જીવનશૈલી નીરવ પટેલ વૈવાહિક-જીવન

શા કારણે પરણિત પુરુષો પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે? દરેક સ્ત્રીએ આ કારણો જાણવા જોઈએ

શા માટે પરણેલા મર્દ તેની સુંદર પત્ની હોવા છતાં બીજી સ્ત્રીઓને ઘૂરીને જુએ છે? ખુલ્યું રાઝ જમાનો જેમ જેમ આધુનિક બનતો ગયો તેમ તેમ વિશ્વાસનું સ્તર પણ ઘટવા લાગ્યું છે. મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાએ જેટલી સુવિધાઓ આપી છે એટલી જ એની દુવિધાઓ પણ જોવા મળે છે. આજે વ્યક્તિ એકલું હોવા છતાં પણ એકલું નથી. More..

આપણા તહેવારો નીરવ પટેલ લેખકની કલમે

ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન વિશેની ખુબ જ ખાસ વાતો, વાંચીને તમારા દિલમાં પણ ભાઈ-બહેનનો પ્રેમ વધી જશે

આ વખતે 3 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો. આ તહેવારનું ધાર્મિક મહત્વ તો આપણે સૌ જાણીએ છીએ કે કેવી રીતે આ તહેવારની શરૂઆત થઇ, પરંતુ આજે હું તમને આ તહેવાર વિશેની કેટલીક ખાસ વાતો જણાવીશ જે આજના સમયમાં ઘણા બધા ભાઈ બહેનોના દિલમાં જીવંત હશે. આ રક્ષાબંધન તહેવાર ઉપર પણ આ વાતો બની જ હશે. More..

ઢોલીવુડ નીરવ પટેલ મનોરંજન

મલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે, વાંચો સાચો મલ્હાર કેવો છે, ઘણું જ નવું જાણવા મળશે

અભિનેતા મલ્હાર ઠાકર આજે દરેક ગુજરાતીના મોઢા ઉપર રમતું એક વાલીડું નામ, ગુજરાતના સુપરસ્ટાર તરીકે ઓળખાતા મલ્હાર ઠાકર આજે ભલે ઢોલીવુડનો રાજા માનવામાં આવતો હોય, પરંતુ આ ઓળખ બનાવવા માટે તેને જે મહેનત કરવી પડી છે એ તો એજ જાણે છે. ભલે આજે મલ્હારનું વૈભવી જીવન જોઈને તમને લાગતું હોય કે મલ્હાર કિસ્મતવાળો હશે, પરંતુ આ More..

અજબગજબ દિલધડક સ્ટોરી નારી વિશે નીરવ પટેલ લેખકની કલમે

એક કાળી છોકરીની કહાની જેને કોઈ દિવસ ફિલ્મમાં નથી દેખાડતા, એક પ્રેરણાદાયી હૃદયસ્પર્શી વાત

ઘણા લોકોને આપણે જોઈએ છે જે રંગથી કાળા હોય છે પરંતુ તેમના કામ અને મહેનતથી પોતાનું આગવું નામ કરતા હોય છે. જે સમાજ એમનો રંગ જોઈને ધુત્કારતો હોય છે એજ સમાજ એમને માનભેર સિંહાસન ઉપર પણ બેસાડતો હોય છે. પરંતુ શું એ માન-સન્માન મેળવવું, એ પ્રતિષ્ઠા સુધી પહોંચવું એટલું સહેલું છે? કેટ કેટલું સહન કરવું More..

જીવનશૈલી દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન

છોકરીઓ લગ્ન પછી પણ શા માટે પ્રેમીને નથી ભૂલતી, ચોંકાવનારું કારણ આવ્યું સામે

લગ્ન પછી કેમ સંસ્કારી પરિણીત સ્ત્રીઓ પોતાના પ્રેમીને ભૂલી નથી સકતી? ખુલી ગયું રહસ્ય પ્રેમ એ જીવનની એવી ક્ષણો છે જેને દરેક વ્યક્તિ જીવવા માંગે છે. કારણ કે પ્રેમમાં એક આનંદ હોય છે. એવું નથી હોતું કે પ્રેમ એક જ પ્રકારનો હોય પ્રેમના પણ ઘણા પ્રકારો છે છતાં પણ ગમતા વ્યક્તિ સાથેના પ્રેમની અનુભૂતિ જ More..

ખબર જાણવા જેવું જીવનશૈલી દિલધડક સ્ટોરી નીરવ પટેલ લેખકની કલમે

રામાયણમાં ત્રિજટાનું પાત્ર નિભાવ્યું હતું આ ગુજરાતી અભિનેત્રીએ, જન્મ દિવસના દિવસે જ આપવામાં આવ્યો હતો અગ્નિદાહ

લોકડાઉનમાં રામાયણનું પુનઃ પ્રસારણ શરૂ થયું અને રામાયણમાં અભિનય કરનાર અભિનેતાઓના જીવન વિષે પણ ઘણી નવી નવી વાતો જાણવા મળવા લાગી, થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં એક અફવાએ જોર પકડ્યું હતું કે રામાયણમાં લંકાની એક રાક્ષસી જેને ખાસ રાવણની પત્ની મંદોદરીએ માતા સીતાની સેવા કરવા માટે મોકલી હતી. અને રાક્ષસી હોવા છતાં પણ જેને More..

ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

ગોહેલકુળની રક્ષક મા મેલડીના પરચા છે અપરંપાર, આજે પણ હાજર હજુર બિરાજે છે માતાજી, વાંચો મેલડી માતાજીનો પરચો

ગુજરાતના ઠેક ઠેકાણે દેવસ્થાનો આવેલા છે અને આ દેવસ્થાનોમાં બિરાજતા દેવી દેવીઓના પરચાઓની ઝાંખી આજે પણ થતી જોવા મળે છે. આવું જ એક મંદિર સિહોરના દરબાર ગઢમાં આવેલું છે જેની કથા આજે પણ એટલી જ પ્રચલિત છે, આ મંદિરની અંદર હાજર હજુર માતા મેલડી બિરાજે છે અને ગોહિલકુળની કુળદેવી ખોડિયાર મા હોવા છતાં પણ ભાવનગરના More..

ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

“હુકમ કરો તો પીર જાત્રાઓ થાય” વાંચો રામદેવ પીરને પીર કેમ કહેવાય એ રોચક પ્રસંગ, કોમેન્ટ કરીને જય રામદેવજી લખવાનું ના ભૂલતા

રણુજામાં આવેલા રામદેવ પીરનો ઇતિહાસ જ કંઈક જુદો છે, હિન્દૂ હોય કે મુસ્લિમ કે પછી ભલે કોઈ દલિત હોય તેમના મંદિરમાં આજે પણ દરેક ધર્મના લોકો ભક્તિભાવથી તેમની પૂજા અર્ચના કરે છે, દૂર દૂરથી રણુજા દર્શન કરવા માટે લોકો જાય છે, અને ખાસ ત્યાં ભરાતા મેળાના દિવસે તો પાકિસ્તાનથી પણ મુસ્લિમ શ્રદ્ધાળુઓ પીરના દર્શન માટે આવે More..