સુસ્મિતા સેનની ભાભી ચારૂ આસોપાની આ તસવીરના દીવાના થયા ચાહકો, જોવા મળ્યો બોલ્ડ અંદાજ

સુસ્મિતા સેનની ભાભી ચારુ આસોપાએ બાથટબમાં નહાતા શેર કરી તસવીરો, યુઝરે કહ્યુ બાથરૂમમાં લિપસ્ટિક કેમ ? જુઓ કાતિલ તસવીરો

બોલિવુડ અભિનેત્રી સુસ્મિતા સેનની ભાભી અને ટીવી ઇન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી ચારૂ આસોપાએ આ દિવસોમાં ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે. તેણે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગોવાના વેકેશનની તસવીરો શેર કરી છે.

ચારૂ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર-નવાર તેની અને તેના પતિ સાથેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

ચારૂએ હાલમાં જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજના દીવાના થઇ ગયા છે.

આ તસવીરોએ સોશિયલ મીડિયામાં બધાનું ધ્યાન ખેંચી લીધું છે. ચારૂ આ તસવીરોમાં બાથટબમાં જોવા મળી રહી છે. તેની આ તસવીરોને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે..

ચારૂની આ તસવીરની તુલના કેટલાક યુઝર્સ સુસ્મિતા સેનની ખૂબસુરતી સાથે કરી રહ્યા છે, તો એક યુઝરે આ તસવીર પર કમેન્ટ કરી છે કે, બાથરૂમમાં લિપસ્ટિક કેમ ? ચાહકો ચારૂની આ તસવીરો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પહેલા પણ ચારૂએ તેની તસવીરો શેર કરી હતી જે પણ ખૂબ જ વાયરલ થઇ હતી. તે તસવીરોમાં તેણે રેડ પહેરી હતી અને તેમાં તે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી હતી.

ચારૂ આસોપા તેના પતિ સાથે ક્વોલિટી સમય વીતાવી રહી છે. તે તેના પતિ સાથેની પણ ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Charu Asopa Sen (@asopacharu)

તેણે ગોવાથી વીડિયો પણ શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ એન્જોય કરતી અને પતિ સાથે સમય વીતાવતી નજરે પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Charu Asopa Sen (@asopacharu)

Shah Jina