દિલધડક સ્ટોરી પ્રદિપ પ્રજાપતિ લવ-સ્ટોરી લેખકની કલમે

વિદેશ જતા પ્રેમીની એક હૃદયસ્પર્શી વાર્તા, “કુસુમ”- વાર્તા એક અલગ ચાહતની

સવારનો સમય હતો, ત્યારે મુકુંદે કહ્યું, મમ્મી મને વિઝા મળી ગયા છે. મુકુંદની આ વાતથી આખા ઘરમાં ખુશીની એક લહેર પ્રસરી ગઈ, પણ મુકુંદના મમ્મી ખુશ નહોતા, કેમ કે દીકરો પેરિસ જવાનો હતો. મુકુંદે કહ્યું, મમ્મી કેમ ખુશ નથી ? મુકુંદના મમ્મી બોલ્યા, બેટા તું મુંબઈ જાય તોય અમને તારી ચિંતા થાય અને આ તો More..

પ્રદિપ પ્રજાપતિ લેખકની કલમે

ભજીયાવાળી છોકરી પ્રકરણ 6 – મારા અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમસંબંધ તો નહોતો પણ સાવ નહોતો એવું પણ નથી!

ભજીયાવાળી છોકરી (ભાગ : 1 થી 4  વાંચવા અહીંયા ક્લિક કરો) હું અને ગ્રીષ્મા ભજીયાની ડીલીવરી કરીને ગામમાં પાછા આવ્યા. ગ્રીષ્માની દુકાન પાસે પહોંચ્યા અને ત્યારે ગ્રીષ્માના ઘરની બાર કોઈ કાર પડી હતી. મેં ગ્રીષ્માને પૂછ્યું, “ગ્રીષ્મા, આ કાર કોની છે ?” ગ્રીષ્માએ કાર તરફ જોયુ અને ચિંતામાં આવી ગઈ, હું કંઈ બોલુ એ પહેલા More..

પ્રદિપ પ્રજાપતિ લેખકની કલમે

ભજીયાવાળી છોકરી (ભાગ : 5) હિંચકે ઝૂલતા ઝૂલતા ઠંડી હવાની મજાએ મને વિદેશની યાદોને જાણે ભુલાવી જ દીધી, વાંચો લેખકની કલમે

ભજીયાવાળી છોકરી (ભાગ : 1 થી 4  વાંચવા અહીંયા ક્લિક કરો) ગ્રીષ્માએ મારા પગ પર માલિશ કરી આપી અને પગના દુખાવામાં પણ થોડી રાહત થઈ. ગ્રીષ્માએ મને હાથ આપ્યો અને ઉભો કર્યો અને હું ગ્રીષ્માના ખભા પર હાથ રાખીને રૂમમાં ગયો અને ત્યાં ગ્રીષ્માના મમ્મી હતાં અને એમને મને પૂછ્યું, “બેટા હવે પગનો દુખાવો કેવો More..

પ્રદિપ પ્રજાપતિ લેખકની કલમે

એક ગરીબ કુટુંબમાં જન્મેલા આ યુવાનને મળ્યો છે રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર, જાણો આ અદ્દભુત યુવાન અને તેના સ્વપ્ન વિશે…

આજકાલ લોકો સમાજ સેવા પ્રસિદ્ધિ માટે કરતાં હોય છે પણ નાના ગામમાંથી આ યુવાને એ કરી બતાવ્યું જે કોઈએ વિચાર્યું પણ નહોતું. આ વ્યક્તિ એટલે હરચંદ ચૌહાણ. NSSમાં આપવામાં આવતો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય પુરસ્કાર આશરે બે વર્ષ પહેલાં માન. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખર્જીના હસ્તે હરચંદ ચૌહાણને પ્રાપ્ત થયો. હરચંદના જીવન વિશે વાત કરીએ તો હરચંદ More..

પ્રદિપ પ્રજાપતિ લેખકની કલમે

એ છોકરી દુકાનની બહાર સૂતી હતી અને ત્રણ દિવસથી ભૂખી હતી… જાણો મદદથી પ્રેમ સુધીની કહાની

સાંજની ઠંડી હવાઓ મારા મનને પ્રસન્ન કરતી હતી. આમ તો આખો દિવસ ગરમી પડતી અને એટલે જ સાંજની હવાની મજા કંઈક અલગ હતી! હું મુંબઈમાં એક એપાર્ટમેન્ટમાં ભાડે રહેતો અને સાંજે હું ટેરેસ પર જતો. સાંજે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી હું ચાલીસમાં માળે ટેરેસ પર બેસતો. મુંબઈ મારા માટે નવું હતું પણ આ શહેરને More..

પ્રદિપ પ્રજાપતિ લેખકની કલમે

સાસુજીનું જમણ – વાંચો કઈ રીતે કૌશિક સાસુની પસંદગીની વાનગી તેમને જમાડે છે…

કૌશિકનો ફોન વાગ્યો અને હળવેકથી ફોન ઉપાડતા બોલ્યો, “મમ્મીજી કેમ છો ?” “બેટા હું એકદમ મજામાં, તું કેમ છે?” “મમ્મી હું અત્યારે સાઇટ પર છું તો ઘરે પહોંચીને આરામથી વાત કરું?” “સારું બેટા” મમ્મીએ આટલું કહીને ફોન કાપ્યો અને મુંબઈની વ્યસ્ત સાંજે કૌશિક સાઇટ પરથી ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો. સાઈટથી કૌશિકનું ઘર નજીક More..

પ્રદિપ પ્રજાપતિ લેખકની કલમે

ભજીયાવાળી છોકરી ( ભાગ :૪) -એ ક્ષણનો આનંદ શબ્દોથી કેમ કહું ? જ્યારે એણે મારો પગ ખેંચ્યો ને ….આ ભાગમાં વાંચો એક અદભૂત લવ સ્ટોરીની શરૂઆત….

આખી રાત ગ્રીષ્માના વિચારોમાં હું ખોવાયેલો રહ્યો અને સવારે મામીએ કહ્યું, “ગૌરવ આજે તો નાસ્તો કરીને જા….!” ત્યારે મામાએ મારી સામે આંખ મારીને કહ્યું, “ગૌરવને હવે તો ભજીયા બહુ જ ભાવે છે !” મામી પણ હસવા લાગ્યા અને કહ્યું, “હા ગૌરવ, તારા મામાને આજે વર્ષો બાદ સાચી વાત કરી !” હું પણ હસવા લાગ્યો અને More..

પ્રદિપ પ્રજાપતિ લેખકની કલમે

ભજીયાવાળી છોકરી – ભાગ : 3, ગ્રીષ્મા તું પણ ગૌરવ સાથે જમવા બેસી જા, શું ગૌરવ અને ગ્રીષ્મા દોસ્તી પ્રેમમાં ફેરવાશે ? એના માટે વાંચો આ સ્ટોરી …

ભાગ 1 વાંચવા અહીંયા ક્લિક કરો  ભાગ 2 વાંચવા અહીંયા ક્લિક કરો  ગામડાના શાંત વાતાવરણમાં તમરાનો અવાજ સંભળાય અને મન શાંતિ તરફ જતું હોય એવો આભાસ થાય. ગ્રીષ્માના મમ્મીએ મને બેસવાનું કહ્યું અને ઉમેરતા કહ્યું, “ગ્રીષ્મા તું પણ ગૌરવ સાથે જમવા બેસી જા…!” ગ્રીષ્મા બોલી,”ના…મમ્મી…હું તમારી સાથે જમવા બેસીસ !” ગ્રીષ્મા મમ્મીએ બીજી વાર કહ્યું More..