કૌશલ બારડ ખબર ફિલ્મી દુનિયા લેખકની કલમે

રૂક્મણીના રોલ માટે 70 અભિનેત્રીઓ આવેલી, રામાનંદ સાગરે આ ગુજરાતી એક્ટ્રેસને પસંદ કરી!

રામાનંદ સાગરે બનાવેલી આ રામાયણ કરતા પ્રમાણમાં વધારે લાંબી છે. ૨૦મી સદીના છેવટના દાયકામાં આ સીરિયલ બનાવવામાં આવેલી અને પ્રસારિત થયેલી. ભગવાન કૃષ્ણની આખી જિંદગીની વાત આ ધારાવાહિકમાં કરવામાં આવી છે. સીરિયલમાં કૃષ્ણનું પાત્ર સર્વદમન બેનર્જીએ ભજવ્યું છે તો કૃષ્ણનાં પત્ની અને મહારાણી દેવી રૂક્મણીનું પાત્ર ગુજરાતી અભિનેત્રી પિંકી પરીખે રજૂ કર્યું છે. લોકોએ રૂક્મણીનાં Read More…

કૌશલ બારડ ખબર લેખકની કલમે

અગ્નિદાહ વખતે કર્નલની પત્નીએ કાળજું લોખંડનું કરી લીધું, આંખમાં આંસુ પણ ના આવવા દીધું! વાંચો

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓએ બંધક બનાવેલા નાગરિકોને છોડાવવા જતા ભારતીય સૈન્ય દ્વારા જે ઓપરેશન હાથ ધરાયું તેમાં પાંચ જવાનો શહિદ થયા. જેમાંના એક હતા ૨૧-રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઓફિસર આશુતોષ શર્મા, કર્નલની રેન્ક હતી તેમની પાસે. મૂળે રાજસ્થાનના કર્નલ આશુતોષનો મૃતદેહ જયપુર લાવવામાં આવ્યો અને અગ્નિસંસ્કાર અપાતા આ હુતાત્માનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો એ સમયે એક Read More…

કૌશલ બારડ ખબર લેખકની કલમે

મોતનાં બારણેથી બ્રિટનના વડાપ્રધાનને પાછા લાવનાર ડોક્ટરોને બદલામાં આ ઇનામ મળ્યું! વાંચો

કોરોના વાઇરસનું સંક્રમણ દુનિયામાં વિસ્તરી રહ્યું છે. ચારેક મહિના જૂના વાઇરસે જગત આખાને ઘરમાં બંધ કરી દીધું છે! કોરોનાની લપેટમાં સામાન્ય માણસો તો ઠીક, દુનિયાના પ્રતિષ્ઠિત રાજનેતાઓ પણ આવી ચૂક્યા છે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોનસનને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેમની હાલત ગંભીર બની ગઈ હતી. ‘મોતનાં એલાનની તૈયારીઓ થઈ ચૂકી હતી!’: Read More…

અદ્દભુત-અજબગજબ કૌશલ બારડ ખબર લેખકની કલમે

ગુજરાતના આટલા દુર્લભ અને એકદમ જૂના ફોટા તમે હજુ સુધી ક્યાંય નહી જોયા હોય!

ગુજરાતની વર્ષો જૂની અસ્મિતાને સાચવતી કેટલીક એવી તસ્વીરો અહીઁ મૂકી છે, જે આજથી દાયકાઓ અગાઉ લેવામાં આવી હતી. પરિણામે આજે આ તસ્વીરો દેખાવા મળવી બહુ દુર્લભ છે. જો કે, ઇન્ટરનેટના યુગમાં ગુજરાતની ભૂમિ પરનાં અમુક સ્થળોના દાયકાઓ જૂના ફોટા મળ્યા છે, જે સદી પૂરાણા છે! અહીં જુઓ એ ઓરિજિનલ ફોટોગ્રાફ્સ અને તમને ખ્યાલ આવશે કે Read More…

કૌશલ બારડ ફિલ્મી દુનિયા લેખકની કલમે

રિશી કપૂરને આ બિમારી હતી! એકાદ વર્ષ તો અમેરિકામાં રહીને પણ ઇલાજ કરાવ્યો!

