રસોઈ

ચીલી ચીઝ સેન્ડવીચ – 5 મિનિટમાં તૈયાર થઇ જશે વાંચો સ્વાદિષ્ટ રેસિપી….

ચીલી ચીઝ સેન્ડવીચ chilli cheese sandwich પાંચ મિનિટમાં તૈયાર થાય છે. ટ્રાય કરો.

સામગ્રી:-

  • 1 પેકેટ બ્રેડ
  • કેપ્સીકમ
  • ઓનિયન
  • બટર
  • ચીઝ
  • salt

રીત:-

એક પેઈન અથવા એક કઢાઈમાં થોડું બટર લો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને કેપ્સીકમ નાખો. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો. જો તમારી પાસે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો હોય તો તે તમે એડ કરી શકો છો. પછી તેમાં ચીઝ છીણો.. ત્રણ-ચાર મિનિટ સુધી હલાવો.
જ્યાં સુધી ચીઝ મેલ્ટ ન થાય.

હવે એક બ્રેડ લો. બ્રેડ ની ઉપર બનાવેલુ બેટર મૂકો. ત્યારબાદ તેની ઉપર બીજી બ્રેડ મૂકો. ત્યારબાદ આપણને સેન્ડવીચ મશીનમાં મૂકીને ગરમ કરો.રેડી છે

ચીલી ચીઝ સેન્ડવીચ..

જો તમારી પાસે સેન્ડવીચ નુ મશીન ના હોય તો એક નોનસ્ટીક લોઢી મા થોડું તેલ મૂકીને બંને સાઇડ શેકી દો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks