લેખકની કલમે સૂચી સંકેત

પરીક્ષાને લગતા મારા વિચાર રજૂ કરતું નાનકડુ નજરાણુ. દરેક માં-બાપ વિધાર્થી અચૂક થી સમય ફાળવી વાંચજો

આદરણીય વાલી મિત્રો, પરીક્ષાનું વાતાવરણ કેટલાયનાં ઘરમાં છવાઇ ગયુ છે તેને થોડુ સરળ અને સચોટ કરવા માટે આજે મારા વિચારો રજૂ કરુ છુ. સૌપ્રથમ તો બાળક ને ઉછેરવા એટલે “ઝાકળ ને હથેળીમાં લઈને તેને જાળવવાની ઘટના”. બાળક કરતાં માં-બાપ એ સમજવાનુ છે કે બાળક શું કરી શકે છે, એને શું કરવામાં મન છે, અને એ Read More…

લેખકની કલમે સૂચી સંકેત

એક દિકરી ની મનોભાવના – “ દિકરી ભેદભાવ અને સમાજ “

આખરે ઉજાગરા નો અંત આવી ગયો, લગ્ન સારી રીતે ઉકલાયી ગયા, સગાં સંબંધી પણ વિખરાવા લાગ્યા, ઘર મા એક શાંતિ નુ વાતાવરણ સજાૅયી ગયુ હતુ, ત્યાં એંકાત મા બેઠેલા પિતા ના મુખ મા દિકરી શબ્દ ગુંજતો હતો, કામે થી આવીને હાથમાં પાણી નો ગ્લાસ આપવાની ઘર મા એક ખોટ હતી,ઓફિસ એ જતા એ શર્ટ, શૂઝ અને Read More…