સુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)

દિલધડક સ્ટોરી લવ-સ્ટોરી લેખકની કલમે સુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)

શું ખરેખર પ્રેમ બલિદાન માંગે છે? જો જવાબ હા હોય તો આ હૃદયસ્પર્શી વાર્તાનો બીજો ભાગ જરૂરથી વાંચજો

જો તમારાથી ભાગ એક વાંચવાનું ચૂકાઈ ગયું હોય તો ભાગ-1 ઉપર ક્લિક કરો અજય લંડન પહોંચ્યો ત્યાં મનસુખલાલનું કુટુંબ તેના સ્વાગતમાં ઉભું જ હતું તેમણે અજયનું ખૂબ જ પ્રેમથી સ્વાગત કર્યું અને પોતાના ઘરમાં મીઠો આવકાર આપ્યો. મનસુખલાલના પત્ની નીતાબેન અને તેમનો દીકરો ધીરેન અજયને ખૂબ જ સારી રીતે રાખતા તેની મનભાવતી વાનગી અને તેની સંભાળ Read More…

દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે સુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)

શું ખરેખર પ્રેમ બલિદાન માંગે છે? જો જવાબ હા હોય તો આ હૃદયસ્પર્શી વાર્તાનો પહેલો ભાગ જરૂરથી વાંચજો

શું ખરેખર પ્રેમ બલિદાન માંગે છે? વિધુબેન નાની ઉંમરે વિધવા થયેલા સંતાનમાં એકનો એક દીકરો અજય, આખા ગામમાં વિધુબેન અને અજય એકલા રહે બાળપણથી જ અજય વિધુબેનનો બહુજ લાડકવાયો દીકરો એકલા હાથે તેમણે અજયનો ઉછેર કરેલો શાંતિલાલના મૃત્યુ પછી તેમનો કોઈ જ આધાર નહોતો નજીક ના પરિવારજનો હતા પરંતુ બધા કહેવાના નાની મોટી બીમારીની જાણ Read More…

દિલધડક સ્ટોરી નારી વિશે રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન સુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)

“કુદરતની આ તે કેવી બલિહારી. એક તરફ આસું તો એક તરફ ખુશી” વાંચો એક દીકરીની હૃદયસ્પર્શી વાર્તા “વહુ દીકરી બની ગઈ”

અને એ આઘાત પછી એક વહુ દીકરી બની ગઇ.. એક સુંદર મજાનો સંસ્કારી અને પૈસે ટકે સુખી પરિવાર હતો. રમણીક લાલ અને મધુબેન પરિવારમા એક નો એક દીકરો હતો આદિત્ય. તેને હમણા જ મેડિકલ નો અભ્યાસ પૂરો કર્યો હતો અને તેનું ડૉક્ટર બનવાનું સપનું હતું.. તે રમણીકલાલ એ પૂરું કર્યું. અત્યારે તે પોતાનું ક્લિનિક ખોલીને Read More…

જ્ઞાન-જાણવા જેવું પ્રેરણાત્મક લેખકની કલમે સુચિતા ભટ્ટ (કલ્પના ના સૂર)

શું આજે શાળામાં ભણતું બાળક ખરેખર શિક્ષણને પ્રાપ્ત કરી રહ્યું છે? ભાર વિનાના ભણતરને સમજવા માટે આ વાત દરેક વાલીએ વાંચવા જેવી છે

શિક્ષણની વ્યાખ્યા આજ કાલ બહુ જ બદલાઈ ગઇ છે. પહેલાના સમયમા શિક્ષણને ધર્મ સાથે જોડવામા આવતું.. બાળકો ગુરુકુળમા રહીને ભણતા અને ત્યાં માતા પિતાથી દૂર રહીને અભ્યાસક્રમ અને વધારામા જીવન મૂલ્યો શીખતાં અને ત્યાં તેમનું યોગ્ય ઘડતર થતું. અત્યારના સમયમા બસ અભ્યાસક્રમ સિવાય કશું જ રહ્યું નથી. વાલીઓ હરીફાઈ મા ઉતરી આવ્યા છે. બસ એમના Read More…