દિલધડક સ્ટોરી નિધિ (નન્હી કલમ) લવ-સ્ટોરી લેખકની કલમે

હૃદયને સ્પર્શી જાય એવી એક સરસ મઝાની વાર્તા “લવ લેટર” ભાગ-2, વાંચીને તમને પણ કંઈક યાદ આવી જશે..!!

જો તમારાથી આ વાર્તાનો પહેલો ભાગ વાંચવાનો ચૂકાઈ ગયો હોય તો ભાગ-1 ઉપર ક્લિક કરીને તમે વાંચી શકો છો. છેક રાત સુધી હું એની સ્કૂલબેગમાં જ ગૂંગળાયો. ધીરેથી ફુલસકેપમાં હરકત થઈ અને હું બહાર આવ્યો. રૂમમાં કોઈ હતું નહીં કદાચ એ એનો એકલીનો અલગ રૂમ હતો. બારણું પણ બંધ હતું. મને કવરમાંથી કાઢીને સીધા એના Read More…

દિલધડક સ્ટોરી નિધિ (નન્હી કલમ) લવ-સ્ટોરી લેખકની કલમે

હૃદયને સ્પર્શી જાય એવી એક સરસ મઝાની વાર્તા “લવ લેટર” ભાગ-1, વાંચીને તમને પણ કંઈક યાદ આવી જશે

”तुम इतना जो मुस्कुरा रहे हो… क्या गम है जिसको छिपा रहे हो ???” અરે હા યાર, તમને લાગતું હશે કે આવી હાલતમાં પણ ગીત ગાવાનું કેમ સૂઝતું હશે મને ? પણ શું કરું ? હસું કે રડું ખબર પડતી નથી, એટલે સકારાત્મક વિચારવાનો પ્રયત્ન કરું છું. ”આંખમાં આંસુ અને ચહેરા પર મુસ્કાન” આ કદાચ Read More…

દિલધડક સ્ટોરી નિધિ (નન્હી કલમ) પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે

”તારા વગર નહીં જીવી શકું” આ વાક્યમાં તથ્ય કેટલું ? પ્રેમ અને છુટા પડવાની લાગણીને અભિવ્યક્ત કરતી એક હૃદયસ્પર્શી વાત

”તારા વગર નહીં જીવી શકું” આ વાક્યમાં તથ્ય કેટલું ? સંબંધ કોઈ પણ હોય, માં-દીકરાનો હોય કે પ્રેમી-પ્રેમિકા, બાપ-દીકરી હોય કે મિત્રતા, ભાઈ-બહેન હોય કે પતિ-પત્ની. ક્યારેક અતિશય લાગણી કે આપણા પ્રિયજન ઉપરનું આધિપત્ય, મગજ ઉપર એટલું હાવી થઈ જાય છે કે જીવનમાં એમની ગેરહાજરી સાંખી શકાતી નથી. દરેક સંબંધમાં મોકળાશ હોવી જરૂરી છે અને Read More…

દિલધડક સ્ટોરી નિધિ (નન્હી કલમ) લેખકની કલમે

પ્રાણી પ્રેમને વ્યક્ત કરતી એક લાગણી સભર વાર્તા ”ગોલ્ડી” ભાગ-2 વાંચવાનું ભૂલતા નહીં, તમારા હૃદયને જરૂર સ્પર્શી જશે

રસપ્રદ રીતે ચાલતી આ વાર્તાનો પહેલો ભાગ વાંચવાનું ચૂકાઈ ગયું હોય તો “ભાગ-1” ઉપર ક્લિક કરો. સોસાયટીમાં ધીમે-ધીમે બધું બદલાવા લાગ્યું હતું. મારી ફેવરિટ જગ્યા હજુ પણ એ જ હતી પણ હવે દૃશ્ય બદલાયુ હતું. હવે મારા જીવનમાં આકાશનો વધારો થયો હતો. રોજ એજ મારા સાથી, મારા ઝરૂખેથી જ હું આકાશ સાથે કલાકો વાતો કરતી. Read More…

