જાણવા જેવું જીવનશૈલી

4 લાખની કાર અહીંયા ફ્ક્ત 60 હજારમાં, વાંચો ભારતનું સૌથી સસ્તા કારના બજાર વિશે બાઇકનાં બજેટમાં મળશે કાર, તે સાથે ફાઇનાન્સની સુવિધા ઉપલ્બધ

જો તમે કાર ખરીદવા ઇચ્છો છો પરંતુ તમારુ બજેટ બાઇક ખરીદવા જેટલું જ છે. તો ચિંતા કરવાની જરુર નથી. હકીકતમાં દેશમાં ઘણા શહેરોમાં સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ છે. જ્યાં લાખોની કાર હજારોમાં મળે છે. તેવા સમયમાં એક માર્કેટ દિલ્હીના કરોલ બાગમાં પણ છે. અહીં થી સેકન્ડ હેન્ડ મારુતિ વેગેનાર ફક્ત 60 હજારમાં મળી શકે છે. ઉલ્લેખનીય છે કે વેગેનાર કારનું ટોપ મોડલની ઓનરોડ પ્રાઇઝ 5 લાખ 6 હજાર રુપિયા છે.

અહીં આવેલું છે માર્કેટ
દિલ્હીમાં સેક્ન્ડ હેન્ડ બાઇકનું સૌથી મોટુ માર્કેટ કરોલ બાગમાં આવેલુ છે. જે જળ બોર્ડની પાસે છે. અહીં મારુતિથી લઇને મહેન્દ્રા, ફોર્ડ, હુન્ડાઇ, વોક્સવેગન સહિત ઘણી બ્રાન્ડની કાર ઉપલબ્ધ છે. દેખાવમાં આ કારની કન્ડિશન સારી હોય છે. એટલે કે તેની પર કોઇ નુકશાની થયેલી દેખાતી નથી અને તે ચમકતી જ જોવા મળે છે. કારનું મોડલ જેટલુ જૂનુ હોય છે તેટલી જ તેની પ્રાઇઝ ઓછી હોય છે. ઉદાહરણ તરીકે 2005 મોડલવાળી વેગેનારને 60 હજારમાં ખરીદી શકાય છે.

ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ
સેકન્ડ હેન્ડ કારના માર્કેટમાં અમે S.S.S Ji Car Bike & Properties ડિલર સાથે વાત કરીશું. ત્યારે તેમણે જણાવ્યું કે, અહીં સેકન્ડ હેન્ડ કાર 60 હજારથી મળવાનું શરુ થાય છે. ત્યાં કિંમત ફાઇનાન્સ પણ કરાવી શકાય છે. ત્યાં આ અમાઉન્ટને ફાઇનાન્સ પણ કરાવી શકાય છે.

કારની સાથે તેનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. એટલે કે આ કારમાં કોઇ રીતે ફ્રોડ થવાની સંભાવના હોતી નથી. આમ, તો કારની પ્રાઇઝ પર તમે બારગેનિંગ પણ કરી શકો છો.

આ વાતોનું રાખો ધ્યાન
જો તમે આ માર્કેટમાં કાર ખરીદવા જવાના છો તો આ વાતનું ધ્યાન રાખો કે તમને કારના દરેક પાર્ટ્સની નોલેજ છે, ખાસકરીને કારના એન્જીનમાં ખરાબી હોઇ શકે છે. તે સાથે કોઇ પાર્ટ નકલી હોઇ શકે છે. તેવામાં જરુરી છે કે તમે કોઇ કાર એક્સપર્ટ અથવા મૈકેનિકનો સાથે લઇને જાઓ.

નોંધઃ અહીં બતાવેલી કારની કિંમત માર્કેટથી વધારે-ઓછી હોઇ શકે છે.