જીવનશૈલી મનોરંજન

અસલ જિંદગીમાં જેઠાલાલ કરતા 4 વર્ષ નાના છે બાપુજી, જીન્સ-શર્ટમાં જોઈને તમે પણ રહી જશો હેરાન

અસલ જિંદગીમાં જેઠાલાલ કરતા 4 વર્ષ નાના છે બાપુજી, રિયલ લાઈફમાં આવા દેખાય છે ચંપક ચાચા, જુઓ અમિત ભટ્ટની ગજબની સ્ટાઇલ

સબ ટીવી પર પ્રસારિત થતો ફેમસ શો તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા લોકપ્રિયતાના મામલામાં બધા કરતા આગળ છે. ટીઆરપીની લિસ્ટમાં તે કાયમ 1થી 10 ની અંદર જ રહે છે. આ શો પુરા પરિવાર સાથે બેસીને જોઈ શકો છે અને આ શો દરેક ઉંમરના લોકોને ખુબ જ મનોરંજન પૂરું પડે છે. આ શોના દરેક કિરદારનો રોલ ખુબ જ મહત્વપૂર્ણ છે. આ શોના દરેક કિરદાર ખુબ જ ફેમસ છે પછી તે ટપુ સેનાએ હોય કે જેઠાલાલ કે પછી ચંપક ચાચા હોય.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhatt (@amitbhatt9507)

આ બધા કેરેક્ટરમાં ખાસ કેરેકટર છે ચંપક ચાચા, તે દર્શકો માટે ફૂલ એન્ટરટેનમેન્ટનો ડોઝ છે. ચંપક ચાચાના કિરદારથી લોકો કાયમ પ્રભાવીત રહે છે. ઘણા લોકો વિચારે છે કે ચંપક ચાચાનું કિરદાર કોઈ મોટી ઉંમરનું વ્યક્તિ નિભાવે છે પરંતુ આ વાત  જાણીને તમે હેરાન થઇ જશો કે પરદા પર નજર આવતા ચંપક ચાચા રિયલ લાઈફના તદ્દન અલગ જ છે. જી હા, ચંપક ચાચા રિયલ લાઈફમાં ખુબ જ દેખાવડા છે તો ચાલો ચંપક ચાચા વિષે જાણીએ અજાણી વાતો.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhatt (@amitbhatt9507)

ચંપક ચાંચ એટલે કે અમિત ભટ્ટ અસલ જીવનમાં 48 વર્ષના છે જયારે સીરિયલમાં કામ કરતા દિલીપ જોશી એટલે કે જેઠાલાલ 52 વર્ષના છે.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhatt (@amitbhatt9507)

તે જેઠાલાલ કરતા 4 વર્ષ નાના છે. તે દેખાવમાં ખુબ જ યંગ છે પરંતુ તેમના કિરદારને લીધે લોકો તેમને બાપુજી કહીને જ બોલાવે છે. તેમને તસ્વીરો જોઈને તમે પણ હેરાન થઇ જશો.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhatt (@amitbhatt9507)

અમિત ભટ્ટની પત્નીનું નામ કૃતિ ભટ્ટ છે અને બંનેને બે બાળકો છે, તેઓ પોતાના ઇન્સ્ટાગ્રામમાં પોતાના બાળકો સાથેની કેટલીક તસ્વીરો શેર કરતા રહે છે અને પોતાના ચાહકો માટે વીડિયો અને તસ્વીરો પણ શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Amit Bhatt (@amitbhatt9507)