5 લોકપ્રિય સેલિબ્રિટીઓએ નામ બદલાવી નાખ્યા, લોકો બની ગયા મૂર્ખ
બોલીવુડમાં આપણે ઘણા એવા અભિનેતાને જોઈશું જેમને પોતાનું અસલી નામ બદલીને પોતાની કિસ્મત ચમકાવી ચમકાવી છે.

માત્ર બોલીવુડમાં જ નહિ પરંતુ ટીવી જગતના પણ ઘણા એવા કલાકારો છે જેમને પોતાની કિસ્મત ચમકાવવા માટે પોતાના નામ બદલ્યા છે. આજે આપણે એવા જ કેટલાક ટીવી જગતના કલાકારો જોઈશું જેમને પોતાનું નામ બદલઈ પોતાની કિસ્મત ચમકાવી છે.

રશ્મિ દેસાઈ:
બિગબોસમાં પ્રતિસ્પર્ધી તરીકે જોડાયેલી રશ્મિ દેસાઈ ટીવી જગતનું એક મોટું નામ છે, તેને નાગિન જેવી ધારાવાહિકમાં કામ કર્યું છે ઉપરાંત રિયાલિટી શોમાં ચાહકોના દિલ જીત્યા છે તેને પણ પોતાનું નામ બદલ્યું છે તેનું મૂળ નામ દિવ્ય દેસાઈ છે.

કરણવીર વહોરા:
ટીવી જગતનું એક મોટું નામ કરણવીર બહોરાએ પણ પોતાનું નામ બદલ્યું છે, ટીવી જગતની ઘણી બધી ધરાવહિકમાં તે જોવા મળ્યો છે તેનું અસલી નામ હતું મનોજ વોહરા, પરંતુ આ નામ બદલ્યા પછી તેને સારી સફળતા મળી છે.

નિયા શર્મા:
ટીવી જગતનીઓ બોલ્ડ અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી નિયા શર્મા છે. તેને પણ પોતાનું નામ બદલ્યું છે તેનું માનવું છે કે એક અભિનેત્રી તરીકે તેનું અસલ નામ ફિટ નથી બેસ્ટ જેના કારણે તેને પોતાનું નામ બદલીને નિયા શર્મા કરી દીધું છે.

રીધ્ધીમા તિવારી:
ઘણા કલાકારોએ સફળતા મેળવવા માટે નામ બદલ્યું પરંતુ રિદ્ધીમાએ પોતાનું નામ એટલા માટે બદલ્યું કે તેના નામ જેવા જ નામ બીજી અભિનેત્રીઓના હતા માટે તે શ્વેતા તિવારીમાંથી રીધ્ધીમા તિવારી બની.

ટિયા બાજપેય:
ફિલ્મ 1920માં મીઠું ચક્રવર્તીના દીકરા સાથે ડેબ્યુ કરનારી અભિનેત્રી ટિયા બાજપેયે પણ પોતાનું નામ બદલ્યું છે તેનું અસલી નામ ટ્વીન્કલ બાજપેય છે.