ચિન્કી અને મિન્કીએ બતાવ્યો તેમનો બોલ્ડ અવતાર, તસવીર જોયા પછી ઉડ્યા લોકોના હોશ…

ટૂંકી ટૂંકી ચડ્ડીમાં દેખાતી ચિન્કી અને મિન્કીનું ફિગર લોકોએ ઘુરી ઘૂરીને જોયું…ઊફ્ફફ્ફ્ફ 7 તસ્વીરોમાં જુઓ

જુડવા બહેનો સુરભી અને સમૃદ્ધિ જેને આપણે ચિંકી અને મિંકી તરીકે ઓળખીએ છીએ તેમની કેટલીક કેટલીક બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ટીવીના લોકપ્રિય કોમેડી ધારાવાહિક ‘ધ કપિલ શર્મા’માં જોવા મળેલી જુડવા બહેનો સુરભી અને સમૃધ્ધિની કેટલીક બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ચિંકી અને મિન્કી તેમના મજેદાર અંદાજ માટે જાણીતા છે. આ બંને બહેનો માત્ર દેખાવમાં સમાન નથી પણ તેમના બોલવાનો અંદાજ પણ સમાન છે.

ઘણી વખત લોકોને ખબર પણ પડતી નથી કે કોણ ચિંકી છે અને કોણ મિંકી. કપિલ શર્માના શોની જબરદસ્ત ઓળખ બાદ હવે આ બહેનોની ફેન ફોલોઇંગ ઘણી વધી ગઈ છે.

ચિન્કી અને મિન્કી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તે તસવીર અને વીડિયો શેર કરે છે.

ઇન્સ્ટાગ્રામ પર ચિંકી અને મિંકીને 53 લાખથી વધુ લોકો ફોલો કરે છે અને આ કારણોસર તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર થતાંની સાથે જ વાયરલ થવા લાગે છે. ચિન્કી અને મિન્કી રોજ ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે જેને જોઈને લોકોના હોશ ઉડી જાય છે.

આ જુડવા બહેનો કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી. બંનેએ પોતાના જોરદાર અભિનયથી લોકોનું દિલ જીતી લીધું છે.

આ બંને બહેનોનો અંદાજમાં છેલ્લા ઘણા વર્ષોથી બદલાઈ ગયો છે. બંને રોજ કેટલાક ટીવી શો પર જોવા મળે છે.

આ તસવીરમાં બંને બહેનો ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ લાગી રહી છે. ચિંકી મિન્કીનો આ લુક ચાહકોને દિવાના બનાવી રહ્યો છે. ચાહકો તેમની તસવીર ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે.

Patel Meet