સોશિયલ મીડિયા ઉપર આ સુંદર યુવતીના લોકો દીવાના બની ગયા છે, કરોડો વાર જોવામાં આવ્યો છે તેનો વીડિયો, લોકોએ કહ્યું, “મસલ્સ ગર્લ”

સોશિયલ મીડિયા આજે એવી વસ્તુ બની ગઈ છે જ્યાં તમારી પાસે જો ખાસ ટેલેન્ટ હોય તો તમે રાતો રાત સ્ટાર બની શકો છો. આપણે પણ ઘણા એવા લોકોને જોયા હશે જે રાતો રાત સ્ટાર બની ગયા હશે.

પ્રિયા પ્રકાશ વોરિયરને જ જોઈ લો જેને એક આંખ મારી અને આખું સોશિયલ મીડિયા હલાવી નાખ્યું હતું. તો રાનુ મંડળ પણ રેલવે સ્ટેશન ઉપર ગયેલા એક ગીતના કારણે દુનિયાભરમાં છવાઈ ગઈ. એવા ઘણા લોકો છે જેના વીડિયો વાયરલ થાય છે અને કરોડો લોકો આ વીડિયોને અને તેમાં ટેલેન્ટને નિહાળે છે.

 

View this post on Instagram

 

A post shared by Drama💝 (@kr_drama_1)

ઇન્સ્ટાગ્રામ ઉપર એક ચાઈનીઝ બ્યુટીના ઘણા પેજ બનાવવામાં આવ્યા છે. જ્યાં તેના વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તે ચાઈનીઝ બ્યુટીનું નામ છે હુના ઓનાઓ. તેના ટિક્ટોક વીડિયોને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Drama💝 (@kr_drama_1)

ભલે તેના ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા બધા પેજ બનાવવામાં આવ્યા હોય, પરંતુ તેનું કોઈ ઓફિશિયલ પેજ નથી.તે ફક્ત ટિક્ટોક ઉપર જ એક્ટિવ રહે છે. ચીનનું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો છે જેના કારણે તેના બધા જ પેજ ફેક છે.

 

View this post on Instagram

 

A post shared by Drama💝 (@kr_drama_1)

હુના ચીનના હુનન શહેરમાં રહે છે. તે એક પ્રોફેશનલ ફિટનેસ ટ્રેનર છે. ઇન્ટરનેટ ઉપર તેને લોકો મસલ્સ ગર્લના નામે બોલાવે છે. લોકો તેની બ્યુટી અને ફિટનેસના દીવાના બની ગયા છે. ચીન સાથે સાથે ભારતમાં પણ તેના ઘણા વીડિયો વાયરલ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Drama💝 (@kr_drama_1)


હુનાના ઘણા વીડિયો ઉપર ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવામાં આવી છે જેમાં હિન્દી ગીતો સાથે હુના જોવા મળી રહી છે. તેના આ વીડિયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Drama💝 (@kr_drama_1)


હુનાના વીડિયોને કરોડો વાર જોવામાં આવ્યા છે, તેમજ તેના વીડિયોને લાખો લોકો લાઈક પણ કરે છે. તેની ફિટનેસ અને અદાઓ લોકોને દીવાના બનાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Drama💝 (@kr_drama_1)

Niraj Patel