મનોરંજન

ખુબ જ આલીશાન ઘરમાં રહે છે ચારુ અને રાજીવ, મુંબઈના પૉશ વિસ્તારમાં છે આ એપાર્ટમેન્ટ

સુષ્મિતા સેનનો ભાઈ તેની પત્નીને ‘રાણી’ ની જેમ સાચવે છે, જુઓ બ્યુટીફૂલ તસ્વીરો

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી ચારુ આસોપા સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે , છેલ્લા ઘણાં સમયથી તે સુસ્મિતા સેના ભાઈ રાજીવ સેન સાથે લગ્નને લઈને ખુબ જ ચર્ચામાં પણ રહી છે. રાજીવ ને ચારુએ 16 જૂન 2019માં ગોવાની અંદર ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા

આ બંનેએ એકવાર નહિ પરંતુ બે વાર લગ્ન કર્યા, પહેલા કોર્ટની અંદર કોર્ટ મેરેજ બાદ ગોવામાં બધા જ રીતિ રિવાજો સાથે બંગાળી અને રાજસ્થાની રિવાજો સાથે લગ્ન બંધનથી જોડાયા હતા. આ બનેંના લગ્નના ફોટો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા.

રાજીવ અને ચારુના લગ્નમાં કેટલાક નજીકના મિત્રો અને પરિવારજનો જ ઉપસ્થિત રહ્યા હતા. ચારુ અને રાજીવ આ લગ્ન જીવનથી ખુબ જ ખુશ છે સાથે ચારુનો ગૃહ પ્રવેશ પણ રાજીવના પરિવારજનોએ બંગાળી રીતે કરાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Charu Asopa Sen (@asopacharu) on

ચારુ પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાના પતિ સાથેના ફોટો શેર કરે છે સાથે સાથે તેને ઘણીવાર પોતાના ઘરો પણ ફોટો શેર કર્યા છે, આ ઘર ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે, મુંબઈના પૉશ વિસ્તારમાં આ એપાર્ટમેન્ટ આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Charu Asopa Sen (@asopacharu) on

ચારુ અને રાજીવનું ઘર એકદમ હલકું અને હવા ઉજાસવાળું છે, તેમના ઘરની દીવાલ અને ફર્નિચર હલકા રંગના છે.

 

View this post on Instagram

 

A post shared by Charu Asopa Sen (@asopacharu) on

ચારુ અને રાજીવ બંનેને કુતરા પાળવાનો શોખ છે અને એટલે જ એ બંને પાસે એક નહિ બે બે પાલતુ કુતરા પણ છે, અને તે બંને કૂતરા સાથે લગાવ પણ સારો છે.

Image Source

ચારુએ પોતાના ઘરની દીવાલોની સજાવટનું ખાસ ધ્યાન રાખ્યું છે, ફોટોમાં તમે જોઈ શકો છો કે આ ઘરમાં દીવાલો પણ કેટલી સુંદર દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Charu Asopa Sen (@asopacharu) on

રાજીવ એક બિઝનેસમેન છે, તે જવેલરીના વ્યવસાય સાથે જોડાયેલો છે. દુબઇ સાથે ઘણા દેશોમાં તેનો કરોડોનો વ્યાપર છે. તો ચારુ ટીવી જગતની ખ્યાતનામ અભિનેત્રી છે તેને મેરે અંગનેમેં, એ રિશ્તા ક્યાં કહેલાતા હે અને સંગની જેવી ટીવી સીરિયલમાં કામ કર્યું છે.

Image Source

ચારુ અને રાજીવ લગ્ન બાદ હનીમૂન માટે પણ પહેલા દાર્જિલિંગ ગયા અને ત્યાર બાદ થાઈલેન્ડમાં પણ મઝા મણિ આવ્યા અને ત્યાંથી આવીને 15 દિવસના યુરોપ ટુર ઉપર પણ ગયા હતા. આ બને લગ્ન જીવનથી ખુબ જ ખુશ છે.