મનોરંજન

નવા વર્ષની શરૂઆતમાં જ બોલીવુડના આ 4 કપલે શેર કરી દીધી રોમેન્ટિક તસ્વીર, જુઓ PHOTOS

નવા વર્ષની શરૂઆત થતા જ લોકો કંઈકને કંઈક નવું કરતા જોવા મળ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં જ સિનેમા જગતના ઘણા સિતારાઓ સોશિયલ મીડિયામાં રોમેન્ટિક તસ્વીર શેર કરી હતી. શેર કરેલી તસ્વીરમાં કોઈ સિતારા લિપલોક કરતા તો કોઈ સિતારા એકબીજાને કિસ કરતા નજરે આવ્યા હતા. આ લિસ્ટમાં સોનમ કપૂર અને દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું નામ શામેલ છે.

આવો જોઈએ એ સેલેબ્સ કપલની તસ્વીર.

અર્જુન કપૂર-મલાઈકા

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

બૉલીવુડ એક્ટર અર્જુન કપૂર અને એક્ટ્રેસ મલાઈકા અરોરાએ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ વાત કોઈથી છુપાયેલી નથી. બંને એકબીજા સાથે ક્વોલિટી સમય પસાર કરતા નજરે ચડે છે. આ બંનેએ એકબીજા સાથે નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું. આ દરમિયાન અર્જુન કપૂરને કિસ કરતી હોય તેવી એક તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. મલાઈકાએ આ તસ્વીર તેના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે. તસ્વીર શેર કરતા મલાઈકાએ લખ્યું હતું કે, સૂરજ, તારા, રોશની અને ખુશી…2020.’ આ તસ્વીરમાં અર્જુન સેલ્ફી લઇ રહ્યો છે તો મલાઈકા તેને કિસ કરી રહી છે. આ તસ્વીરમાં બંનેની ગજબની કેમેસ્ટ્રી જોવા મળે છે.

પ્રિયંકા ચોપરા-નિક જોનાસ

 

View this post on Instagram

 

A post shared by PRIYANKA | FC (@priyankaonline) on

નવા વર્ષની શરૂઆત થતા જ ઘણા બૉલીવુડ સેલેબ્સે સોશિયલ મીડિયામાં તસવરી શેર કરી હતી. તસ્વીરમાં ઘણા સેલેબ્સ એકબીજા સાથે મસ્તી કરતા નજરે ચડે છે. આ વચ્ચે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો નવા વર્ષનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બંને એકબીજાને લિપલોક કરતા નજરે ચડે છે. પ્રિયંકા અને નિકનો આ વિડીયોફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા અને નિક એક પાર્ટીમાં જોવા મળે છે. સ્ટેજ પર બંને એકબીજા સાથે લિપલોક કરતા નજરે ચડે છે. નિક અને પ્રિયંકાનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

રોનિત રોય-નીલમ

 

View this post on Instagram

 

A post shared by Ronit Bose Roy (@ronitboseroy) on

નવા વર્ષની શરૂઆતમાં 54 વર્ષીય રોનિત રોયે એક રોમેન્ટિક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે. રોનિતે રોયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની પત્ની સાથે તસ્વીર શેર કરી છે. આ તસ્વીર શેર કરતા જ ચર્ચાનો વિષય બની હતી. આ તસ્વીરમાં એક્ટર રોનિત રોય તેની પત્ની સાથે લિપલોક કરતો નજરે ચડે છે. આ તસ્વીરને શેર કરતા રોનિતે લખ્યું હતું કે, જી હા આ બધું પ્રેમ માટે. આ સાથે જ આ તસ્વીરમાં નીલમને ટેગ કરી છે.

સોનમ કપૂર- આનંદ આહુજા

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

સોનમ કપૂરે નવા વર્ષની ઉજવણી ઇટલીના રોમમાં કરી હતી. સોનમ કપૂર તેના પતિ આનંદ આહુજા સાથે લિપલોક કરતો વિડીયો શેર કર્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.