કેમેસ્ટ્રીની ગંદી ટીચર જે વિદ્યાર્થી સાથે બનાવતી હતી સંબંધ, અચાનક 16 વર્ષના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, સુસાઇડ નોટને 5 દિવસ બાદ ડિકોડ કરી શકી પોલિસ

આ છે કેમેસ્ટ્રીની બેશરમ શિક્ષક, જે વિદ્યાર્થી સાથે માણતી હકિકત સામે આવી તો બાળકને મરવુ પડ્યુ

આ હવસખોર મહિલા શિક્ષકે ફક્ત 16 વર્ષના વિદ્યાર્થી સાથે માણ્યું સુખ અને વિદ્યાર્થી કરી આત્મહત્યા…કારણ જાણીને રાડ ફાટી જશે

છત્તીસગઢના બિલાસપુરમાં કેમેસ્ટ્રીની શિક્ષિકાએ તેના 16 વર્ષના વિદ્યાર્થીનું જાતીય શોષણ કર્યાની ઘટના સામે આવી છે. અશ્લીલ ચેટ મોકલવામાં આવતી હતી અને તેની સાથે સંબંધ પણ બનાવ્યો હતો. આ સમય દરમિયાન વિદ્યાર્થી એક તરફી પ્રેમ કરવા લાગ્યો હતો, પણ જ્યારે વિદ્યાર્થીને હકીકતની જાણ થઈ ત્યારે તેણે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી.

ઘટનાની વિગત અનુસાર, આરાધના સારાકંડા વિસ્તારની લોયલા, એક ખાનગી શાળામાં એક કેમિસ્ટ્રીની શિક્ષિકા હતી. આ શાળામાં આત્મહત્યા કરનારો વિદ્યાર્થી પણ અભ્યાસ કરતો હતો. આરોપ છે કે, મહિલા શિક્ષકે વિદ્યાર્થીને પ્રેમની જાળમાં ફસાવી તેની સાથે સંબંધો બનાવવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન શિક્ષકે શાળાના જ સ્ટાફ મેમ્બર સાથે અફેર શરૂ કર્યું હતું. વિદ્યાર્થીને આ અંગેની જાણ થતાં તે પરેશાન હતો.

Image source

કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીએ ઘણી વખત તે ટીચર નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે નંબર બ્લોક કર્યો હતો. વિદ્યાર્થીએ સ્યુસાઇડ નોટમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે. પરેશાન વિદ્યાર્થીએ ચાર દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. તેણે ચિઠ્ઠી લખ્યા પછી આત્મહત્યાનો વીડિયો પણ બનાવ્યો હતો, જે તેણે શેડ્યૂલ કરીને તેના મિત્રોને મોકલ્યું હતું. પોલીસે વિડીયો પણ કબજે કર્યો છે.

આ સાથે આવી પણ માહિતી સામે આવી છે કે વિદ્યાર્થીએ અનેક વખત ટીચરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેનો નંબર બ્લોક કરી દેવામાં આવ્યો હતો. આ અંગે વિદ્યાર્થીએ તેની સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

Image source

આ વિદ્યાર્થી ટેકનોલોજીની સારી એવી જાણકારી ધરાવતો હતો. તેણે સુસાઈડ નોટને કોડ ભાષામાં લખી હતી. તેને ડિકોડ કરવા માટે પોલીસને બે દિવસનો સમય લાગ્યો છે. ટીચર પર નજર રાખવા માટે વિદ્યાર્થીએ તેના મોબાઈલ, વ્હોટ્સએપ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક કરી દીધા હતા.

Shah Jina