મનોરંજન

સુનિલ શેટ્ટીની આ હિરોઈન વિદેશમાં રૂપિયાવાળા પરિવાર સાથે રહે છે, જુઓ 10 તસ્વીરો

શું નસીબ છે…સુનિલ શેટ્ટીની આ ફ્લિપ અભિનેત્રીએ વિદેશી જોડે ઘર સંસાર મંડ્યો…હજુ પણ હોટ ફિગર ધરાવે છે

બૉલીવુડ એક્ટ્રેસ સેલિના જેટલીએ થોડા દિવસ પહેલા તેનો 38મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સેલિના છેલ્લા ઘણા વર્ષોથી બોલીવુડથી દૂર છે.

 

View this post on Instagram

 

A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) on

આજકાલ સેલિના જેટલી તેના પરિવાર સાથે તેનો સમય ગાળી રહી છે. સેલિના જેટલી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સેલિના જેટલી તેની અને તેના પરિવારજનોની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. સેલિના જેટલીનો જન્મ 24 નવેમ્બરે 1981માં હિમાચલ પ્રદેશના સિમલામાં થયો હતો. સેલિનાના પિતા વી.કે. જેટલી રિટાયર્ડ કર્નલ હતા, જેનું 2 વર્ષ પહેલા નિધન થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) on

સેલિના જેટલી 2001માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. ફેમિના મિસ ઇન્ડિયા બન્યા બાદ સેલિના જેટલીએ ફેમિના મિસ ઇન્ડિયા બાદ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) on

તે બાદ 2003માં સેલિના જેટલીએ ‘જાનશીન’માં કામ કર્યું હતું. આ ફિલ્મ બાદ સેલિના જેટલીએ બોલીવુડમાં એક જગ્યા બનાવી લીધી હતી. પરંતુ લગ્ન થયા બાદ સેલિના જેટલી ફિલ્મોથી દૂર થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) on

સેલિનાએ 2011માં તેના વિદેશી બોયફ્રેન્ડ અને બિઝનેસમેન મૈન પીટર હાગ સાથે લગ્ન કર્યા હતા. માર્ચ 2012માં સેલિનાએ 2 પુત્રોને જન્મ આપ્યો હતો જેના નામ વિરાજ અને વિસ્ટન હતા.

 

View this post on Instagram

 

A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) on

ત્યારબાદ 2017માં સેલિના જેટલી ફરીવાર માતા બની હતી. સેલિના જેટલીએ બીજીવાર પણ જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. જેનું નામ આર્થર જેટલી હાગ અને શમશેર જેટલી હાગ હતું. પરંતુ આ પૈકી એક બાળક વધુ દિવસ સુધી જીવિત રહ્યું ના હતું.

 

View this post on Instagram

 

A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) on

થોડા દિવસ પહેલા ખબર તો એવી પણ આવી હતી કે, સેલિના ફરી એકવાર ફિલ્મમાં પરત ફરી છે. સેલિના જેટલી ‘અ ટ્રિબ્યુટ ટુ રિતુપર્ણો ઘોષ:સીઝન્સ ગ્રિટીંગ્સ’ ફિલ્મથી પરત ફરી રહી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) on

આ ફિલ્મની કહાની મા-દીકરીના સંબંધ પર આધારિત છે. આ ફિલ્મમાં સેલિના જેટલી એક પુત્રીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સેલિના જેટલીની માતાનો રોલ એક્ટ્રેસ લિલેટ દુબે નિભાવશે. રામ કમલની આ ફિલ્મને લઈને સેલિના જેટલી બહુજ ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) on

જણાવી દઈએ કે, એલીન જેટલી છેલ્લા ઘણા વર્ષોથી એલજીબીટી કમ્યુનિટી સાથે જોડાયેલા છે. ત્યારે હાલ તો સેલિના જેટલી ખુશ છે,કારણકે તે આવી જ પ્રકારની ફિલ્મથી પરત ફરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Celina Jaitly (@celinajaitlyofficial) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.