અજબગજબ

ક્લિનિકમાં હેર રીમુવ આવેલી મહિલા સાથે એવો કાંડ થયો કે મહિલાને લાગ્યો શોક

આજકાલ આને ગમે તે જગ્યા પર જઈએ તો સીસીટીવી કેમેરા હોય છે. સીસીટીવી કેમેરાની સારી અસર છે તો ખરાબ અસ્સર પણ છે. સીસીટીવી કેમરાસથી ઘણા ગુન્હાનો નિવેડો આવી જાય છે. તો બીજી તરફ ઘણા કૃત્યો સીસીટીવી કેમેરા દવારા થાય છે.

Image Source

મશહૂર અમેરિકી ફોટોગ્રાફર એડવર્ડ વેસ્ટ્નને એક વાર કહ્યું હતું કે, “કેમેરા આંખ કરતા વધારે જુએ છે. તો શું કામ આપણે તેનો ઉપયોગ ના કરીએ.” આ લાઈન ત્યારે કહી હતી જયારે લોકોએ કેમેરાથી દુનિયા જોવાની શરઆત પણ કરી ના હતી. તેને ત્યારે એવું વિચાર્યું હતું કે, લોકોને કેમેરાના રૂપમાં એક નાયબ ચિઝ મળે છે. લોકો તેનો વધારે ઉપયોગ કરશે. અને દુનિયા તેનો સારો ઉપયોગ કરી પણ રહી છે. પરંતુઈ કહેવામાં આવે છે કે કાતિલના હાથમાં હથિયાર અને ડોકટરના હાથમાં ઓપરેશન ટૂલ. આવું જ કંઈક કેમેરા સાથે થયું છે.

Image Source

મુંબઈમાં આવી જ એક ઘટના ઘટી છે. મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં 28 જૂનના એક ડોક્ટર વિરુધ્ધ ફરિયાદ દાખલ થઇ હતી. તેના ઉપર આરોપ હતો કે,ક્લિનિકમાં આવેલી મહિલાઓનો ચોરી છુપીથી વિડીયો બનાવતો હતો. આરોપી ડોક્ટરના અંધેરી ક્લિનિક પર 27 વર્ષીય મહિલા હેર રિમૂવલ ટ્રીટમેન્ટ કરાવવા માટે ગઈ હતી. ત્યાર બાદ ડોકટરે તેની સામે કપડાં ઉતારવાનું કહ્યું હતું. આ મહિલા આ વાતને લલઈને શરમમાં મુકાઈ ગઈ હતી. કોઈ મહિલા પુરુષ ડોક્ટરની સામે કપડાં કેવી રીતે બદલે. અહીં પહેલાથી જ ત્રણ મહિલા આસિસ્ટન્ટ હતી. ત્યારે આ વસ્તુ શક્ય નથી.

Image Source

કપડાં બદલવાયા બાદ મહિલાની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી. થોડી ટ્રીટમેન્ટ બાદ મહિલાએ તે ડોક્ટરને રોક્યા. મહિલાની નજર છત પરલગાવેલા ફાયર ડિટેક્ટર પર પડી. તેને શક થયો કે, આ કેમેરો તો નથી. મહિલાએ ડોક્ટરને પૂછ્યું ‘આ શું છે?’ ડોકટરે કહી જ જવાબ ના આપ્યો. ત્યારબાદ મહિલાને સમજમાં આવી ગયું કે અહીં કેમેરા લગાવવામાં આવ્યો છે.ત્યારે તેને ગુસ્સમાં ડોક્ટરને પૂછ્યું તો ડોકટરે કહ્યું કે,’15 દિવસ બાદ બધા જ ફૂટેઝ ઓટોમેટિક ડીલીટ થઇ જાય છે. આ વાત પર મહિલા બહુજ ગુસ્સે થઇ આ કેમેરાનો ફોટો લઈને નીકળી ગઈ. ત્યરબાદ મહિલાએ આ મામલે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ મામલાની તપાસ પોલીસ કરી રહી છે.

Image Source

આ વાત પર થી સાફ થાય છે કે.જે કૅમૅરાનો ઉપયોગ દુનિયાને ખુબસુરત નજારો દેખાડવાનો હતો. આજ ઘણા લોકો આ વસ્તુનો ખોટો ઉપયોગ કરે છે. ક્યારેક વોશરૂમમાં, હોટેલમાં,ડોકટરના ક્લિનિકમાં કેમેરા મળવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે મહિલાઓ એ આ વાતથી સાવચેત રહેવું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks