ખબર

લોકડાઉન વચ્ચે પણ આ બૉલીવુડ સેલિબ્રિટીઓ થયા રોમેન્ટિક, તસ્વીર થઇ રહી છે સોશિયલ મીડિયામાં વાયરલ

હાલ કોરોના જેવી મહામારી સામે આખો દેશ ઝઝૂમી રહ્યો છે. મહામારીની ચેઇન તોડવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે બધા પોત-પોતાના ઘરમાં બંધ રહીને પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ લોકડાઉનમાં સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે નવા-નવા અપડેટ શેર કરવાનું નથી ભૂલતા. આજકાલ સોશિયલ મીડિયામાં સેલિબ્રિટીઓની ઘણી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.
આવો જાણીએ આ સેલિબ્રિટી વિષે.

1.પ્રિયંકા-નીક

 

View this post on Instagram

 

❤️❤️ @nickjonas @ginothegerman #stayathome 📸- @cavanaughjames

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


જાણીતી સેલિબ્રિટી પ્રિયંકા અને નિક જોનાસ આજકાલ ન્યુયોર્કમાં સમય પસાર કરે છે. બંને એકબીજાને બેહદ ખ્યાલ રાખે છે. બંને એકબીજાને પ્રેમ કરવાનો કોઈ જ મોકો નથી મુકતા. આજકાલ બંને પ્રેમભરી તસ્વીર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.

2.અનુષ્કા-વિરાટ

 

View this post on Instagram

 

Meanwhile, in quarantine.. 💇🏻‍♂💁🏻‍♀

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

લોકડાઉનમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આજકાલ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. બંને એકબીજા સહતે ક્વોલિટી સમય પસાર કરી રહ્યા છે. બંનેના વ્યસ્ત શેડયુઅલ વચ્ચે બંનેને બહુ જ ઓછું સમય પસાર કરી રહ્યા છે. કયારેક વિરાટ તેની પત્ની અનુષ્કા માટે ડીશ બનાવતો નજરે ચડે છે. ક્યારેક અનુષ્કા તેના પતિ વિરાટના વાળ કાપતો નજરે ચડે છે.

3.રણવીર-દીપિકા

 

View this post on Instagram

 

Dil ka raasta pet se hoke jaata hai 😂❤️ @deepikapadukone

A post shared by Ranveer Singh (@ranveersingh) on

બૉલીવુડના સૌથી ચર્ચિત કપલ રણવીર અને દીપિકા આઇસોલેશનના પિરિયડ દરમિયાન એકબીજા સાથે સમય વિતાવી રહ્યા છે. રણવીર આજકાલ તેની પત્ની દીપિકાની કુકીંગ સ્કિલ્સની તસ્વીર પોસ્ટ કરતો રહે છે. રણવીર સિંહ ફેન્સ સાથે શેર કરતા રહે છે.

4.શિલ્પા-રાજ

 

View this post on Instagram

 

Jhaadu Maar 😂😂😂 #ShilpaShetty #Rajkundra #QuarantineLife #india #manavmanglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને આજકાલ ટીક-ટોક વિડીયો બનાવવામાં મશગુલ છે. આ કામ માટે રાજકુંદ્રા પણ તેનો સાથ આપે છે. હાલમાં જ મજેદાર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.