મનોરંજન

અંગપ્રદર્શન કરતી અભિનેત્રીએ અશ્લીલ આરોપ લગાવ્યો કે અનુરાગે મને રૂમમાં બોલાવીને બધાં જ કપડાં કાઢી…

બોલીવુડમાં ખડભડાહટ મચી ગઈ: આ હોટ અભિનેત્રીએ કહ્યું મારી સામે કપડા ઉતારી દીધા અને જબરદસ્તી મારી પર ચડીને..જાણો વિગત

ફિલ્મ મેકર અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપ ફરી એક વાર વિવાદમાં ઘેરાઈ ગયા છે. શનિવારે એક્ટ્રેસ પાયલ ઘોષે તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

પાયલે અનુરાગ કશ્યપ પર આરોપ લગાડતા ટ્વીટ કર્યું હતું. આ સાથે જ પાયલે લખ્યું હતું કે, અનુરાગ કશ્યપે મારી સાથે જબરસ્તી કરી અને ખરાબ વર્તન કર્યું હતું. પાયલ ઘોષે  પીએમ મોદીના ટ્વીટરને ટેગ કરતા લખ્યું હતું કે,

મહેરબાની કરીને આના પર કાર્યવાહી કરો. દેશને આ શખ્સ પાછળનો શૈતાન દેખાડો. હું જાણું છું કે, આ મને નુકસાન પહોંચાડી શકે છે મારી સુરક્ષા ખતરામાં છે. મહેરબાની કરીને મદદ કરો.પાયલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, ‘2015 માં હું અનુરાગને તેના ઘરે એક ફિલ્મ માટે મળવા ગઈ હતી.

વાત કરતી વખતે અનુરાગ મને એક રૂમમાં લઇ ગયો અને એડલ્ટ ફિલ્મ દેખાડી હતી. આ બાદ અનુરાગ મારી સામે કપડાં કાઢવા લાગ્યો હતો. મેં તેને કહ્યું કે મને જવા દો. હું માનસિક રીતે તૈયાર નથી.

તેણે કહ્યું કે તેની ઘણી અભિનેત્રીઓ તેના એક કોલ પર આવે છે. અત્યાર સુધી 200થી વધુ છોકરીઓ સાથે સંબંધ બનાવી ચુક્યો છે. હું મારી ઈજ્જત બચાવીને નીકળી ગઈ હતી.”

આ બાદ ઘણી વાર તેને મને મળવાનું કહ્યું હતું પરંતુ હું ક્યારે પણ મળવા ગઈ નથી. આ વાત મને ભુલાતી જ નથી. મેં આ બાબતે ઘણી વાર કોશિશ કરી પરંતુ મારા પરિવારજનો અને મિત્રોએ  મને  આ વાત લોકો સમક્ષ કહેતા અટકાવી દીધી હતી.

જણાવી દઈએ કે, પાયલ ઘોષ દક્ષિણ અને હિન્દી ફિલ્મોની એક્ટ્રેસ છે. પાયલે પટેલ કી પંજાબી લગ્નમાં કામ કર્યું છે. પાયલના ટ્વિટ પર કંગના રનૌત અને એનસીડબ્લ્યુ અધ્યક્ષની પ્રતિક્રિયા આવી છે. અનુરાગ કશ્યપની ધરપકડ કરવાની માંગ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.

આ આરોપ લાગ્યા બાદ અનુરાગ કશ્યપે પાયલ ઘોષ પર પલટવાર કર્યું છે. અનુરાગે ટ્વીટ કરીને તેની વાત કહી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.