દિલધડક સ્ટોરી નારી વિશે નીરવ પટેલ પ્રેરણાત્મક રસપ્રદ વાતો વૈવાહિક-જીવન

એક પરણિત સ્ત્રીના જીવનમાં આવતા ઉતાર-ચઢાવની હૃદયસ્પર્શી કહાની “હું પારકી કે પોતાની?” ભાગ-1

“રોહિણી કેટલીવાર છે ? મારે ઓફીસ જવાનું મોડું થાય છે, કેટલીવાર તને કહ્યું કે મારું ટિફિન તારે રેડી રાખવાનું ? તારી લીધે રોજ મારે મોડું થાય છે અને પછી મારા બોસની મારે ગાળો સાંભળવાની !” તુષાર ગુસ્સામાં દરવાજા પાસે ગુસ્સે ભરાયેલા સ્વરમાં બુમો પાડી રહ્યો હતો. રોહિણી ફટાફટ ટિફિન પેક કરી રાજધાનીની ઝડપે દોડતી તુષાર પાસે More..

કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

હનુમાન ચાલીસાને અવગણવાની ભૂલ ના કરતા, એની અંદર છૂપાયેલી અમોઘ શક્તિઓ!

મહાત્મા તુલસીદાસજી દ્વારા રચાયેલી ‘હનુમાન ચાલીસા’ તો કોણે નહી સાંભળી હોય? ગામ, શહેર, શેરી કે મહોલ્લામાં, મંદિરોમાં કે ઘરમાં આ સદાબહાર ચાલીસાનો પાઠ થતો જ હોય છે. આપણામાંથી પણ ઘણાંને હનુમાન ચાલીસા મોઢે હશે. અહીં વાત એ જણાવવાની છે, કે હનુમાન ચાલીસા માત્ર પ્રાર્થના નથી, સ્તુતિ નથી પણ અમાપ શક્તિનો સ્ત્રોત છે – જો જાણી More..

જીવનશૈલી નીરવ પટેલ વૈવાહિક-જીવન

શા કારણે પરણિત પુરુષો પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે? દરેક સ્ત્રીએ આ કારણો જાણવા જોઈએ

શા માટે પરણેલા મર્દ તેની સુંદર પત્ની હોવા છતાં બીજી સ્ત્રીઓને ઘૂરીને જુએ છે? ખુલ્યું રાઝ જમાનો જેમ જેમ આધુનિક બનતો ગયો તેમ તેમ વિશ્વાસનું સ્તર પણ ઘટવા લાગ્યું છે. મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાએ જેટલી સુવિધાઓ આપી છે એટલી જ એની દુવિધાઓ પણ જોવા મળે છે. આજે વ્યક્તિ એકલું હોવા છતાં પણ એકલું નથી. More..

કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

ઉત્પત્તિ એકાદશી : ‘એકાદશી’નો જન્મ જ આ દિવસે થયો હતો! લક્ષ્મી-વિષ્ણુને સાથે રીઝવવા આટલું કરો

એકાદશીનાં મહત્ત્વ વિશે તો વધારે કંઈ કહેવાની જરૂર છે જ નહી. એકાદશીના ઉપવાસ લોકો એમ જ નથી કરતા! દરેક ચંદ્રપક્ષની અગિયારસનો દિવસ મનુષ્ય માટે પાપનાશક બનતો હોય છે, જો હ્રદયપૂર્વક અનુસરણ કરવામાં આવે તો! કારકત મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મય પણ એવું જ છે. આ એકાદશીનું નામ છે : ઉત્પત્તિ એકાદશી. આ વર્ષે કારતક More..

કૌશલ બારડ મનોરંજન

ઇસ્કોન મંદિરમાં આદિત્ય નારાયણનો શ્વેતા અગ્રવાલ સાથે હસ્તમેળાપ, જુઓ ભભકાદાર તસ્વીરો

કોરોનાને લીધે બધું ભલે ઠપ્પ થયું હોય પણ લોકડાઉનમાં રાહત મળતા, સરકારી પરમિશનો લઈને લગ્નપ્રસંગો તો થવા માંડ્યા છે. ઘણી બોલિવૂડ સેલિબ્રિટીઓની પણ જોડીઓ આ કોરોનાકાળમાં બની ગઈ છે. પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણે પણ લગ્ન કરી લીધાં. આદિત્ય નારાયણે શ્વેતા અગ્રવાલ સાથે લગ્નમંડપમાં ફેરા લીધા. ઉલ્લેખનીય છે, કે શ્વેતા અને આદિત્ય એકબીજા More..

કૌશલ બારડ જ્યોતિષ શાસ્ત્ર

માનસિક તણાવથી મુક્તિ મેળવવી હોય તો કોઈ ખર્ચા વગરની વાસ્તુશાસ્ત્રની આ ટચૂકડી સલાહો માની લો!

આપણી દરેકની જિંદગીમાં ઉતાર-ચડાવ તો આવે જ છે. ક્યારેક અમુક પ્રસંગો એવા બની જાય છે કે, માણસને પરેશાન કરી મૂકે તો વળી ક્યારેક લાગલગાટ બધું સમુંસૂતરું પાર પડતું દેખાય અને લાગે કે, જીવનમાં હરિયાળી છવાઈ ગઈ છે! આ બધો કર્મનો ને વિધિનો ખેલ છે. જો કે, ઘણીવાર એવું પણ બને છે કે આપણી પરેશાનીઓનું કારણ More..

અજબગજબ કૌશલ બારડ જાણવા જેવું પ્રેરણાત્મક

શણના વેપારથી લઈને ગંજાવર કંપનીની સ્થાપના સુધી, આજે છે 19 હજાર કરોડની સંપત્તિ!

શણની ખેતી વિશે આપણે ગુજરાતમાં ખાસ કશી જાણકારી હોતી નથી. દક્ષિણ ગુજરાતના અમુક ભાગો સિવાય ગુજરાતમાં શણનું ઉત્પાદન અને વાવેતર નહીંવત્ છે. પણ ભારતના પૂર્વીય કાંઠે આવેલાં રાજ્યોમાં શણનું ઉત્પાદન આજે પણ મબલખ પ્રમાણમાં લેવામાં આવે છે. જે વખતે ભારતનાં ભાગલાં નહોતા પડ્યાં એ સમયે વિશ્વમાં સૌથી વધારે શણનું ઉત્પાદન અંખડ ભારતમાં થતું. હવે આ More..

કૌશલ બારડ ખબર

બુધવારે સાંજે ભારતના આ વિસ્તારો માથે ત્રાટકશે ‘નિવાર’ વાવાઝોડું, વાંચો વિગત

બંગાળની ખાડીમાં સક્રીય થયેલું લો-પ્રેસર હવે વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. ખાડીની દક્ષિણ-પશ્વિમે દરિયામાં ચક્રાવા લઈ રહેલા આ સાયક્લોનનું નામ પાડવામાં આવ્યું છે : ‘નિવાર’. વાવાઝોડાંની ગતિ ધીમેધીમે વધી રહી છે. આ વિસ્તારને કરશે અસર: ઇન્ડીયન મટિરીયોલોજીકલ ડિપાર્ટમેન્ટ(IMD)ના જણાવ્યા મુજબ, બુધવારે એટલે કે ૨૫ તારીખે સાંજે આ વાવાઝોડું ભારતીય તટભૂમિ પર લેન્ડ કરશે. પોંડિચેરી અને તમિલનાડુના More..