ખેલ જગત જીવનશૈલી

ખુબ જ વૈભવી જીવન જીવે છે વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ, તેના ઘરની 10 તસવીરો જોઈને તમે પણ ચકિત થઇ જશો

વેસ્ટઇન્ડિઝનો ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલના દુનિયાભરમાં ચાહકો છે. આઈપીએલમાં ભારતીયો પણ ક્રિસને જોવાનું ખુબ જ પસંદ કરે છે, બેટિંગમાં તો ક્રિસ લાંબા લાંબા છક્કા મારી અને ચાહકોને ખુશ કરે જ છે સાથે સાથે મેદાનમાં પણ તેનો મજાકિયા સ્વાભાવના કારણે તે લોકોને આકર્ષે છે.

 

View this post on Instagram

 

A post shared by KingGayle 👑 (@chrisgayle333) on

ક્રિસ ગેલ તેના અંગત જીવનમાં પણ ખુબ જ મઝાકિયો છે, તે તેના પરિવાર સાથે એક આલીશાન મકાનમાં રહે છે, ક્રિસ ગરીબીમાંથી આ જગ્યા ઉપર આવ્યો છે, તેના પિતા એક સામાન્ય પોલીસ ઓફિસર હતા જયારે તેની માતા બદામ અને નમકીન વેચીને ઘરનું ગુજરાન ચલાવતી હતી.

 

View this post on Instagram

 

A post shared by KingGayle 👑 (@chrisgayle333) on

પરંતુ આજે ક્રિસ ગેલ પાસે ખુબ જ સંપત્તિ છે અને તે એકદમ લક્ઝુરિયસ જીવન વિતાવે છે, તેનો જન્મ જમૈકામાં થયો હતો અને જમૈકામાં જ તેને એક ભવ્ય મકાન બનાવ્યું છે, ત્યાં તેની ગર્લફ્રેન્ડ સાથે તે રહે છે. ક્રિસ ગેલે હજુ સુધી લગ્ન નથી કર્યા પરંતુ તેને એક દીકરી પણ તેની ગર્લફ્રેન્ડ દ્વારા છે.

 

View this post on Instagram

 

A post shared by KingGayle 👑 (@chrisgayle333) on

કોરોના વાયરસના કારણે મોટાભાગના સેલેબ્રિટીઓ પોતાના ઘરમાં જ છે, ત્યારે ક્રિસ ગેલ પણ આ સમયે પોતાના પરિવાર સાથે જ સમય વિતાવી રહ્યા છે. હાલમાં જ ક્રિસ ગેલ દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફોટો શેર કરવામ આવ્યો હતો આ ફોટોમાં ક્રીસનું ઘર જોઈને સૌ ચકિત રહી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by KingGayle 👑 (@chrisgayle333) on

ક્રિસ ગેલ દ્વારા જે પોસ્ટ શેર કરવામાં આવી છે તેની અંદર તેને લખ્યું છે કે “જો કોઈ અન્ય વ્યક્તિ માટે કઈ સંભવ છે તો એ તમારા માટે પણ સંભવ છે. ક્રિસ ગેલનો આ બંગલો પ્રાકૃતિક સાનિધ્યમાં ઘેરાયેલો છે.

 

View this post on Instagram

 

A post shared by KingGayle 👑 (@chrisgayle333) on

ક્રિસ ગેલ આ બંગલામાં ઘણી પાર્ટીઓ પણ કરે છે, તે જયારે કોઈ મેચ જીતીને આવે છે ત્યારે આ બંગલામાં જ પાર્ટી કરતો હોય છે.

 

View this post on Instagram

 

A post shared by KingGayle 👑 (@chrisgayle333) on

ક્રિસ ગેલન આ ઘરની અંદર પાર્ટી પુલ છે તો ઘરની અંદર તેને એક મીની ડાન્સ બાર પણ બનાવ્યો છે, ક્રિસને તેનો બેડરૂમ સૌથી વધારે પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by KingGayle 👑 (@chrisgayle333) on

ક્રિસ ગેલ વિશ્વભરની ફ્રેન્ચાઈઝીઓ માટે ટી-20 રમે છે અને તેના કારણે જ તેના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે તેમજ તેના બેટિંગને ચાહકો વધુ નિહાળવાનું પણ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by KingGayle 👑 (@chrisgayle333) on

ગેલનું કહેવું છે કે જીવન ખુબ જ ટૂંકું છે અને એટલે જ દરેક પળને જીવવી જોઈએ. તે એમ પણ કહે છે કે શાહી જીવન જ મને પસંદ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by KingGayle 👑 (@chrisgayle333) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.