ચંકી પાંડેની પત્ની રિયલ લાઇફમાં છે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ, બ્રા પહેરીને આખા ગામને દેખાડ્યા PHOTOS

ડગ કેસમાં NCB ની ઝપટે ચડેલી અનન્યા પાંડેની માતા રસ્તા પર સ્પોર્ટ્સ બ્રા માં નજર આવી – જુઓ PHOTOS

બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં ચર્ચામાં છે. આર્યન ખાન ડગ કેસમાં અનન્યાનું નામ સામે આવ્યા બાદ તે ઘણી હેડલાઇન્સમાં રહે છે. બી ટાઉનના મશહૂર અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેને તો બધા ઓળખે છે. પરંતુ આજે અમે તમને અનન્યા પાંડેની માતા અને ચંકી પાંડેની પત્ની વિશે જણાવવા જઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bhavana Pandey (@bhavanapandey)

ચંકી પાંડેની પત્ની ભાવના પાંડે ફિલ્મી દુનિયાથી દૂર રહે છે. પંરતુ તેમ છત્તાં પણ તે ચર્ચામાં રહે છે. ફિલ્મી પરિવારથી સંબંધ ધરાવનાર ભાવના પાંડે એક સમયે ખૂબ જ બોલ્ડ હતા અને પોતાની તસવીરોથી સનસની મચાવી દેતા હતા. ભાવના પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેમની તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhavana Pandey (@bhavanapandey)

તે ઘણા બોલ્ડ અંદાજમાં બીચ પરથી પણ પોતાની હોટ તસવીરો શેર કરતા રહે છે. ભાવના પાંડેએ સોશિયલ મીડિયા પર ઘણી બિકીવાળી પણ તસવીરો શેર કરી છે. એક તસવીરમાં તે પર્પલ બ્રાલેટમાં નજર આવી રહ્યા છે, જેમાં તે ઘણા બોલ્ડ નજર આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bhavana Pandey (@bhavanapandey)

એક અન્ય તસવીરમમાં  તે રસ્તા પર સ્પોર્ટ્સ બ્રામાં ઊભેલી છે. આ તસવીર જોઇ એવું લાગી રહ્યુ છે કે, આ ભારત નથી. બીજી એક તસવીર પર તે બીચ પર જોવા મળી રહ્યા છે. જણાવી દઇએ કે, બોલિવુડ અભિનેતા ચંકી પાંડેની પત્ની ભાવના પાંડેએ દિલ્લીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સથી બી.કોમનો અભ્યાસ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bhavana Pandey (@bhavanapandey)

તે ભલે ફિલ્મોથી દૂર રહેતી હોય, પરંતુ તે છેલ્લા વર્ષે બોલિવુડ વાઇવ્સ સીરીઝમાં નજર આવી હતી. ભાવના પાંડે મલાઇકા અરોરાની સારી મિત્ર છે. તે ગૌરી ખાન અને સીમા ખાનની પણ નજીકની મિત્ર છે.

 

View this post on Instagram

 

A post shared by Bhavana Pandey (@bhavanapandey)

ભાવના તેમના પતિ ચંકી પાંડે સાથે બોલિવુડ ઇલેક્ટ્રોનિક નામની કંપનીની માલકિન છે જે પૂરા ભારતમાં સ્ટેજ શો આયોજિત કરે છે. ભાવના પોતે બિઝનેસ વુમન છે. તે મિત્રો સાથે કોસ્ટયૂમ ડિઝાઇનનું કામ કરે છે અને તે જાણિતી કોસ્ટયૂમ ડિઝાઇનર પણ છે.

Shah Jina