ફિલ્મી દુનિયા

‘છપાક’ની સ્ક્રિનિંગમાં બૉલીવુડ સેલેબ્સનો જામ્યો મેળાવડો, રણવીર-દીપિકાએ કિસ કરીને લૂંટી લીધી મહેફિલ

બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલીવુડના મોસ્ટ એડોરેબલ કપલ પૈકી એક છે બંને એકબીજાને સ્પેશિયલ ફીલ કરાવવાનો કોઈ મોકો નથી છોડતા. હાલમાં જ બંનેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં દીપિકા અને રણવીર એક બીજાને કિસ કરતા નજરે ચડે છે.

દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસીની ફિલ્મ ‘ છપાક’ 10 જાન્યુઆરીએ રિલીઝ થઇ રહી છે. આ પહેલા બુધવારે આ ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.

આ સ્ક્રીનિંગમાં દીપિકા બ્લુ કલરની શિમર સાડી પહેરી હતી, જેમાં તે બેહદ ગ્લેમરસ લગતી હતી. રણવીર સિંહે બ્લેક કલરનો કોટ-પેન્ટ પહેર્યો હતો જેમાં તે ઘણો હેન્ડસમ લાગી રહ્યો હતો.

આ દરમિયાનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દીપિકા અને રણવીર એકબીજાને કિસ કરતા નજરે ચડે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે દીપિકા રણવીરને ગાલ પર કિસ કરે છે રણવીર શરમાઈ જાય છે. આ બાદ રણવીર દીપિકાને કિસ કરતો નજરે ચડે છે. છપાકઆ આ સ્ક્રીનીગમાં બોલીવુડના સેલેબ્સ ઉમટી પડ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ પ્રીમિયરમાં રેખા પણ પહોંચી હતી, રેખાએ આ દરમિયાન ગોલ્ડન સાડી માં બેહદ ખુબસુરત લાગી રહી હતી.

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ પણ આ ફિલ્મની સ્ક્રિનિંગમાં પહોંચી હતી. આ દરમિયાન તે એથનિક લુકમાં જોવા મળી હતી.

બૉલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પણ સ્ક્રિનિંગમાં શામેલ થઇ હતી, આ દરમિયાન તેને વેસ્ટર્ન લુકને પસંદ કર્યો હતો.

આ ફિલ્મના સ્ક્રિનિંગમાં હુમા કુરેશીમાં સ્ક્રીનિંગમાં સ્પોટ થઇ હતી.

લક્ષ્મી અગ્રવાલે પણ સ્ક્રીનિંગ માં સબ્યસાચી ડિઝાઈનરની સાડીને પસંદ કરી હતી. લક્ષ્મી મજેન્ટા કલરની સદીમાં બેહદ ખુબસુરત લાગી રહી હતી.

રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂજા પણ આ સ્ક્રિનિંગમાં સ્પોટ થયા હતા.

નીલ નીતિન મુકેશ પણ તેની પત્ની સાથે છપાકના સ્ક્રિનિંગમાં પહોંચ્યા હતા.

અરબાઝ ખાન તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની સાથે ફિલ્મના સ્ક્રિનિંગમાં જોવા મળ્યો હતો.

ઋચા ચડ્ડા તેના બોયફ્રેન્ડ અલી ફઝલ સાથે સ્ક્રિનિંગમાં પહોંચી હતી. આ દરમિયાન તે યલો કલરના આઉટફિટમાં જોવા મળી હતી.

ફિલ્મ ચપકના એકટર વિક્રાંત મેસી અને રણવીર સિંહ સ્ક્રિનિંગના એકબીજાને ગળે લગાડતા નજરે ચડ્યા હતા.

રણવીર સિંહના માતા-પિતા પણ બ્લેક લુકમાં નજરે આવ્યા હતા.

એક તસ્વીરમાં છપાકની ડાયરેક્ટર મેઘના ગુલઝાર પણ લક્ષ્મી અગ્રવાલ સાથે નજરે ચડી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.