ઇસરોએ ચંદ્રયાંન -2ના ઓર્બીટરના હાઈ રિઝોલ્યુશન કેમેરાથી ચંદ્રની તસ્વીર શેર કરી છે. આ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી ચંદ્રમાની તસ્વીર શેર કરી છે. આ શેર કરેલી તસ્વીરમાં ચંદ્રના સપાટી પર મોટા અને નાના પથ્થર નજરે આવે છે.
ઇસરોએ કહ્યું હતું કે, ઓર્બીટરમાં હાજર ચંદ્રની સપાટી પર હાજર રહેલા તત્વોને લઈને ઘણી સુચનાઓ મોકલી છે.
#ISRO
CLASS, #Chandrayaan2‘s Orbiter payload, in its first few days of observation, could detect charged particles and its intensity variations during its first passage through the geotail during Sept.
For more details, please visit https://t.co/OzfhxGMaVP pic.twitter.com/i1sLbouN86— ISRO (@isro) October 3, 2019
ઓર્બીટર ચંદ્રની સપાટી પર હાજર રહેલા કણોને લઈને કંપન માહિતી આપી છે. ઓર્બીટરને પેલોડ ક્લાસે તેની તપાસમાં ચંદ્રની માટીમાં હાજર રહેલા કણોને લઈને પણ તપાસ કરી છે. આ ત્યારે જ સંભવ થયું હતું. સૂરજના વધારે રોશનીને કારણે તેના એક્સ કિરણોના કારણે ચંદ્રની સપાટી ચમકી ઉઠી હતી.
#ISRO
Have a look at the images taken by #Chandrayaan2‘s Orbiter High Resolution Camera (OHRC).
For more images please visit https://t.co/YBjRO1kTcL pic.twitter.com/K4INnWKbaM— ISRO (@isro) October 4, 2019
ચંદ્રની સપાટી પર બેશુધ પડેલા ચંદ્રયાન-2મના લેન્ડર વિક્રમને લઈને ફરી ઉમ્મીદ જાગી છે. વૈજ્ઞાનીકોનું કહેવું છે કે, તેની બધી પેનલોની મદદથી વિક્રમ ફરી કામ શરૂ કરી શકે છે. ચંદ્ર પર શનિવાર ફરી દિવસની શરૂઆત થશે. ત્યારે વિક્રમ લેન્ડરને લઈને કોઈ સારી સમાચાર મળવાની ઉમ્મીદ વધી ગઈ છે.
ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ કહ્યું હતું કે, ચંદ્રાના આકાશમાં ચક્કર લગાવી રહ્યું છે ચંદ્રયાન-2નું ઓર્બીટર સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ટાઇટેનિયમ અને લોખંડ જેવા મહત્વપૂર્ણ ખનીજ તત્વોનું તપાસ માટે કામ કરી રહી છે.
ઈસરો દ્વારા પબ્લિશ કરવામાં આવેલી આ તસવીર ઑર્બિટરના હાઈ રિઝોલ્યૂશન કેમેરાથી લેવામાં આવી છે. આ કેમેરા ચંદ્રમાની સપાટી પર હાઈ રિઝોલ્યૂશન કેમેરાથી તસવીરો ખેંચવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.ચંદ્રયાન-2ના ઑર્બિટર સાથે નાસાના લૂનર યાને પણ એ જગ્યાના ફોટોસ લીધા છે. જ્યાં સુધી લેન્ડર વિક્રમ પર સૉફ્ટ લેન્ડિંગ કરવાનું હતું.ઈસરોએ પબ્લિશ કરવામાં આવેલી ચંદ્રની સપાટીની આ તસવીરોમાં નાના મોટા તમામ ખાડાઓ જોવા મળી રહ્યા છે. ભારતના ચંદ્રયાન-2ના લૅન્ડર વિક્રમનું ભલે સોફ્ટ લૅન્ડિંગ ન થયું, પણ ચંદ્રની ભ્રમણકક્ષામાં ભ્રમણ કરી રહેલા ઑર્બિટરે કમાલ કરી બતાવી છે. આ ઑર્બિટરે ચંદ્રની લેન્ડ પર કેટલીક અત્યંત કીમતી અને મહત્ત્વની ધાતુઓ શોધી કાઢી છે.
#ISRO
Lunar surface imaged by Terrain Mapping Camera-2(TMC-2) of #Chandrayaan2 on August 23 at an altitude of about 4375 km showing craters such as Jackson, Mach, Korolev and Mitra (In the name of Prof. Sisir Kumar Mitra)For more images please visit https://t.co/ElNS4qIBvh pic.twitter.com/T31bFh102v
— ISRO (@isro) August 26, 2019
ઇસરોના જણાવા મુજબ, ઓર્બીટરનું પેલોડ તેના મુકામ સુધી પહોંચવા માટે બહુ સશ્રી રીતે કામ કરે છે. તો વિક્રમની શોધમાં અને સંપર્ક કરવાની કોશિશમાં જોડાયેલી અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ કહ્યું હતું કે, હજુ સુધી વિક્રમથી કોઈ આંકડો નથી મળી રહ્યો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.