ખબર

ચંદ્રયાન-2: ઓર્બીટરે કરી વધુ એક કમાલ, બધા સેટેલાઈટને પાછળ મૂકીને હાંસિલ કરી સફળતા- જાણો વિગત

ચંદ્રયાન-2 મિશનમાં ભલે વિક્રમ લેન્ડર હજુ સુધી સંપર્ક ના થઇ શક્યો હોય. પરંતુ ઓર્બીટર હજુ સુધી કામ કરી રહ્યું છે. ગુરુવારે રાતે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઈસરો)એ ચંદ્રયાન-3 ઓર્બીટરે દ્વારા હાંસિલ કરવામાં આવેલી નવી કામયાબીની લઈને જાણકારી આપી હતી.ઈશરોએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન -2 ઓર્બીટરે હવે સૂર્યની ચમકને લઈને નવો ખુલાસો કર્યો છે.

ચંદ્રયાકણ-2 ઓર્બીટરે ચન્દ્રની સપાટી પર તત્વોનો અભ્યાસ કેવા માટે સૂર્ય દ્વારા ઉત્સર્જિત એક્સ-રેનો ઉપયોગ કર્યો છે. સૂરજની એક્સ-રે ચંદ્રમાંની સપાટી પર ઘટક તત્વોના પરમાણુ ને જગાવે છે.

આ પરમાણુ જયારે ડી-એક્સાઈટેડ કરવામાં આવે છે. ત્યારે આ ગુણવાળી એક્સરેનું ઉત્સર્જન કરે છે. આ વિશિષ્ટ એક્સરેથી ખબર પડે છે કે, ચંદ્રમાંની સપાટી પર હાજર રહેલા તત્વોને ઓળખવા મુશ્કેલ છે. આ તત્વોની ઓળખ એટલી છે કે, તે નિર્ધારિત કરવા માટે તે સમયે સૂરજનું એક્સ-રે સ્પ્રેક્ટમની જાણકારી હોવી જરૂરી છે.
આ ટેક્નિકનો ઉપયોગ કરવા માટે ચંદ્રયાં-2 ઓર્બીટર ચંદ્રમાંની મૌલિક સંરચનાને માપવા માટે 2 ઉપકરણોને લેવામાં આવ્યા છે. જેમાં ચંદ્રયાન-2 લાર્જ એરિયા એક્સ-રે સ્પેકટ્રોમીટર અને સોલાર એક્સ-43 મોનિટર શામેલ છે.

જ્યાં ક્લાસ પેલેડો પર ચંદ્રની સસપાટી પર સંબંધિત ગુણોનો પતો લાગે છે. સૂર્ય દર 11 વર્ષ તેના તાપમાનનું ચક્રબદલે છે. 11 વર્ષના અંતરમાં સૂરજની ગરમી ઓછી અથવા વધારે થાય છે. સૂરજ જયારે વધારે ગરમ હોય છે ત્યારે તેને ‘સોલર મેક્સિમા’ કહે છે. જયારે સૂરજ પર ઓછા ધાબા જોવા મળે છે. ત્યારે ‘સોલાર મીની’ કહેવામાં આવે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.