ચિંકી-મિંકીએ કર્યો ‘પાની પાની’ ગીત પર ડાન્સ, વાયરલ થયો વીડિયો જુઓ…

ચિંકી-મિંકીની બોલ્ડ ફિગર ભલભલી હિરોઈને ટક્કર મારે છે, જુઓ ફાટેલા કપડાં પહેરીને કેવો હોટ ડાન્સ કર્યો

સુરભી અને સમૃદ્ધિ નામની બે જુડવા બહેનો,જે સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. જો કે લોકો તેને ચિંકી અને મિંકીના નામથી ઓળખે છે. બંન્ને એકબીજને એટલી મળતી આવે છે કે ચેહરો, શરીર બધું એક સરખું જ લાગે છે.

બંને બહેનો ટીવીનો લોકપ્રિય શો ધ કપિલ શર્મામાં પણ જોવા મળી ચુકી છે. ચિંકી અને મિંકી સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની દમદાર તસવીરો શેર કરતી રહે છે. બંનેની સુંદરતા અને ફિટનેસ પણ લાજવાબ છે

જે અભિનેત્રીઓને તક્કર આપવા પૂરતું છે. સુરભી-સમૃધ્ધિનો ‘પાની પાની’ ગીત પર ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ચાહકોને વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં તે ગીત ‘પાની પાની’ પર ડાન્સ કરી રહી  છે. ટીવીના લોકપ્રિય કોમેડી ધારાવાહિક ‘ધ કપિલ શર્મા’માં જોવા મળેલી જુડવા બહેનો સુરભી અને સમૃધ્ધિ આ શોથી  ફેમસ થઇ ગઈ હતી.

સોશ્યિલ મીડિયા પર આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ચિંકી-મિંકી તેમના મજેદાર અંદાજ માટે જાણીતા છે. તેમનો મસ્તીભરેલો અંદાજ અને હરકતો ચાહકોને બહુ જ પસંદ આવી રહી છે. તે તસવીરો અને વીડિયોશેર કરી ચાહકો સાથે જોડાયેલી રહે છે.

આ બંને બહેનો માત્ર દેખાવમાં સમાન નથી પણ તેમના બોલવાનો અંદાજ પણ સમાન છે. ઘણી વખત લોકોને ખબર પણ પડતી નથી કે કોણ ચિંકી છે અને કોણ મિંકી.

આ જુડવા બહેનો કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી. બંનેએ પોતાના જોરદાર અભિનયથી લોકોનું દિલ જીતી લીધું છે. સુરભી-સમૃધ્ધિએ આ વિડીયો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં જુડવા બહેનો જેક્લીન ફર્નાન્ડીઝના ગીત પર જબરદસ્ત ડાન્સ કરી રહી છે.

વીડિયોમાં તેમણે સફેદ ક્રોપ ટોપ અને વાદળી જિન્સ પહેર્યું છે. વીડિયોમાં તેમનો ડાન્સ મૂવ જબરદસ્ત લાગી રહ્યો છે. તેના આ વિડીયો પર ચાહકો મન ભરીને કૉમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈકે લખ્યું કે

‘ખુબ જ સરસ પરફોર્મન્સ’ તો કોઈકે લખ્યું ‘ફાટેલું જીન્સ પહેરવું એ કેવી ફેશન છે’. સુરભી-સમૃધ્ધિના આ મજેદાર ડાન્સ વીડિયોને 96 હજારથી વધુ લાઈક આવી ગઈ છે. હાલમાં આ જુડવા બહેનો સબ ટીવી પર આવવાવાળો શો ‘હીરો’માં જોવા મળી રહી છે. શોમાં સુરભી-સમૃધ્ધિ સ્વીટી અને મિન્ટીના પાત્ર નિભાવી રહી છે.

Patel Meet