મનોરંજન

10 PHOTOS: દિવાળી પર શાહરુખ-ગૌરીનો લુક હતો કંઈક આવો, ગુલાબી ડ્રેસમાં નીતા અંબાણી રહી લાઇમલાઇટમાં

દેશભરમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના તહેવારને લઈને બોલીવુડના ઘણા સેલિબ્રિટીઝના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. બૉલીવુડ સેલેબ્રિટીઝના ઘરે પાર્ટીમાં સિતારાઓ ઉમટી પડ્યા હતા.

સૌથી વધુ ચર્ચામાં રહેલી હોય તો તે છે અંબાણીના ઘરે થયેલી દિવાળીની ઉજવણી. બોલીવુડ સેલેબ્સની વચ્ચે જ્યારે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા ત્યારે તેના સ્વાગત માટે ખુદ અભિષેક બચ્ચન પહોંચ્યો હતો. આ દરમિયાન નીતા અંબાણીએ ગુલાબી રંગનો કુર્તો પહેર્યો હતો, સાથે જ તેને ઓફ વ્હાઇટ કલરનો દુપટ્ટો અને પાયજામો કેરી કર્યો હતો.

 

View this post on Instagram

 

#HappyDiwali  to everyone. May your lives be lit up and happy.

A post shared by Shah Rukh Khan (@iamsrk) on

બોલીવુડના કિંગખાન એટલે કે શાહરૂખ ખાને પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી દિવાળીની શુભેચ્છા પાઠવતી એક તસ્વીર શેર કરી હતી, જેમાં તે તેની પત્ની ગૌરી ખાન, અને અબરામ સાથે નજરે ચડ્યો હતો. શેર કરેલી આ તસ્વીરમાં ત્રણેયના ચહેરા પુરા જોવા મળ્યો ના હતો.

 

View this post on Instagram

 

happy diwali ✨❤️ looking so beautiful and fresh!

A post shared by Shah Rukh Khan شاروخان (@srks.planet) on

શાહરુખખાન અને ગૌરી ખાનની ઇનસાઇડ તસ્વીર સામે આવી હતી, જેમાં શાહરુખ ખાન અને ગૌરી સફેદ કલરના પારંપરિક ડ્રેસમાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

Light up lives with love.. @nikhiljain09

A post shared by Nusrat (@nusratchirps) on

ટીએમસી સાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાંએ પારંપરિક રીતે પતિ નિખિલ જૈન સાથે લગ્ન બાદની પહેલી દિવાળી સેલિબ્રેટ કરી હતી. આ ખાસ મૌકા પર નુસરત જહાંએ તસ્વીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

दीपावली की हार्दिक शुभकामनाएँ 🙏🏻🎉🕯🎊💫💥🌈🍭🧿💙

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલી સારા અલી ખાને પણ દિવાળીની ઘણી તસ્વીર શેર કરી હતી. તસવીરમાં જોઈ શકાય છે કે, સારા તેના પિતા સૈફ અલી ખાન સ્ટેપ મોમ કરીના કપૂર ભાઈ ઇબ્રાહિમ અલી ખાન અને નાના ભાઈ તૈમુર ખાન સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

#family #today #familytime💕

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

બોલિવુડની બેનો કરીના કપૂર ખાન દિવાળીના ખાસ તહેવારે ખુબસુરત લહેંગામાં તૈયાર થઈને પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર અલી ખાન સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. દિવાળીના ખાસ તહેવારે સૈફ અલી ખાન વાદળી અને સફેદ કલરના કુર્તા પાયજામા સાથે તૈયાર થયો હતો. સૈફ અને કરિનાનો લાડલો તૈમુર પણ સફેદ કુર્તા પાયજામામાં શાહી અંદાજમાં હોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

🙃

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

શ્રીદેવીની પુત્રી અને ‘ધડક’ ફિલ્મથી ડેબ્યુ કરનારી જાહ્નવી કપૂરનો દિવાળી લુક ફેન્સને બહુજ પસંદ આવ્યો હતો. જાહ્નવી કપૂરે દિવાળી લુકમાં સફેદ કલરની સાડી અને બૈકલેસ બ્લાઉઝ કેરી કર્યું હતું. જેમાં તે ખુબસુરત લાગી રહી હતી.

 

View this post on Instagram

 

Happy Diwali from ours to yours….. love , light , prosperity, happiness 🙏

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

અરબાઝ ખાનની પૂર્વ પત્ની અને અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાએ પણ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ ખાસ દિવસે મલાઈકા અરોરાએ લાલ કલરના સિલ્ક શૂટમાં નજરે આવી હતી. મલાઈકાએ તેના પુત્ર અરહાન,બહેન અમૃતા અને પરિવાર અને માતા-પિતા સાથે નજરે ચડી હતી.

 

View this post on Instagram

 

Happy Diwali from us to you and your family. I hope we all find the light in us and may truth always triumph. 💜✨🙏

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

દિવાળીના તહેવારમાં બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા અને ક્રિકેટર વિરાટ કોહલીએ ખાસ ફોટો શૂટ કરાવ્યું હતું. આ ફોટો શૂટમાં અનુષ્કાએ મલ્ટીકલર લહેંગો પહેર્યો હતો. વિરાટે કમ્ફર્ટબેલ સફેદ કુર્તા પાયજામામાં નજરે ચડ્યો હતો.

 

View this post on Instagram

 

Special evenings 💫

A post shared by KK (@therealkarismakapoor) on

દિવાળીના દિવસે કરિશ્મા કપૂર લાલ કલરની સાડીમાં સજી-ધજીને તૈયાર થઇ હતી. કરિશ્માનો આ લુક લોકોને બહુજ પસંદ આવ્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App