પ્રેગ્નેન્સીમાં ટીવીની આ અભિનેત્રીને ઘરેથી ધક્કા મારીને કાઢી મુકેલી, બે વાર થયા છૂટાછેડા! આજે જુઓ કેટલું હોટ ફિગર બનાવી લીધું

ટીવી જગતની જાણીતી અભિનેત્રી ચાહત ખન્ના પોતાના અભિનયની સાથે સાથે પર્સનલ જીવનને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. ચાહત ખન્ના બડે અચ્છે લગતે હૈ, કુમકુમ, ભક્તિ હી શક્તિ હૈ જેવા ટીવી શોમાં જોવા મળી ચુકી છે. 28 જુલાઈ 1986ના રોજ જન્મેલી ચાહત 35 વર્ષની થઇ ચુકી છે. જો કે આ ઉંમરે પણ તેની ફિટનેસ અને સુંદરતા લાજવાબ છે. તેની ફિટનેસ આજની યુવાન અભિનેત્રીઓને પણ માત આપે છે, અને તેની ફિટનેસ જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Ck (@chahattkhanna)

ચાહત સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. એવામાં અચાનક જ તેણે પોતાની બિકી પહેરેલી તસ્વીર શેર કરીને ચાહકોના હોશ ઉડાવી દીધા છે. ચાહત હાલના સમયમાં માલદીવમાં વેકેશેન માણી રહી છે, જ્યાંના સુંદર લોકેશનની તસવીરો ચાહતે પોતાના એકાઉન્ટ પર શેર કરી છે. ચાહતે પોતાના વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે અલગ અલગ પોઝ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ck (@chahattkhanna)

એક તસ્વીરમાં તે લાઈટ ગ્રીન બિકી અને વ્હાઇટ શ્રગ પહેરીને સમુદ્રના પાણીમાં મસ્તી કરતી દેખાઈ રહી છે, જ્યારે અન્ય એક તસવીરમાં તે બ્લુ બિકી અને પિન્ક હેટ પહેરીને પુલના કિનારે અલગ અલગ પોઝ આપી રહી છે, જયારે અન્ય તસ્વીરોમાં તે બ્લેક બિકી પહેરીને કાતિલાના પોઝ આપી રહી છે. બ્લેક બિકીમાં તેનું કાતિલાના ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે. ચાહકો તેની આ તસવીરો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ કરી રહ્યા છે.એવામાં ચાહકોનું માનવું છે કે છૂટાછેડા પછી તે વધારે બોલ્ડ અને ગ્લેમર બની ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Ck (@chahattkhanna)

ચાહતે માલદીવ ટ્રીપના પોતાના અમુક વીડિયો પણ શેર કર્યા છે, એક વીડિયોમાં તે લાઈટ ગ્રીન બિકી પહેરીને સમુદ્રની લહેરો વચ્ચે આનંદ માણતી દેખાઈ રહી છે. જ્યારે અન્ય એક વીડિયોમાં તે બ્લેક એન્ડ વ્હાઇટ મોનોકોની પહેરીને બોટ પર પોઝ આપતી દેખાઈ રહી છે અને સેમ આઉટફિટમાં તે દરિયા કિનારે રેતીમાં સુતેલી દેખાઈ રહી છે.આ આઉટફીમાં તે એદકમ ડોલ્ફિન જેવી લાગી રહી છે. ચાહકો તેની દરેક તસવીરો ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ck (@chahattkhanna)

અમુક સમય પહેલા ટીવી અભિનેતા રોહન ગંડોત્રાએ ચાહત સાથેની તસ્વીર શેર કરી હતી અને કૈપ્શનમા લખ્યું હતું કે,”પ્રેમ પોતાનો રસ્તો શોધી જ લે છે”. જેના પછી લોકોનું માનવું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે, જો કે બંનેમાંથી કોઈએ પણ આ વાતની પુષ્ટિ કરી નથી.

 

View this post on Instagram

 

A post shared by Ck (@chahattkhanna)

જણાવી દઈએ કે ચાહત બે વાર લગ્ન કરી ચુકી છે અને બે બાળકોની માં છે.ચાહતે પહેલા લગ્ન ભરત નરસિંઘની સાથે કર્યા હતા, પણ ઘરેલુ હિંસાને લીધે બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. જેના પછી ચાહતે વર્ષ 2013માં ફરહાન મિર્જા સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2018માં પણ ઘરેલુ હિંસાને લીધે બંનેના છૂટાછેડા થઇ ગયા હતા.ફરહાન અને ચાહતની બે દીકરીઓ પણ છે. છુટાછેડા પછી ચાહત એકલી જ બંને દીકરીઓની સંભાળ રાખી રહી છે.

ફરહાન સાથેના છૂટાછેડા વિશે વાત કરતા ચાહતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેનો પતિ તેને કેટલી હદ સુધી ટોર્ચર કરતો હતો. ચાહતે જણાવ્યું કે ફરહાન હંમેશા તેના પર શંકા કર્યા કરતો હતો, તે એક રૂમમાંથી બીજા રૂમ સુધી પણ તેની પાછળ પાછળ જતો હતો.ચાહતને પોતાના બંને બાળકોને બહાર લઇ જવાની પણ પરવાનગી ન હતી, કેમ કે ફરહાનને લાગતું હતું કે તે તેને છોડીને ચાલી જશે, દરેક રોજ તે ચાહત પર ગંદા ગંદા આરોપો લગાવતો હતો.

 

View this post on Instagram

 

A post shared by @___lusttywrld___

ગર્ભાવસ્થાના સમયે પણ તે આરોપ લગાવતા ચાહતને પૂછતો હતો કે શું આ બાળકો તેના પોતાના જ છે ? તેના બીજા બાળકના જન્મના ત્રીજા દિવસે જ તેણે તેને ઘરથી બહાર કાઢી મૂકી હતી. પોતાના આ લગ્નને ચાર વર્ષ સુધી ચલાવવા પાછળ ચાહતે કહ્યું કે,”મને ડર હતો કે મને જજ કરવામાં આવશે કેમ કે મારા પહેલા લગ્ન પણ સફળ રહ્યા ન હતા. આ બધું કોઈ મહિલા માટે આસાન નથી હોતું.મારા માટે આ બધું હદથી વધારે થઇ ગયું હતું, માટે મેં મારા જન્મદિવસના બે દિવસ પહેલા જ આ લગ્ન ખતમ કરવાનો નિર્ણય લીધો”.

 

View this post on Instagram

 

A post shared by Ck (@chahattkhanna)

ચાહત ખન્ના તે અભિનેત્રીઓમાંની એક છે જેણે પોતાની મહેનતના દમ પર આ મુકામ મેળવ્યું છે. પર્સનલ જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરનારની ચાહતે તેની અસર પોતાની કારકિર્દી પર બિલકુલ પણ પડવા ન દીધી.ચાહતે સાબિત કરી બતાવ્યું છે કે એક સિંગલ મધર હોવા છતાં પણ તે પોતાના બાળકોની સંભાળ સારી રીતે કરી શકે છે.

Krishna Patel