દિલધડક સ્ટોરી નિધિ (નન્હી કલમ) રસપ્રદ વાતો લેખકની કલમે

પ્રાણી પ્રેમને વ્યક્ત કરતી એક લાગણી સભર વાર્તા ”ગોલ્ડી” ભાગ-૧ વાંચવાનું ભૂલતા નહીં, તમારા હૃદયને જરૂર સ્પર્શી જશે

મારી મોસ્ટ ફેવરિટ જગ્યા, હું ફ્રી હોઉં ત્યારે ત્યાં જ જોવા મળું. સરસ મજાની, ઝરૂખા જેવી એક જણ શાંતિથી બેસી શકે અને બે જણને પણ સમાવી શકે એવડી એ મારા ઘરની બારી. રોજિંદા કામ જેવું જ એ પણ મારું કામ જ છે. કંઈક અલગ જ શાંતિનો અનુભવ થાય મને ત્યાં. ક્યારેક કોઈને હસતાં-રમતાં જોઉં, ક્યારેક Read More…

દિલધડક સ્ટોરી નારી વિશે નિધિ (નન્હી કલમ) પ્રસિદ્ધ પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન

ગરીબ છોકરા સાથે પ્રેમ કરી લગ્ન કરી લેતી એક ધનવાન છોકરીની હૃદયસ્પર્શી વાર્તા, “સપનું” ભાગ-3, વાંચવાનું ભુલાય નહિ…

રસપ્રદ રીતે ચાલતી આ વાર્તાનો બીજો ભાગ વાંચવાનું ચૂકાઈ ગયું હોય તો “ભાગ-2”ઉપર ક્લિક કરો. તૃપ્તિ અને શિખાએ નક્કી કર્યું હતું, કે જ્યાં સુધી તૃપ્તિ સામેથી ના કહે ત્યાં સુધી શિખાએ ફોન કરવો નહીં. પણ જે ડર હતો એવું કંઈ જ થયું નહીં અને એક મહિનો પૂરો પણ થઈ ગયો. ચેતનના મામાએ કિરીટભાઈને ફોન કરી, Read More…

દિલધડક સ્ટોરી નારી વિશે નિધિ (નન્હી કલમ) પ્રસિદ્ધ પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન

ગરીબ છોકરા સાથે પ્રેમ કરી લગ્ન કરી લેતી એક ધનવાન છોકરીની હૃદયસ્પર્શી વાર્તા, “સપનું” ભાગ-2, વાંચવાનું ભુલાય નહિ…

રસપ્રદ રીતે ચાલતી આ વાર્તાનો પહેલો ભાગ વાંચવાનું ચૂકાઈ ગયું હોય તો “ભાગ-1” ઉપર ક્લિક કરો.   રોજ સાંજનો એજ સિલસિલો ચાલુ જ રહ્યો. શિખાએ તૃપ્તિને સમજાવવાનો ફરી એક વખત વ્યર્થ પ્રયત્ન કરી જોયો. શિખા : ”તૃપ્તિ, તું જે કરે એ સમજી વિચારીને કરજે. હું તો તને હજુ પણ ના જ પાડુ છું કે આમાં Read More…

દિલધડક સ્ટોરી નારી વિશે નિધિ (નન્હી કલમ) પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન

ગરીબ છોકરા સાથે પ્રેમ કરી લગ્ન કરી લેતી એક ધનવાન છોકરીની હૃદયસ્પર્શી વાર્તા, “સપનું” ભાગ-1, વાંચવાનું ભુલાય નહિ…

તૃપ્તિ, વડોદરાના મધ્યમવર્ગ પરિવારની ત્રણ ભાઈ બહેનમાં સૌથી નાની લાડકી દીકરી. એણે બારમા સુધી વડોદરામાં અભ્યાસ કર્યા પછી અમદાવાદની એન્જીયરિંગ કોલેજમાં પ્રવેશ લીધો હતો. રીના, શીતલ અને શિખા ની સાથે લો ગાર્ડન પાસે આવેલા એક P. G. માં રહેતી હતી. સવારથી સાંજ સુધી ચારેય બહેનપણીઓ સાથે જ રહેતી. સાંજે ચારેય લો ગાર્ડન પાસેની રોજની નક્કી Read More…