સુસ્મિતા સેનની ભાભી અને ટીવી અભિનેત્રી ચારુ અસોપાનો જોવા મળ્યો હોટ અવતાર, શેર કરી હોટ તસવીરો

સુસ્મિતા સેનની ભાભીએ આરપાર દેખાય એવું પહેર્યું ગાઉન, ચમકી ગઈ ગોરી ત્વચા- જુઓ તસવીરો

સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનની પત્ની અને ટીવી એક્ટ્રેસ ચારુ અસોપા થોડા દિવસો પહેલા તેની જે પછી સોશિયલ મીડિયા પર ટ્રોલર્સે તેમને ઘેરવાનું શરુ કરી દીધું હતું. સોશિયલ મીડિયા યુઝર્સે એવી-એવી કૉમેન્ટ્સ કરી હતી કે આ તસ્વીરો પર પરેશાન થઈને એમને પોતાની તસ્વીરો ડીલીટ કરી દીધી હતી.

તસ્વીરોને કારણે ખૂબ ટ્રોલ થઈ હતી. બંનેની આ તસ્વીરો એના પતિ એટલે કે રાજીવ સેને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે એટલે કે 16 જૂન 2019ના રોજ રાજીવ સેન અને ચારુ અસોપા એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. એમના લગ્ન ગોવામાં હિન્દૂ વિધિથી થયા હતા,

જે પછી સોશિયલ મીડિયા પર એમની કેટલીય તસ્વીરો અને વીડિયોઝ સામે આવ્યા હતા. ગોવામાં લગ્ન કરતા પહેલા બંનેએ કોર્ટમેરેજ કર્યા હતા. બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનની ભાભી અને ટેલિવિઝનની જાણિતી અભિનેત્રી ચારુ અસોપા હાલ તેની હોટ તસવીરો અને બોલ્ડ અંદાજને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં શેર કરેલી તસવીરોમાં તે સુષ્મિતા કરતા પણ વધારે બોલ્ડ નજરે પડી રહી છે.(Image Credit/Instagram-asopacharu)

ચારૂ અસોપા આ દિવસોમાં છુટ્ટીના સમય પર છે. તે એક બાદ એક તેની દિલકશ તસવીરો શેર કરી રહી છે. ચારુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની તસવીરોને ઘણી પસંદ કરે છે.

ચારુ અસોપાએ હાલમાં તેની તસવીરો શેર કરી છે. જેમા તે સફેદ રંગના ગાઉનમાં નજરે પડી રહી છે. આ સફેદ ગાઉનમાં તે પોઝ આપી રહી છે. આ તસવીરોમાં તેનો હોટ અવતાર જોવા મળી રહ્યો છે.

ચારુએ આ તસવીરોમાં જે નેટ ગાઉન પહેર્યુ છે તેમાંથી પણ જોવા મળી રહી છે. ચારુ અસોપાની આ તસવીરોને હજારો વ્યુઝ મળી ચૂક્યા છે. એક બાજુ સોશિયલ મીડિયા પર ચારુની આ તસવીરો છવાયેલી છે, ત્યાં તો તેની થોડા સમય પહેલાની તસવીરો ચાહકોનું દિલ બહેલાવી રહી છે.

ચારુ અસોપાએ સફેદ રંગની પર સફેદ શ્રગ પહેર્યુ છે. તેનો આ લુક ઘણો જ બોલ્ડ લાગી રહ્યો છે. ચારુ ઘણી વખત તેના પતિ રાજીવ સેન સાથે રોમેન્ટિક અને શાનદાર તસવીરો શેર કરતી રહેતી હોય છે. આ સાથે જ તેણે આ પહેલા પણ રેડ કલરના કપડામાં તસવીરો શેર કરી હતી, જે ખૂબ જ વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Charu Asopa Sen (@asopacharu)

Shah Jina