મનોરંજન

હિટ ફિલ્મો આપવા છતાં પણ સ્ટારડમની બાબતમાં પાછળ રહી ગયા આ 5 સિતારાઓ

આ 5 સેલિબ્રિટીની અંદર ફૂટી ફૂટીને ટેલેન્ટ ભર્યું છે તો પણ ફેંકાઈ ગયા, જાણો કોણ કોણ છે લિસ્ટમાં

રંગોથી ભરપૂર બોલીવુડની દુનિયામાં દરેક કલાકારો પોતાનું નામ બનાવવા માટે આવતા હોય છે, જેમાના અમુક પોતાના મુકામ સુધી પહોંચવા સફળ રહે છે તો અમુકને પોતાની કામિયાબી નથી મળતી.

જો કે અમુક કલાકારો એવા પણ છે કે જેમણે શરૂઆતમાં તો ઘણી હિટ ફિલ્મો આપી હતી છતાં તેઓ તે સ્ટારડમ ન મેળવી શક્યા જેની તેઓને ચાહત હતી.

Image Source

1. અદા શર્મા:
અદા શર્મા એ હોરર ફિલ્મ 1920 દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મમાં તેની સાથે ફેમસ અભિનેતા રજનીશ દુગ્ગલ પણ હતા. જેના પછી તે હંસી તો ફંસી અને કમાંડો-2 માં પણ જોવા મળી હતી પણ સ્ટારડમથી પાછળ રહી ગઈ.

કોરોના વાયરસ ના કારણે લાગેલા લોકડાઉનમાં સામાન્ય માણસોથી લઈને સેલેબ્રિટીઓ પોતાના ઘરની અંદર કેદ છે ત્યારે સામાન્ય માણસને પણ ઘરમાં બેઠા મનોરંજન મળી રહે તે માટે ઘણા સેલેબ્રિટીઓ સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સતયહે જોડાય છે અને તેમને મનોરનાજન પૂરું પાડતા રહે છે.

 

એવી જ એક અભિનેત્રી અદા શર્મા દ્વારા પણ પોતાના ચાહકોને મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. તે અવાર નવાર સોશિયલ મીડિયામાં પોતાના અવનવા વિડીયો પોસ્ટ કરતી રહે છે અને ચાહકો દ્વારા તેના વિડીયો ને પસંદ પણ કરવામાં આવે છે, તેમજ તેના ઘણા વિડીયો શોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ જાય છે.

હાલમાં જ અદા દાવર એક વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે જેની અંદર તે પોતા ધાબા ઉપર પોતું કરતી નજરે આવે છે અને પોતું કરતા કરતા પણ તે સ્ટન્ટ કરતી દેખાઈ રહી છે. વિડીયો અદાએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો છે જેને જોતા જ ચાહકો ઉત્સાહમાં આવી ગયા અને તેમને સોશિયલ મીડિયામાં આ વિડીયો ઘણો જ શેર કર્યો છે.આ વિડીયોની અંદર અદા સાડી પહેરી અને પોતું કરતી નજરે ચઢી રહી છે સાથે તેને વીડિયોના કેપશનમાં લખ્યું છે કે: “એક લડકી કો દેખા તો એસા લગા, ભાવના રેડ્ડી સ્ટાઇલ, ક્વોરેન્ટાઇનમાં વોશિંગ મશીન કેવી રીતે બને છે તે મને દુનિયાના બેસ્ટ કંન્દો વિદ્યુત દેવ સિંહ જામવાલે શીખવ્યું.”

અદા શર્માએ ગીતનું નવું વરઝ્ન બનાવતા લખ્યું છે કે “હો એક લડકી કો દેખા તો એસ લગા, જેસે કુંગ ફુ કી ચેમ્પ, શી ઇસ મિસિંગ ફેશન વીક રેમ્પ, સેજે પિયાનો કી તાન” અદા શર્માના આ વિડીયો ઉપર લોકો ખુબ જ કોમેન્ટ પાનમ કરી રહ્યા છે.

અદા શર્માએ 2008માં આવેલી હોરર ફિલ્મ “1920” દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મની સળફળતા બાદ અદાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. લોકડાઉનના કારણે તે પોતાના ઘરની અંદર જ કેદ છે, પરંતુ આ દરમિયાન પણ તે પોતાના ઘરમાં રહીને પોતાના ચાહકોને મનોરંજન પૂરું પાડી રહી છે.

Image Source

2. સ્વરા ભાષ્કર:
સ્વરા ભાસ્કર બોલીવુડમાં એવો દમદાર અભિનય કરે છે કે દરેક વખતે તેણે પ્રશંસાના પુલ બાંધ્યા હતા, છતાં પણ તે પોતાના અસલી મુકામ સુધી ન પહોંચી શકી.

Image Source

3. માહી ગિલ:
અનુરાગ કશ્યપની ફિલ્મ ‘દેવ ડી’ માં દમદાર અભિનય કરીને માહી ગીલએ દરેકને ચોંકાવી દીધા હતા, જેના પછી તેણે ઘણી હિટ ફિલ્મો કરી છતાં પણ કઈ ખાસ નામ ન બનાવી શકી.

Image Source

4. ચિતરાંગના સિંહ:
ચિતરાંગનાએ પોતાની કારકિર્દીની શરૂઆત ‘યે સાલી ઝીંદગી’ ફિલ્મ દ્વારા કરી હતી. આ ફિલ્મ દ્વારા તેને ખુબ પ્રશંસા મળી હતી. જેના પછી તેણે દેશી બોય્સ, ઇન્કાર, બાઝાર, હજારો ખ્વાહિશે એસી, આઈ મી ઔર મૈં જેવી ફિલ્મોમાં પણ શાનદાર કામ કર્યું હતું છતાં પણ આજે તેની પાસે બોલીવુડમાં કામ નથી.

Image Source

5. રોનિત રૉય:
અભિનેતા રોનિય રૉયએ ફિલ્મોની સાથે સાથે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. દરેક સમયે પોતાના અભિનયમાં ખરા ઉતરેલા રોનીત રૉય આજે પણ સ્ટારડમથી પાછળ છે.