ખબર

બ્રેકિંગ ન્યૂઝ: ભારતના આ મહાન ક્રિકેટરનું કોરોનામાં કિડની ફેલ થતા નિધન થયું, જાણો વિગત

ભારતના પૂર્વ ક્રિકેટર અને UP સરકારમાં કેબિનેટ પ્રધાન ચેતન ચૌહાણની તબિયત ગઈકાલથી વધારે ખરાબ ચુકી હતી છે. પછી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 12 જૂલાઈએ તેમનો કોવિડ 19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો જેના લીધે આખા ક્રિકેટ જગતમાં શોક હતો. પછી તેમને લખનઉની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી તેમની હાલત વધારે ખરાબ થતા ગુરગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચેતન ચૌહાણની કિડની ફેલ થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે સર ચેતન ચૌહાણેની ઉમર 73 વર્ષ હતી અને તેમને 1969માં ટેસ્ટ ક્રિકેટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 1978માં તેમણે વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ઇન્ડિયા તરફથી તે 40 ટેસ્ટ અને 7 વન-ડે રમ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 2,000 વધારે રન બનાવ્યા હોવા છતા તે એકપણ સદી ફટકારી શક્યા ન હતા. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એકપણ સદી ફટકાર્યા વગર 2,000 વધારે રન બનાવનાર ફર્સ્ટ ક્રિકેટર હતા.

સરના લાંબા સમય સુધી સુનીલ ગાવસ્કરના ઓપનર જોડીદાર રહ્યા છે. બંનેએ ભેગા થઈને 3000 રન બનાવ્યા છે. બંને વચ્ચે ઓવલમાં 1979માં થયેલી ભાગીદારીને યાદગાર માનવામાં આવે છે. આ શાનદાર જોડીએ મળીને ભાગીદારીમાં 213 રન બનાવીને તે સમયના 203 રનની સૌથી લાંબી પાર્ટનરશિપનો રેકોર્ડ તોડ્યો હતો.

હાલમાં જ જાણવા મળ્યું છે કે ચેતન ચૌહાણનું નિધન થયું છે. 73 વર્ષિય ચેતન ચૌહાણને કોવિડ 19 હતો.