નિરાલી હર્ષિત લેખકની કલમે

કેમ મારી સાથે જ આવું થાય છે ? એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન કેટલી વાર નિષ્ફળતાને પચાવી શકે છે ?? જતું કરવાની ભાવના શું ક્યારેક માણસને નબળો બનાવી દે છે

કેમ મારી સાથે જ આવું થાય છે ? એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન કેટલી વાર નિષ્ફળતાને પચાવી શકે છે ?? જતું કરવાની ભાવના શું ક્યારેક માણસને નબળો બનાવી દે છે ચાલી જશે , ફાવી જશે, બધું જ બરાબર થઈ જશે એવી આશા રાખતો માણસ શું ખરેખર કોમ્પ્રોમાઇઝ ના ચક્કરમાં પોતાનું સર્વસ્વ ગુમાવી બેસે છે .પોતાના Read More…

અદ્રશ્ય લેખકની કલમે

માત્ર 2 ક્ષણ નો સમય ફાળવજો પણ આ વાચજો જરુંર. દીકરા/દીકરી જયારે ધૂમ્રપાન કે અન્ય વ્યસન અથવા “બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ” બનાવવું એ ખોટું નથી હોતું..એ આ ઘા ને ભરવા ના રસ્તા જ હોય છે

એક માનવ તરીકે આપણને શેની જરૂર સૌથી વધારે હોઈ શકે?? રૂપિયા?? ઊંઘ?? ભોજન?? હા.. જરૂરી,પણ કદાચ સૌથી વધારે નહી.. તો?? પ્રેમ…અને તે પણ માતા પિતા તરફ થી… ઉંમર નો ગમે તે પડાવ હોય આપણને માતા પિતા નો પ્રેમ જરૂરી હોય છે. પરંતુ જિંદગી ના બીજા તબક્કા કરતા આ જરૂરિયાત તરુણાવસ્થા માં સૌથી વધારે હોય છે. Read More…

નિરાલી હર્ષિત લેખકની કલમે

મહિલા સશક્તિકરણના નામ પર સમાજમાં સ્ત્રી-પુરુષનો ભેદભાવ…ખાસ કરીને પુરુષને મહત્વ અપાતું નથી..ઘરનો પાયો તો પુરુષ છે છતાય બધી જ ક્રેડીટ કેમ મહિલાઓને આપવામાં આવે છે?

સ્ત્રી પુરુષ સમોવડી બનવું જોઈએ. પુરુષપ્રધાન સમાજ શુ કરવા ? સ્ત્રી પ્રધાન સમાજ શુ કરવા નહીં.. આવી બધી માન્યતાઓ છેલ્લા ઘણા વર્ષથી પ્રવર્તે છે. આ બધાં પ્રયત્નોને લીધે શું પુરુષ ક્યાંકને ક્યાંક weak પડે છે ?? સ્ત્રીઓનું ચોક્કસપણે સન્માન થવું જોઈએ સાથે પુરુષોનું પણ સન્માન એટલું જ જળવાવું જોઇએ. વાત છે રિસ્પેક્ટ ની. સ્ત્રી-પુરુષની જ્યારે Read More…

નિરાલી હર્ષિત લેખકની કલમે

લગ્ન પછી દીકરીએ માતા-પિતાને લખેલ પત્ર…Dear પપ્પા બપોરના 2 વાગ્યા છે, બધું જ કામ પતાવીને હું તમને પત્ર લખવા બેઠી છું

લગ્ન પછી દીકરીએ માતા-પિતાને લખેલ પત્ર… ડિયર મમ્મી-પપ્પા, બપોરના બે વાગ્યા છે , બધું જ કામ પતાવીને બેઠી છું. વિચારું છું કે આજે મમ્મી-પપ્પાને પત્ર લખું. મમ્મી પપ્પા કેમ છો …?? મને ખબર છે આપણે ફોન પર વાત કરીએ છીએ, પણ અત્યારના જમાનામાં ફોનની સગવડ પણ બહુ સારી છે . પણ આ પત્ર કેમ લખું Read More…

નિરાલી હર્ષિત લેખકની કલમે

આંખો અમારી સપના તમારા , બનીશું અમે શ્રવણ – પિતા,પત્ની અને દીકરીની બેસ્ટ સ્ટોરી વાંચો..

આંખો અમારી સપના તમારા બેટા Nishu, “હું ઑફિસે જાઉં છું આજે સાંજે લેટ થશે. તું મારો wait ના કરીશ. આજે મારે શનિવાર છે. તું અને yesha જમી લેજો. Bye બેટા “, પપ્પાએ નિશા કહ્યું Bye Bye પપ્પા. નિશા બેન્કમાં મેનેજર હતી છે. અને તેના હસબન્ડ 3 week માટે USA કંપનીના કામથી ગયા હતા. nisha થોડા Read More…

નિરાલી હર્ષિત લેખકની કલમે

સંઘર્ષ એક સ્ત્રીનો – જેને કુદરતે માં બનવાનો મોકો જ ન આપ્યો છતાંય માં-બાપએ દીકરી માટે છોકરો શોધવાનું શરુ કર્યું અને….

સવાર પડી સુરજ ઊગ્યો અને સૂર્ય નું પહેલું કિરણ આવી ગયું આંગણામાં. કિરણ નું આ ઘર હતું . કિરણ એક સુંદર છોકરી હતી. એના સૌંદર્યમાં કુદરતની કળા છલકાતી હતી. ઘરના દરેક કામમાં ખુબ જ ઝડપ , બધું જ કામ ખૂબ જ ઓછા સમયમાં અને બહુ જ સારી રીતે કરી શકતી. 30 લોકોનો ખાવાનું બનાવવાનું હોય Read More…

લેખકની કલમે સૂચી સંકેત

એક દિકરી ની મનોભાવના – “ દિકરી ભેદભાવ અને સમાજ “

આખરે ઉજાગરા નો અંત આવી ગયો, લગ્ન સારી રીતે ઉકલાયી ગયા, સગાં સંબંધી પણ વિખરાવા લાગ્યા, ઘર મા એક શાંતિ નુ વાતાવરણ સજાૅયી ગયુ હતુ, ત્યાં એંકાત મા બેઠેલા પિતા ના મુખ મા દિકરી શબ્દ ગુંજતો હતો, કામે થી આવીને હાથમાં પાણી નો ગ્લાસ આપવાની ઘર મા એક ખોટ હતી,ઓફિસ એ જતા એ શર્ટ, શૂઝ અને Read More…

લેખકની કલમે

ઘરને મંદિર બનાવવા માટે અને માતાપિતાનું ઋણ ચુકવવા માટે પતિના રૂપમાં રહેતા દીકરાએ સમજવા જેવો આ લેખ છે..

એક ત્રીસ વરસનો દીકરો મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો મહેંદ્રભાઈ મારી પત્ની અને મારી મ્મમી વચ્ચે રોજ કકળાટ થાય છે.હું કંટાળી ગયો છું . ઓફિસે થી સાંજે ઘરે આવવાનું મન થતું નથી. હું શું કરુ એવું કોઈ યંત્ર આપો જે લગાવવા થી મારા ઘરમાં શાંતી રહે મારી મ્મમી અને મારી પત્ની પ્રેમ થી Read More…