્ણપણે કુદરતી છે.

12. ગરમ પાણીથી સ્નાન, વિચાર શ્રેષ્ઠ છે.

13. અહીંયા માસ મળી રહ્યું છે. પરંતુ કલાનું પ્રદર્શન નથી થઈ રહ્યું.

14. અહીંયા પેજ ઉપલબ્ધ છે જ નહી, . ઇન્ટરનેટની અસર પણ સામાન્ય જીવન પર થઈ રહી છે. ત્યારે જ શોપિંગ મોલમાં આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

15. વોશિંગ મશીન પણ થાકેલું છે. જુઓ, તેની આંખો બહાર આવી છે અને જીભ પણ છે.


આ અજબ ગજબ તસવીરો વિશે તમને કેવું લાગે છે? કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય અમને જરૂર જણાવજો !

Author: GujjuRocks Team
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!!