મનોરંજન

સમયની સાથે આ 9 એક્ટ્રેસોએ બદલી નાખ્યો લુક, જાણો પહેલા અને અત્યારમાં શું છે ફર્ક

9 નંબર અભિનેત્રીને જોઈને કહેશો આ તો કેવી ગરીબ જેવી દેખાય છે

કહેવામાં આવે છે કે, સમયની સાથે બધું જ બદલાઈ જાય છે. બૉલીવુડ બ્યુટીઝ પણ સમયની સાથે-સાથે બદલાઈ જાય છે. બોલીવુડની એક્ટ્રેસના લુકની વાત કરવામાં આવે તો ગત વર્ષોમાં ઘણા બદલાવ આવ્યા છે. આ સાથે જ તેના લૂકનું બદલાવવાનું કારણ સમય નથી પરંતુ એફોર્ટ છે. જે તેની સુંદરતાને વર્ષો સુધી સાચવી રાખવા માટે અપનાવ્યું છે. આ સાથે જ ખુબસુરતી રાખવા માટે બ્યુટી ટ્રીટમેન્ટ અથવા તો સર્જરીનો સહારો લીધો હતો. બોલીવુડમાં જયારે ડેબ્યુ કર્યું હતું ત્યારે કંઈક અલગ દેખાતી હતી પરંતુ હવે તેનો લુક ઘણો બદલાઈ ગયો છે.

1.અનુષ્કા શર્મા

Image source

અનુષ્કા તે સમયે રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી જયારે તેને હોઠના શેપને સુધારવા માટે લિપ સર્જરી કરાવી હતી. ફિલ્મ ‘પીકે’ માં અનુષ્કાના હોઠમાં આવેલા બદલાવને બધામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. બાદમાં અનુષ્કાએ પણ હોઠની સર્જરી વાત સ્વીકારી. હોઠના આકારને કારણે અનુષ્કાને ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.

2.પ્રિયંકા ચોપરા

Image source

બોલીવુડની સૌથી જાણીતી એક્ટ્રેસથી લઈને ઇન્ટરનેશનલ સ્ટાર બનવા સુધીની પ્રિયંકા ચોપરાએ ઇન્ડસ્ટ્રીઝમાં લાંબી સફર કરી છે. પ્રિયંકાને હવે આ ઇન્ડસ્ટ્રીઝની હોટ દિવા કહેવામાં આવે છે. પ્રિયંકાએ તેના નાકથી તેના હોઠ સુધી ઘણી સર્જરીઓ કરી છે તે ફાયદાકારક છે. જોકે, પ્રિયંકા કોઈપણ પ્રકારની સર્જરીને નકારે છે. પરંતુ તેના ચહેરાના વિવિધ બદલાવ બધું જ કહી દે છે.

3.કંગના રનૌત

Image source

બોલિવૂડની બોલ્ડ અને બેબાક અભિનેત્રી કંગના રનૌતનો ચહેરો પણ અત્યાર સુધીમાં ઘણા બદલાવ લાવી ચૂક્યો છે. કંગનાએ અન્ય અભિનેત્રીઓની જેમ ક્યારેય પણ કોસ્મેટિક સર્જરીને આ ફેરફારોનું કારણ માન્યું નથી. પરંતુ કંગનાના હોઠ કંઈક અલગ જ જણાવી દે છે. કંગનાનું નાક પહેલા કરતા વધુ સારું દેખાઈ છે.

4.શિલ્પા શેટ્ટી

Image source

બોલિવૂડની મોસ્ટ ફીટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ તેની કારકિર્દીની શરૂઆતમાં નાકની સર્જરી કરાવી હતી. જો કે, આ સર્જરી શિલ્પાના દેખાવ તેમજ તેની કારકિર્દી માટે ફાયદાકારક સાબિત થઈ હતી. શિલ્પાએ તેના નાકના શેપને ઠીક કરવા માટે બે વાર સર્જરી કરાવી હતી.

5.શ્રુતિ હાસન

Image source

કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસનનો ચહેરો પણ ઘણો બદલાઈ ગયો છે. આ તફાવત શ્રુતિની પહેલા અને હવેની તસવીરોમાં પણ દેખાય છે. આ કારણ નાકની સર્જરી છે જે શ્રુતિએ થોડા વર્ષો પહેલા કરાવી હતી.

6.વાણી કપૂર

Image source


‘બેફિક્રે’ સ્ટાર વાણી કપૂર તેની હોટનેસને કારણે દરેકનું ધ્યાન ખેંચે છે. અહેવાલો અનુસાર, વાણીએ તેના હોઠ, ગાલ અને ચહેરાના શેપમાં સુધારો કરવા માટે કોસ્મેટિક્સ સર્જરીનો પણ સહારો લીધો હતો.

7.કેટરીના કૈફ

Image source


કેટરિના કૈફ પોતે પોતાને નેચરલ બ્યુટી કહેતી હોય પરંતુ તેની તસવીરો તેના જુઠ્ઠાણાંની જુબાની આપે છે. કેટરીનાએ ક્યારેય સ્વીકાર્યું નહીં કે તેણે કોઈ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ લીધી હતી. પરંતુ જો તમે તેમની જૂની અને તાજેતરની તસવીરો જોશો તો તમને ફર્ક દેખાશે. અહેવાલો અનુસાર, કેટરિનાએ તેના નાક અને હોઠનો શેપને સુધારવા માટે કોસ્મેટિક સર્જરીનો આશરો લીધો હતો.

8.કરિશ્મા કપૂર

Image source

હાલ તો કરિશ્મા કપૂર ફિલ્મોની દુનિયાથી ગાયબ છે. પરંતુ કરિશ્મા કપૂર હંમેશા સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. રિપોર્ટ્સ મુજબ, કરિશ્માએ તેની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવવા માટે હોઠ અને નાકની સર્જરી કરાવી હતી.

9.બિપાસા બાસુ

Image source

બોલિવૂડની ડસ્કી બ્યુટી બિપાશા બાસુ તેના હોટ લૂક્સથી ફેન્સને દિવાના બનાવી દે છે. જો કે, બિપાશાના હોટ લૂક્સનો શ્રેય કોસ્મેટિક સર્જરીને આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે બિપાશા તેની સુંદરતા વધારવા માટે ઘણી વખત બ્યૂટી ટ્રીટમેન્ટ લઈ ચૂકી છે. પરંતુ બિપાશાએ આ સમાચાર ક્યારેય સ્વીકાર્યા નહીં.