રસોઈ

ક્લિક કરી વાંચો રેસિપી – વેકેશનમાં ટ્રાય કરો Cold Coffee અને તમારા બાળકો તથા ફેમિલીને પીવડાવો..

વેકેશનમાં ટ્રાય કરો cold coffee અને તમારા બાળકો તથા ફેમિલીને પીવડાવો.. cold coffee

સામગ્રી:-

  • 2 કપ ઠંડું દૂધ
  • 1 કપ વેનીલા આઈસ્ક્રીમ
  • 2 મોટા ચમચા ખાંડ
  • 2 ચમચી કોફી પાવડર
  • 1ચમચી ચોકલેટ સીરપ


રીત:-

સૌપ્રથમ એક મિક્સર જારમાં 2 કપ ઠંડુ દૂધ નાખો. પછી તેમાં બે ચમચી કોફી પાઉડર નાખો.

૨ ચમચી ખાંડ નાખો.( ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો).

1ચમચી ચોકલેટ સીરપ નાખો.( જો તમારા ઘરમાં ચોકલેટ સીરપ અવેલેબલ ન હોય તોપણ cold coffee બની શકે છે)

પછી બધાને બ્લેન્ડ કરી દો . જેથી વધુ સારી રીતે મિક્સ થઇ જાય. હવે તેમાં એક કપ વેનીલા આઈસ્ક્રીમ નાખી ફરીથી બ્લેન્ડ કરી દો.

રેડી છે cold coffee

રેસિપી : નિરાલી હર્ષિત
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks