બહુ જ ખરાબ રીતે અપ્રાકૃક રીતે સુખ માણવાનો આરોપ હતો ચાહતનો પતિ ફરહાન મિર્ઝા પર, હવે કોર્ટે આપ્યો આ આદેશ

આખરે આવી જ ગયો મોટો નિર્ણય: શું ખરેખર પતિ ફરહાને બળત્કાર અને રીતે સુખ માણ્યું હતું? દિગ્ગ્જ ટીવી અભિનેત્રી પર આવ્યો ખુલાસો

પોપ્યુલર ટીવી ધારાવાહિક “બડે અચ્છે લગતે હે”થી ફેમસ થયેલી અભિનેત્રી ચાહત ખન્ના તેના પર્સનલ જીવનને લઇને ઘણી ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે અભિનેત્રીએ તેના પતિ ફરહાન શાહરૂખ મિર્ઝા વિરૂદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતા.

બળાત્કાર અને રીતે સંબંધ બાંંધવા જેવા આરોપ ચાહતે તેના પતિ પર લગાવ્યા હતા.ચાહતે કહ્યુ હતુ કે, તેના પતિએ આવી રીતની હરકત કરતા વીડિયો પણ રેકોર્ડ કર્યા છે. ત્યારે હવે આ મામલે કોર્ટે ફરાહન શાહરૂખ મિર્ઝાને રાહત આપી છે.

સુપ્રીમ કોર્ટે આગળના આદેશ સુધી તેમની ધરપકડ પણ રોક લાગવી છે. અદાલતે કહ્યુ કે, મિર્ઝા તપાસમાં સહયોગ કરે.મિર્ઝાની અરજી પર ચાહત અને મુંબઇ પોલિસે નોટિસ પણ જારી કર્યુ હતુ. હવે 8 નવેમ્બરના રોજ આગળની સુનાવણી થશે. મિર્ઝાએ બોમ્બે હાઇ કોર્ટને તેની અગ્રિમ જમાનત અરજી ખારિજ કરવાના આદેશને પડકાર ફેકતા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

ટીવી અભિનેત્રી ચાહત ખન્નાએ તેના પતિ મિર્ઝા પર અન્ય વાતો સાથે સાથે રીતે યૌન સંબંધ બનાવવા અને જબરદસ્તી ગર્ભપાત કરાવવા જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. આના આધારે વર્ષ 2018માં ઓશિવારા પોલિસ સ્ટેશન, મુંબઇમાં FIR દાખલ કરાવવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Chahatt khanna (@chahattkhanna)

ઝી ન્યુઝના એક રીપોર્ટ અનુસાર જજ અજય રસ્તોગી અને જજ અભય એસ ઓકાની બેંચે તેમના આદેશમાં કહ્યુ કે, જારી નોટિસ 8 નવેમ્બર 2021ના રોજ પરત કરવા યોગ્ય…આ દરમિયાન FIR નંબર 431/2018માં અરજીકર્તાની ધરપકડ પર રોક રહેશે, પોલિસ સ્ટેશન ઓશિવારા, જિલ્લો મુંબઇ, આગળના આદેશ સુધી અરજીકર્તા ચાલી રહેલી તપાસમાં સહયોગ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Chahatt khanna (@chahattkhanna)

જણાવી દઇએ કે, ચાહત ખન્ના એક સિંગલ મધર છે અને તે એકલા જ તેના બાળકોની પરવરિશ કરી રહી છે. ચાહત ખન્નાને “બડે અચ્છે લગતે હે”થી પોપ્યુલારિટી મળી હતી. તે 2 બાળકોની માતા છે અને ઘણા સમયથી કામની શોધમાં છે. તે કપડાનો પણ બિઝનેસ કરી રહી છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો, તે 2 લગ્ન કરી ચૂકી છે અને તેના બંને લગ્ન અસફળ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Chahatt khanna (@chahattkhanna)

Shah Jina