ફેમસ મોલમાં ચાલતું હતું સેક્સ રેકેટ, અનેક ડોક્ટરો અને બિઝનેસમેન રેગ્યુલર ગ્રાહકો હતા, એકથી એક ચાડિયાથી 8 સુંદર વેશ્યાઓ ઝડપાઇ, જોઈ લેજો અંદરનો નઝારો
ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર સ્પા અથવા તો મસાજ સેંટરની આડમાં ચાલતા ગંદા ધંધાનો પર્દાફાશ થતો હોય છે. ત્યારે હાલમાં છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ભિલાઈ શહેરમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તેનાથી તો હડકંપ મચી ગયો છે. અહીં પોલીસે દરોડા પાડીને સેખ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સૂર્યા મોલમાં આવેલા સ્પા સેન્ટરમાં દરોડો પાડીને પોલીસે સોમવારે રાત્રે દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. મંગળવારે આ મામલાની માહિતી આપતા પોલીસે કહ્યું કે આ સ્પા સેન્ટરમાંથી જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં શહેરના મોટા બિઝનેસમેનથી લઈને ડોક્ટર્સના નામ સામેલ છે. (તમામ તસવીરો સૌજન્ય : દૈનિક ભાસ્કર)
પોલીસે જણાવ્યું કે બાલાઘાટ, આસામ, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલી છોકરીઓને આ સ્પા સેન્ટરમાંથી મુક્ત કરવામાં આવી છે. આ બાબતનો ખુલાસો કરતા દુર્ગ એસપીએ જણાવ્યું કે આ સ્પા સેન્ટરમાં રેગ્યુલર ગ્રાહકનું આઈડી બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સ્પા સેન્ટરમાંથી વાઉચર અને રજિસ્ટર જપ્ત કરવામાં આવ્યા છે. આ રજિસ્ટરમાં નિયમિત ગ્રાહક માટે એક ID બનાવવામાં આવ્યું છે. રજિસ્ટરમાં ગ્રાહકોના મોબાઈલ નંબર પણ દાખલ કરવામાં આવેલા છે. એસપીએ આગળ જણાવ્યું કે પસંદગીની છોકરીઓને રેગ્યુલર કસ્ટમર માટે ઉપલબ્ધ કરાવવામાં આવતી.
દરેક ગ્રાહક માટે 40 મિનિટની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી અને આ માટે અલગ-અલગ પેકેજ પણ બનાવવામાં આવ્યા હતા. મસાજની સાથે આખા પેકેજ માટે ગ્રાહક પાસેથી 6 હજાર રૂપિયા લેવામાં આવતા. નિયમિત ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવતા. ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે પોલીસને બાતમી મળી હતી કે સ્પા સેન્ટરની આડમાં સેખ્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. સ્પા સેન્ટર પર દરોડા પાડીને પોલીસે સ્થળ પરથી 8 લોકોની ધરપકડ કરી. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ સ્પા સેન્ટરમાંથી મુક્ત કરાયેલી યુવતીઓને સખી કેન્દ્ર મોકલવામાં આવી છે.
સ્પા સેન્ટરનો સંચાલક મહિલાઓને વધુ પૈસા આપવાની લાલચ આપીને બોલાવતો હતો.પોલીસે ઓપરેટર મોહમ્મદ શારિક ખાનની ધરપકડ કરી છે. પોલિસે જણાવ્યુ કે, જ્યારે તેઓએ દરોડો પાડ્યો ત્યારે છોકરીઓ ગ્રાહકો સાથે રૂમની અંદર વાંધાજનક હાલતમાં મળી આવી હતી. આ સાથે જ ત્યાંથી કોન્ડોમ અને અન્ય વસ્તુઓ પણ મળી આવી. ત્યારે હવે એ સવાલ ઊભો થયો છે કે સૂર્યા મોલમાં મલ્ટી બ્રાન્ડેડ શોરૂમ તેમજ સિનેમા હોલ, રેસ્ટોરન્ટ અને કરિયાણાની વસ્તુઓ જેવી ઘણી દુકાનો છે અને લોકો પરિવાર સાથે અહીં આવે છે. આવી સ્થિતિમાં આ ગોરખ ધંધો આટલા દિવસોથી ચાલતો હતો અને મોલ સંચાલક તેમજ સ્મૃતિનગર પોલીસને તેની જાણ સુદ્ધાં પણ ન થઇ.