પ્લેનમાં સેલેબ્રિટી અચાનક બિભત્સ હરકતો કરવા મંડી પડ્યાં! તસવીરો વાયરલ થતા જ બુમ પડી ગઈ- જુઓ
કોરોના મહામારી આવ્યા પહેલા ફિલ્મી સ્ટાર્સ અને મોડલ ઘણીવાર દુનિયાના કોઇ પણ દેશમાં ફરવા નીકળી પડતા હતા. જો કે, લાંબુ સફર હોય તો તેને પાર કરવુ ઘણુ મુશ્કેલ થઇ જતુ અને તેઓ બોર થવા લાગતા હતા. ઘણી સેલિબ્રિટીએ સ્વીકાર કર્યો છે કે, તેઓ તેમના કંટાળાને દૂર કરવા માટે અને સફરને મજેદાર બનાવવા માટે ફ્લાઇટમાં જ પાર્ટનર સાથે અંગત પળો માણતા હતા. પ્લેનની અંદર જ કોઇ સાથે સંબંધ બાંધનારને પશ્ચિમી દુનિયામાં માઇલ હાઇ ક્લબના સભ્ય કહેવામાં આવતા હતા.
View this post on Instagram
હોલિવુડ ફિલ્મોની હિરોઇન અમાંડા હોલ્ડન જે 50 વર્ષની છે, તેણે થોડા સમય પહેલા એ ખુલાસો કર્યો હતો કે તે પણ માઇલ હાઇ ક્લબની સભ્ય છે. અમાંડાએ જણાવ્યુ કે, તેણે એક ઉડાન દરમિયાન તેના પતિ ક્રિસ હ્યુઝ સાથે અંગત પળ માણવાની કોશિશ કરી હતી, જો કે, તે સફલ રહી ન હતી. ફ્લાઇટમાં રહેલ કેટલાક યાત્રિઓએ તેને આવું કરતા ખોટી મુદ્રામાં જોઇ લીધી હતી. જે બાદ તે બંને રોકાઇ ગયા હતા. અમાંડા ઉપરાંત બીજા કેટલાક સેલેબ્સે પણ આવુ કરેલુ છે. તો આવો જાણીએ.
View this post on Instagram
1.કિમ કાર્દશિયન : કોઇ અજીબ ટ્રેંડ હોય અને કિમ કાર્દશિયનનું નામ ના હોય એવું તો બની જ ન શકે. 40 વર્ષિય સ્ટારે છેલ્લા વર્ષે ખુલાસો કર્યો હતો કે પણ માઇલ હાઇ ક્લબની સભ્ય છે. જો કે, તેણે કહ્યુ કે, તેણે હંમેશા પ્રાઇવેટ પ્લેનમાં આવું કર્યુ છે. એવામાં તેને કપડા ઉતારવા માટે કોઇના જોઇ જવાનો ડર નથી રહેતો.
View this post on Instagram
2.મિરાંડા કેર : મિરાંડા કેસ દુનિયાની સૌથી ખૂબસુરત મોડલની લિસ્ટમાં સામેલ છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, મિરાંડા ઘણીવાર પ્લેનમાં તેના પાર્ટનર સાથે આવું કામ કરી ચૂકી છે અને તેને તેમાં ઘણો આનંદ પણ આવતો હતો.
View this post on Instagram
3.ડૈનિલી લોયડ : 37 વર્ષિય બ્રિટિશ મોડલ ડૈનિલી લોયડે છેલ્લા વર્ષે ખુલાસો કર્યો હતો કે તેણે પ્લેનમાં આવું કર્યુ છે. જો કે, તેણે તેના પાર્ટનરનું નામ જણાવ્યુ ન હતુ.
View this post on Instagram
4.ક્રિસી ટાઇગન અને જોન લિજેન્ડ : અમેરિકન મોડલ ક્રિસી સિંગર જોન સાથે રિલેશનશિપમાં છે. બંને તેમની લાઇફને લઇને ખુલીને વાત કરે છે. તેમણે કહ્યુ કે, થાઇલેન્ડ જતા સમયે તેમણે એક ફ્લાઇટમાં સંબંધ બનાવ્યા હતા.
View this post on Instagram
5.ક્રિસ અને કેટલીન જેનર : અમેરિકન ટીવી પર્સનાલિટી ક્રિસ અને કેટલીને જણાવ્યુ કે, તે બંનેને પ્લેનમાં અંગત પળો માણતા સ્ટાફે જોઇ લીધુ હતુ અને આ તેમના માટે શર્મનાક પળ હતી. 65 વર્ષિય ક્રિસે જણાવ્યુ કે, બાદમાં સ્ટાફે તેમને એક શૈંપેન આપતા માઇલ હાઇ ક્લબના સભ્ય બનવા માટે શુભકામના આપી હતી.