બે વર્ષ સુધી ગંભીર બિમારી સામે લડ્યા બાદ આખરે રિશી કપૂરે મુંબઈની એચ.એન.રિલાયન્સ હોસ્પિટલમાં દેહત્યાગ કર્યો. ફિલ્મજગતમાં આ સમાચારે સન્નાટો પ્રસરાવી દીધો. રિશીનાં નિધનની ખબર એ વખતે આવી છે જ્યારે હજુ અભિનેતા ઇરફાન ખાનનાં અવસાનના સમાચાર તાજા છે! શું બિમારી હતી?: રિશી કપૂર ‘લ્યૂકેમિયા’થી પીડિત હતા. લ્યૂકેમિયાને લોહીનું કેન્સર કહેવામાં આવે છે. રિશી કપૂરને લ્યૂકેમિયા Read More…

કૌશલ બારડ ફિલ્મી દુનિયા લેખકની કલમે

રિશી કપૂરના આ દમદાર ડાયલોગ એક વાર વાંચી લો, મૂડ બની જશે!

દિગ્ગજ ફિલ્મ અભિનેતા રિશી કપૂરે ૬૭ વર્ષની ઉંમરમાં મુંબઈની એચ.એન.રિલાયન્સ હોસ્પિટલ ખાતે પ્રાણ ત્યજ્યાં. તેઓ કેન્સરની બિમારીથી પીડિત હતા. રિશી કપૂર હિન્દી ફિલ્મજગતમાં દાયકાઓ સુધી રાજ કરનાર એક્ટર હતા. બે-ત્રણ પેઢીઓ તેમની અદાકારી જોઈ ચૂકી છે. અનેક સુપરહિટ ફિલ્મો તેમના અભિનયને લીધે નીખરી ઉઠી હતી. અહીં આપણે એક નજર આ એક્ટર દ્વારા વિવિધ ફિલ્મોમાં બોલાયેલા Read More…

કૌશલ બારડ ફિલ્મી દુનિયા

બંને એક્ટરનાં જીવનની દુ:ખદ સમાનતા સામે આવી : પથારીવશ હોવાથી બંનેની આ ઇચ્છા રહી અધૂરી!

ઇરફાન ખાન અને રિશી કપૂરનાં અવસાનથી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અને સિનેમાના રસિકોને ભારે આઘાત લાગ્યો છે. ઇરફાનની તો ઉંમર પણ બહુ નહોતી. રિશીએ પીઢ વયે દેહ છોડ્યો. બંને એક્ટરો કેન્સરથી પીડિત હતા. વિદેશમાં ઇલાજ માટે પણ બંને જઈ ચૂકેલા છે. રિશી કપૂરની ઉંમર ૬૭ વર્ષની હતી જ્યારે ઇરફાનની ૫૪ વર્ષની. અહીં યોગાનુયોગ એક બીજું પણ Read More…

કૌશલ બારડ ફિલ્મી દુનિયા લેખકની કલમે

ઇરફાને રિશી કપૂર વિશે કહેલી આ વાતને આજે સંભારવી પડે છે! વાંચો કેવો હતો બંનેનો સબંધ?

૨૯ એપ્રિલે ઇરફાન ખાનનું અવસાન અને ૩૦ એપ્રિલે રિશી કપૂરનું અવસાન – આ બે સમાચારે ભારતનાં ફિલ્મજગતને હચમચાવી મૂક્યું છે. લાગલગાટ બે દિવસમાં બે ખ્યાતનામ, ઉચ્ચ અભિનયક્ષમતા ધરાવતા એક્ટરોનું નિધન ફિલ્મરસિકો માટે આઘાતજનક છે. અહીં ઇરફાન ખાન અને રિશી કપૂરના સબંધની એક વાત મૂકી છે. બંને કલાકારોએ ‘ડી-ડે’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, જે નિખિલ Read More…