નીરવ પટેલ લેખકની કલમે

લોકડાઉનમાં તો છૂટ મળી ગઈ, વેપાર ધંધા પણ શરૂ થઇ ગયા, પરંતુ શું આર્થિક પરિસ્થિતિ પહેલા જેવી રહી છે ખરી?

કોરોના વાયરસના પ્રવેશ સાથે ઘણું બધું બદલાઈ ગયું, સામાન્ય જીવન વ્યવસ્થાથી લઈને આરોગ્ય સુધી બધું જ હવે જડમૂળથી બદલાવવા લાગ્યું છે, હવે તો બહાર નીકળતા પણ માસ્ક અને સૅનેટાઇઝર સાથે રાખવું પડે છે. પરંતુ આ બધામાં જો સૌથી વધુ કોઈ વસ્તુની અસર થઇ હોય તો તે છે, આર્થિક મહામારીની. આજે મોટાભાગના લોકોના મનમાં એક જ Read More…

જીવનશૈલી નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે

સુશાંત તો સેલિબ્રિટી હતો, પણ સામાન્ય માણસની શું દશા થતી હશે ડિપ્રેશનમાં? મધ્યમવર્ગ માથે મોટી મુસીબત

સુશાંત સિંહ રાજપૂતે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી એના સમાચાર માત્ર થોડી જ ક્ષણોમાં આખી દુનિયામાં ફેલાઈ ગયા, પરંતુ આ ડિપ્રેશનમાં સિલીબ્રીટી જ નહિ પરંતુ લાખો હજારો સામાન્ય માણસો પણ જીવતા હોય છે, પરંતુ એમની નોંધ કદાચ કોઈ ચોપડે જોવા નહિ મળે, સુશાંત તો આટલો મોટો અભિનેતા હતો, ઘણા રૂપિયા પણ તેની પાસે હતા, જેના કારણે Read More…

ઢોલીવુડ નીરવ પટેલ ફિલ્મી દુનિયા

મલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે, વાંચો સાચો મલ્હાર કેવો છે, ઘણું જ નવું જાણવા મળશે

અભિનેતા મલ્હાર ઠાકર આજે દરેક ગુજરાતીના મોઢા ઉપર રમતું એક વાલીડું નામ, ગુજરાતના સુપરસ્ટાર તરીકે ઓળખાતા મલ્હાર ઠાકર આજે ભલે ઢોલીવુડનો રાજા માનવામાં આવતો હોય, પરંતુ આ ઓળખ બનાવવા માટે તેને જે મહેનત કરવી પડી છે એ તો એજ જાણે છે. ભલે આજે મલ્હારનું વૈભવી જીવન જોઈને તમને લાગતું હોય કે મલ્હાર કિસ્મતવાળો હશે, પરંતુ આ Read More…

અદ્દભુત-અજબગજબ દિલધડક સ્ટોરી નારી વિશે નીરવ પટેલ લેખકની કલમે

એક કાળી છોકરીની કહાની જેને કોઈ દિવસ ફિલ્મમાં નથી દેખાડતા, એક પ્રેરણાદાયી હૃદયસ્પર્શી વાત

ઘણા લોકોને આપણે જોઈએ છે જે રંગથી કાળા હોય છે પરંતુ તેમના કામ અને મહેનતથી પોતાનું આગવું નામ કરતા હોય છે. જે સમાજ એમનો રંગ જોઈને ધુત્કારતો હોય છે એજ સમાજ એમને માનભેર સિંહાસન ઉપર પણ બેસાડતો હોય છે. પરંતુ શું એ માન-સન્માન મેળવવું, એ પ્રતિષ્ઠા સુધી પહોંચવું એટલું સહેલું છે? કેટ કેટલું સહન કરવું Read More…

જીવનશૈલી દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન

છોકરીઓ લગ્ન પછી પણ શા માટે પ્રેમીને નથી ભૂલતી, ચોંકાવનારું કારણ આવ્યું સામે

પ્રેમ એ જીવનની એવી ક્ષણો છે જેને દરેક વ્યક્તિ જીવવા માંગે છે. કારણ કે પ્રેમમાં એક આનંદ હોય છે. એવું નથી હોતું કે પ્રેમ એક જ પ્રકારનો હોય પ્રેમના પણ ઘણા પ્રકારો છે છતાં પણ ગમતા વ્યક્તિ સાથેના પ્રેમની અનુભૂતિ જ કંઈક નોખી હોય છે. પ્રેમ માણસને જીવંત રાખે છે એવું કહીએ તો પણ નવાઈ Read More…

ખબર જીવનશૈલી જ્ઞાન-જાણવા જેવું દિલધડક સ્ટોરી નીરવ પટેલ લેખકની કલમે

રામાયણમાં ત્રિજટાનું પાત્ર નિભાવ્યું હતું આ ગુજરાતી અભિનેત્રીએ, જન્મ દિવસના દિવસે જ આપવામાં આવ્યો હતો અગ્નિદાહ

લોકડાઉનમાં રામાયણનું પુનઃ પ્રસારણ શરૂ થયું અને રામાયણમાં અભિનય કરનાર અભિનેતાઓના જીવન વિષે પણ ઘણી નવી નવી વાતો જાણવા મળવા લાગી, થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં એક અફવાએ જોર પકડ્યું હતું કે રામાયણમાં લંકાની એક રાક્ષસી જેને ખાસ રાવણની પત્ની મંદોદરીએ માતા સીતાની સેવા કરવા માટે મોકલી હતી. અને રાક્ષસી હોવા છતાં પણ જેને Read More…

ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

ગોહેલકુળની રક્ષક મા મેલડીના પરચા છે અપરંપાર, આજે પણ હાજર હજુર બિરાજે છે માતાજી, વાંચો મેલડી માતાજીનો પરચો

ગુજરાતના ઠેક ઠેકાણે દેવસ્થાનો આવેલા છે અને આ દેવસ્થાનોમાં બિરાજતા દેવી દેવીઓના પરચાઓની ઝાંખી આજે પણ થતી જોવા મળે છે. આવું જ એક મંદિર સિહોરના દરબાર ગઢમાં આવેલું છે જેની કથા આજે પણ એટલી જ પ્રચલિત છે, આ મંદિરની અંદર હાજર હજુર માતા મેલડી બિરાજે છે અને ગોહિલકુળની કુળદેવી ખોડિયાર મા હોવા છતાં પણ ભાવનગરના Read More…

જ્ઞાન-જાણવા જેવું નીરવ પટેલ લેખકની કલમે

લોકડાઉન ખુલ્યા પછી શું કરીશું? કફોળી બનતી હાલતને સુધારવા આપણે શું કરી શકીએ? દરેક વ્યક્તિએ વાંચવા જેવી વાત

કોરોના વાયરસ આખી દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે, અને આ વાયરસની હજુ કોઈ દવા મળી નથી, હા કેટલીક દવાઓ કારગર સાબિત થાય છે એવા દાવા ચોક્કસ થયા છે પરંતુ હજુ સુધી કોઈ એવી દવા નથી આવી જે આ વાયરસને જડમૂળથી ખતમ કરી નાખે. આપણા દેશમાં તેનાથી બચવા માટે પહેલાથી જ લોકડાઉન કરી દેવામાં આવ્યું, જેના Read More…